ખજૂર નું દૂધ

#TeamTrees ખજૂર ના અઢળક ફાયદા છે.. શક્તિ દાયક તો છેજ સાથે બ્લડ વધારે છે.. શિયાળા માં કોઈ ને કોઈ સ્વરૂપે ખજૂર ખાવું જ જોઈએ. જો ગરમ ગરમ ખજૂર ડ્રાય ફ્રૂટ નાખી ને બાળકો ને આપીયે તો આખો દિવસ એનર્જી રહે છે.. ચાલો ખજૂર નું દૂધ બનાવીએ.
ખજૂર નું દૂધ
#TeamTrees ખજૂર ના અઢળક ફાયદા છે.. શક્તિ દાયક તો છેજ સાથે બ્લડ વધારે છે.. શિયાળા માં કોઈ ને કોઈ સ્વરૂપે ખજૂર ખાવું જ જોઈએ. જો ગરમ ગરમ ખજૂર ડ્રાય ફ્રૂટ નાખી ને બાળકો ને આપીયે તો આખો દિવસ એનર્જી રહે છે.. ચાલો ખજૂર નું દૂધ બનાવીએ.
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધ ને ગરમ કરવા મુકો. ખજૂર ધોઈ ને સમારી લો બદામ ની કતરણ કરી લો.
- 2
દૂધ ગરમ થાય એટલે તેમાં ખજૂર નાખો. ખજૂર ચડી જાય ત્યાં સુધી ઉકાળો..
- 3
પછી ગેસ બંધ કરી થોડું ઠંડુ થાય એટલે ગ્લાસ માં કાઢી લો. હુંફાળું જ પીવું જોઈએ.. ઉપર ડ્રાય ફ્રૂટ નાખો..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખજૂર રોલ(Khajur Roll Recipe in Gujarati)
શિયાડા મા ખજૂર ને ડ્રાય ફ્રૂટ ખાવા થી શક્તિ મલે છે ને ખૂબ જ સહેલી પણ છે બનવામાં ...#WEEK9 #ડ્રાયફ્રૂટ #GA4 bhavna M -
ખજૂર દૂધ(Khajur Milk Recipe in Gujarati)
શિયાળો શરૂ થાય એટલે બધા ગુજરાતી ના ઘર માં અલગ અલગ વસાણા બને.શિયાળા ની ગુલાબી ઠંડી ની મઝા જ કંઈક અલગ હોય છે. શિયાળામાં હું વસાણા તો બનાવું જ છું. તેની સાથે અમૂક દિવસે ખજૂર નુ દૂધ પણ બનાવું છું. આ દૂધ પીવાથી શરીર ની કમજોરી પણ દુર થાય છે અને સતત 15 દિવસ આ દૂધ પીવાથી સાંધા નો દૂખાવો પણ દૂર થાય છે.#MW1 Varsha Patel -
એનર્જી બોલ્સ (Energy Balls Recipe In Gujarati)
#DFT સુપર એનર્જી બોલ્સમખના ડ્રાય ફ્રૂટ અને કોપરા માંથી બનતા આ લાડુ ખુબ એનર્જી આપે છે બાળકો ને રોજ સવાર માં એક લાડુ આપવા થી ખુબ એનર્જી રહે છે.. Daxita Shah -
ખજૂર અંજીર ડ્રાયફ્રુટ શેક (Khajoor Anjeer Dryfruit Shake Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : ખજૂર અંજીર ડ્રાય ફ્રુટ શેકખજૂર હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે તો દરરોજ ૨/૩ પીસ ખજૂર ખાવી જોઈએ. અને સાથે ડ્રાય ફ્રુટ પણ ખાવું જોઈએ. તો મેં આજે ખજૂર અંજીર ડ્રાય ફ્રુટ શેક બનાવ્યું. છોકરાવ ડ્રાય ફ્રુટ નથી ખાતા હોતા તો આવી રીતે મિલ્ક શેક બનાવી ને તેમાં ડ્રાય ફ્રુટ નાખી એમને પીવડાવી શકાય છે. Sonal Modha -
ખજૂર અંજીર મિક્સ ડ્રાયફ્રુટ દૂધ (Khajur Anjeer Mix Dry Fruit Milk Recipe In Gujarati)
#GA4 #Week8#Milk હવે ધીમે ધીમે શિયાળા ની શરૂઆત થઇ રહી છે અને અતિયારે આ કોરોના કાળ માં ઈમ્યૂનિટી વધારવી અને હેલ્થ સારી રાખવી પણ જરૂરી થઇ ગઈ છે દૂધ બધા ના ઘર માં પીવાતું જ હોય છે પણ અતિયારે ખાલી દૂધ થી કામ ના ચાલે આપ ને બધા ને ખબર છે ખજૂર, અંજીર અને બીજા ડ્રાયફ્રુટ બધા વિટામિન્સ થી ભર પૂર હોય છે તો મેં અહીં આ બધા ડ્રાયફ્રુટ નો ઉપયોગ કરી અને હેલ્થી અને ટેસ્ટી એવું મિક્સ ડ્રાયફ્રુટ ખજૂર અંજીર દૂધ બનાવી યુ છે જે ગરમા ગરમ પણ ભાવે અને જો કોઈ ને ઠંડુ ભાવતું હોય તો ઠંડુ પણ એટલું જ સરસ લાગે છેJagruti Vishal
