વઘારેલી ઈડલી

Shreya upadhyay
Shreya upadhyay @shReya_4242

#AS

વઘારેલી ઈડલી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#AS

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. થી ૧૦ નંગ ઈડલી
  2. 1 ચમચીતેલ
  3. ૧ ચમચીરાઈ જીરુ
  4. ચપટીહિંગ
  5. ૧ ચમચીતલ
  6. 1/8 ચમચીહળદર પાવડર
  7. 1/4 ચમચીલાલ મરચું પાવડર
  8. 1/8 ચમચીપોડી પાવડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઈડલી ના ટુકડા કરી લેવા

  2. 2

    પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઈ જીરું તલનો વઘાર કરવો તેમા હળદર, મરચું પાવડર, પોડી પાવડર, ઉમેરી મિક્સ કરો.

  3. 3

    હવે તેમાં ઈડલી નાં ટુકડા ઉમેરીને બરાબર મિક્સ કરી 3 થી 4 મિનિટ માટે ધીમા તાપે શેકી લો.

  4. 4

    તૈયાર વઘારેલી ઈડલી ને સર્વિંગ ડીશમાં લઈ ને સવૅ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shreya upadhyay
Shreya upadhyay @shReya_4242
પર

ટિપ્પણીઓ

Similar Recipes