બટાકા નુ શાક

Git Patel
Git Patel @cook_38551321

બટાકા નુ શાક

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1/2 કિલો બટાકા
  2. 1 ચમચીરાઈ
  3. 2 ચમચીલાલ મરચું
  4. મીઠું
  5. 1 ચમચીહળદર
  6. તેલ જરૂર પ્રમાણે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટેટાનું ધોઈને કટ કરી લેવા તેલ મૂકવું તેમાં રાઈ નાખવી રાઈ થાય એટલે તેના અંદર બટાકા નાખવા તેમાં લાલ મરચું હળદર અને મીઠું નાખો

  2. 2

    એક ગ્લાસ પાણી ઉમેરવું અને બે સીટી કરવી ઉપરથી ધાણાજીરું છાંટવો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Git Patel
Git Patel @cook_38551321
પર

ટિપ્પણીઓ

Similar Recipes