વરાની દાળ

Raj Guna
Raj Guna @cook_38551294
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીતુવેર દાળ
  2. 1મુઠ્ઠી આમલી
  3. 1 ચમચીગોળ
  4. 1 ચમચીરાય મેથીના જીરું મિક્સ
  5. 1 ચમચીકોપરાનું છીણ
  6. 1મોટી સીંગદાણા
  7. 1ટમેટૂ
  8. 1 ચમચીલાલ મરચું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    તુવેર દાળ ધોઈ લેવી તેમાં એક ટમેટું નાખવું અને સીંગદાણા નાખીને બાફી લેવા

  2. 2

    એક પેનમાં તેલ મૂકી તેમાં રાય જીરુ હિંગ મેથી લવિંગ અને બાજુ નાખીને દાળ નો વઘાર કરવો તેમાં સ્વાદ મુજબ ગોળ આમલી પલાળેલું અને કોપરાનું છીણ નાખો

  3. 3

    લીલા ધાણા નાખવા સર મુજબ મીઠું નાખો અને દાળ ભાત ની દાળ એકદમ સરસ વરાળાની દાળ ઉકાળી લેવી

  4. 4

    ટેસ્ટી ટેસ્ટી વરણી દાળ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Raj Guna
Raj Guna @cook_38551294
પર

ટિપ્પણીઓ

Similar Recipes