બટર ઢોસા (Butter Dosa Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી બને છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાસણમાં ખીરું લઈ તેમાં સ્વાદ મુજબ મીઠું અને જરૂર મુજબ પાણીના ઢોસા નુ ખીરુ તૈયાર કરો ત્યારબાદ નોનસ્ટિક કવિ ગરમ કરી તેમાં તેલ પાણીનું પોતુ ફેરવી દો અને ચમચાની મદદથી પાતળું ખીરું પાથરી દો
- 2
ત્યારબાદ ઉપરથી અમુલ બટર અને સંભાર મસાલો સ્પ્રિંકલ કરી લો અને મીડીયમ ગેસ ઉપર ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દો
- 3
તો હવે આપણો ટેસ્ટી બટર ઢોસા બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને ગાર્લિક ગ્રીન ચટણી સાથે સર્વ કરો.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ બટર મસાલા ઢોસા (Cheese Butter Masala Dosa Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી લાગે છે મારા બાળકોના બહુ જ ફેવરેટ છે, Falguni Shah -
-
ઢોસા અને સ્પ્રિંગ ઢોસા (Dosa Spring Dosa Recipe In Gujarati)
#MSમકરસંક્રાંતિ સ્પેશિયલ રેસિપી ખૂબ જ ટેસ્ટી બને છે. Falguni Shah -
-
ટરમરીક ક્રિસ્પી ઢોસા (Turmeric Crispy Dosa Recipe In Gujarati)
#STખૂબ જ સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
-
-
-
-
પનીર મીની ઉત્તપા (Paneer Mini Uttapa Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે પનીર મીની ઉત્તપા Falguni Shah -
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી બને છે ગરમ ગરમ ખાવાની મજા પડી જાય છે 😋 Falguni Shah -
-
-
-
રવાના ક્રિસ્પી ઢોસા (Rava Crispy Dosa Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે Falguni Shah -
-
ગ્વાલિયર ઢોંસા (Gvaliyar Dosa Recipe In Gujarati)
#GA4#Week3#dhosaઅમદાવાદમાં માણેકચોકમાં ગ્વાલિયર ઢોસા ખૂબ જ ફેમસ છે. મેં આજે પહેલી વખત ઘરે આ ઢોંસો બનાવ્યો છે. ખુબ જ સરસ બન્યું છે. બાળકોને પણ આજે આ ઢોંસા ખાવાની મજા આવી ગઈ. Priti Shah -
-
-
ઉત્તપા અને મેદુવડા (Uttapa / Medu Vada Recipe In Gujarati)
શનિવારઆજે મેં નાસ્તો બનાવ્યો હતો ખૂબ જ ટેસ્ટી લાગે છે Falguni Shah -
-
-
ઉત્તપા પીઝા (Uttapa Pizza Recipe In Gujarati)
#30minsખૂબ જ ટેસ્ટી બને છે અને ઝડપથી બની જાય છે. Falguni Shah -
-
-
-
છતીસગઢ ચિલા (Chhattisgarh Chila Recipe In Gujarati)
#CRCછત્તીસગઢ રેસીપી ચેલેન્જખૂબ જ ટેસ્ટી બને છે અને ઝડપથી બની જાય છે.😋 Falguni Shah -
બટર મસાલા વડા પાવ (Butter Masala Vada Paav Recipe In Gujarati)
#LOરાતના જમવામાં વડાપાવ બનાવ્યા હતા તેમાંથી વડા બચ્યા હતા એમાંથી મે સવારના બ્રેકફાસ્ટ માટે બટર મસાલા વડા બનાવ્યા છે ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને ઝડપથી બની જાય છે. 😋 Falguni Shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16654999
ટિપ્પણીઓ