-
ખજૂર પાક
#CB9#Week9શિયાળા માં તો ખજૂર ખાવુ જ જોઈએ. અને સાથે સાથે ખજૂર પાક માં ગુંદર, ડ્રાય ફ્રૂટ નો ઉપયોગ થયો છે તેથી ખુબ જ શક્તિ વર્ધક છે અને દર રોજ એક કટકો ખાવા થી શક્તિ નો સંચાર થાય છે અને શરીર માં સ્ફૂર્તિ લાગે છે. Arpita Shah -
ખજૂર અને ડ્રાયફ્રૂટ ના એનર્જી બોલ્સ (Khajoor Dryfruit Energy Balls Recipe In Gujarati)
#TCખજૂર અને ડ્રાય ફ્રૂટ ના એનર્જી બોલ આબાલ-વૃદ્ધ બધાની તંદુરસ્તી જાળવવા માટે ખૂબ જ ઉપયોગી છે અને શિયાળામાં આ વાનગીનો ખૂબ ઉપયોગ થાય છે Ramaben Joshi -
ખજૂર લાડુ (Khajur ladoo Recipe in Gujarati)
#ખજુર ના લાડવા( લાડવા)#GA4#week14 શિયાળો આવે એટલે ખજૂર ને કેમ ભુલાય. કોઈ ને કોઈ રીતે ખજૂર ખવાય તો સારું રહે છે.કેમ કે તે ખાવાથી ઠંડી માં રાહત રહે છે .અને શક્તિ આપે છે. Anupama Mahesh -
-
ખજૂર વાળુ દૂધ (Khajur Valu Dudh Recipe In Gujarati)
ખજૂર ને દૂધ બંને મા કેલ્શિયમ હોય છે. તે નાના ને મોટા બધા માટે હેલ્ધી છે.#GA4#Week8 Rupal Ravi Karia -
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#KS2શિયાળા માં ખાસ ફાયદા કારક અને ગુણ વર્ધક ખજૂર ની સાથે ડ્રાય ફ્રૂટ્સ નો ઉપયોગ કર્યો છે .. Ankita Solanki -
ખજૂર ડ્રાયફ્રૂટ વ્હીલ (Khajur dryfruit wheel recipe in Gujarati)
#CookpadTurns4#cookwithdryfruitઅત્યારે વિંટર માં ખજૂર ડ્રાય ફ્રૂટ થી ભરપુર આ રેસીપી ખાવામાં એકદમ હેલ્ધી છે. Nisha Shah -
ખજૂર બદામ નું દૂધ
પ્રોટીન કેલ્શિયમ અને ફાઇબર થી ભરપુર ખજૂર અને બદામ થી health માં improvement મળે છે ,Constipation નો problem દૂર થાય છે અને bone મજબૂત બને છે.. Sangita Vyas -
ખજૂર બોલ્સ(Dates Balls Recipe In Gujarati)
#GCખજૂર અને દૂધ થી બનતા ખજૂર બોલ્સ ખૂબ જ હેલ્દી અને મીઠા લાગે છે. Bindiya Prajapati -
-
ખજૂર ની ચટણી
#Teamtrees#માસ્ટરક્લાસકોઈ પણ ચાટ ખજૂર ની ચટણી વગર અધૂરી છે.. ચાલો ખજૂર ની ચટણી ની ખુબ સરળ રીત જોઈએ લઈએ.. Daxita Shah -
-
નટસ્ સ્ટફડ ખજૂર અંજીર(Nuts stuffed Dates-fig roll recipe in Guja
#CookpadTurns4#khajurnutsશિયાળામાં અંજીર, ખજૂર અને બધા ડ્રાય ફ્રુટ આપણા શરીર ને એકસ્ટ્રા એનર્જી આપે છે અને તે આપણ ને આખા વર્ષ માટે હેલ્ધી બનાવે છે. Shilpa's kitchen Recipes -
કેસર_ડ્રાયફ્રૂટ દૂધ(Kesar-dryfruit milk recipe in Gujarati)
#MW1#cookpad _mid_ chalengeશિયાળાની સીઝનમાં કેસરનું દૂધ પીવું જોઈએ,કેસર ગુણ માં ગરમ છે અને સરદી થઈ હોય તો ગરમા ગરમ કેસર વાળુ દૂધ પીવાથી રાહત મળે છે,શરીરનો ગરમાવો જળવાઈ રહે છે,તેમાં ડ્રાય ફ્રૂટ નાખવાથી ઇમ્યુનીટી બુસ્ટ થાય છે. Sunita Ved -
