કારેલા બટાકા ની ચીરીવાળું શાક

ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada

કારેલા બટાકા ની ચીરીવાળું શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15મિનિટ
2વ્યક્તિ
  1. 100 ગ્રામ કારેલા
  2. 100 ગ્રામ બટાકા
  3. 2 ચમચા તેલ
  4. ૧ ચમચીલાલ મરચું
  5. 1 ચમચીધાણાજીરૂ
  6. 1/2 ચમચી હળદર
  7. સ્વાદ પ્રમાણેમીઠું
  8. જરૂર પ્રમાણે ગોળ વધઘટ
  9. ૧ ચમચીરાઈ
  10. 1 ચમચીજીરૂ
  11. ચપટીહિંગ

રાંધવાની સૂચનાઓ

15મિનિટ
  1. 1

    કારેલા અને બટાકા ની શેરીઓ કરી અને કારેલા અને મીઠું નાખીને ૫ મિનિટ રેસ્ટ આપો

  2. 2

    એક પેનમાં તેલ લઈ તેમાં રાઈ જીરુ અને હિંગનો વઘાર કરી ને તેમાં કારેલા અને બટાકાની ચીરી નાખી મરચું મીઠું હળદર ધાણાજીરૂ અને ગોળ નાખી ધીમા તાપે ચડવા દેવું

  3. 3

    શાક ચડી જાય એટલે તેને સર્વિંગ ડીશમાં લઈ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
પર

ટિપ્પણીઓ

Similar Recipes