ડ્રાયફ્રુટ ખજુર બોલ્સ(Dates dryfruits balls recipe in Gujarati)
#CookpadTurns4#Cookwithdryfruits#Drufruitkhajurballsએકદમ હેલ્થી ડ્રાય ફ્રૂટ ખજુર બોલ્સ ખાવા માં બહુ જ ટેસ્ટી લાગે છે. ડ્રાય ફ્રૂટ અને ખજૂર ને ઘી માં શેકવાથી એનો ટેસ્ટબહુ જ સરસ આવે છે. Rinkal’s Kitchen -
ખજૂર ડ્રાય ફ્રુટ (Khajur Dryfruit Recipe in Gujarati)
#GA4#week9ડ્રાય ફ્રુટઆ દિવાળી હેલ્થી હોવી જરૂરી છે એટલે બાહર ની કોઈ મીઠાઈ નહીં પણ બધા ને ડ્રાય ફ્રુટ ભાવે એટલે ઘરે જ હેલ્થી અને ટેસ્ટી ખાંડ ફ્રી ખજૂર પાક Komal Shah -
ખજૂર એન્ડ ડ્રાયફ્રુટ શેક (Khajoor Dryfruit Shake Recipe In Gujarati)
હું આમ તો દરરોજ ફ્રૂટ ના મીલ્ક શેક બનાવું છું તો આજે મેં ખજૂર એન્ડ ડ્રાય ફ્રુટ શેક બનાવ્યું. ખજૂર મા એની નેચરલ મીઠાસ હોય છે એટલે એ હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે.સવારે નાસ્તામાં ૨/૩ ખજૂર ની પેસી અને દહીં અને થોડા ડ્રાય ફ્રુટ ( કાજુ બદામ પિસ્તા) ખાવા હેલ્થ માટે સારા . Sonal Modha -
-
ખજૂર લાડુ (Khajur ladoo Recipe in Gujarati)
#GA4#week14#ખજૂરલાડુ ખજૂર પાક કે ખજૂર બોલ્સ એ શિયાળા માં વધુ બને છે ખજૂર ખાવા થી હાડકા મજબૂત થાય છે પણ ખજૂર સીધો ખાવા કરતાં તેને ઘી કે દૂધ સાથે ખાવા થી તે વધુ સ્વાદિષ્ટ લાગે છે અહીં મે ખજૂર ને ઘી માં શેકી ને તેમાં થોડા ડ્રાય ફ્રુટ ઉમેરી ને તેને વધુ ટેસ્ટી લાડુ બના વ્યા છે.જેની રેસીપી મૂકી છે. Darshna Mavadiya -
ખજૂર રોલ
#શિયાળા વાનગી એકદમ સહેલાઈથી બની જાય છે અને નાના મોટા સૌને ભાવે છે તો ચાલો શીખીએ ખજૂર રોલ Bhuma Saparia -
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#DIWALI2021ખજૂરમાં ખૂબ જ પૌષ્ટિક તત્વો આવેલા છે. તે યાદ શક્તિ વધારે છે, હાડકા મજબૂત બને છે, કોલેસ્ટ્રોલ ઘટે છે, રેસા હોવાથી કબજિયાત માં ફાયદો કરે છે. વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. આમ, અગણિત ફાયદા છે. શિયાળામાં ખાસ કરીને ખજૂરનું સેવન વધુ થાય છે. આ ખજૂર પાકમાં ડ્રાય ફ્રુટ્સ પણ છે જે પણ ઘણી રીતે રેસીપીને ટેસ્ટી બનાવે છે.આ ખજૂર પાક પ્રસાદમાં, ફેસ્ટીવલમાં કે દિવાળીમાં જરૂર થી બને. Dr. Pushpa Dixit -
ખજૂર બદામ કેસર ગુંદર નું મિલ્ક શેક
દુઘ મા ખજૂર બદામ ગુંદર ને તેમા થોડુ કેસર હોય તો હેલ્ધી ડ્રિન્ક બને ઈમયુનિટી માટે પણ સારુ.. Jayshree Soni -
ખજૂર એન્ડ ડ્રાય ફ્રુટ બોલ્સ (Khajoor Dryfruits Balls Recipe In Gujarati)
ખજૂર અને ડ્રાય ફ્રુટ બોલ્સ ખાવામાં એકદમ હેલ્ધી છે કેમકે તેમાં શુગર નથી use કરી. ખજૂર ની પોતાની નેચરલ મીઠાસ હોય જ છે. તો ડાયેટ માં પણ ખાઈ શકાય છે. Sonal Modha -
સીંગદાણા અને ખજૂર ના લાડુ
#GA4#week12આમ તો હું ખજૂર અને ડ્રાય ફ્રૂટ ના લાડુ બનાવું છું પણ આજે સીંગદાણા નો ઉપયોગ કરી બનાવ્યા બહુ j સરસ લાગે છે. Vrunda Shashi Mavadiya -
More Recipes
ટિપ્પણીઓ