રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં જુવારનો લોટ લઇ તેમાં દહીં મીઠું તેલ ખાંડ અને જરૂર મુજબ પાણી નાખી ઢોકળાનું ખીરું તૈયાર કરી લો
- 2
ત્યારબાદ એક કડાઈમાં પાણી ગરમ મૂકી નીચે સ્ટેન્ડ મૂકી ઢોકળા ના ખીરામાં ઇનો નાખી બરાબર મિક્સ કરી ઢોકળા ની થાળીમાં તેલ લગાવી ખીરું પાથરી ઉપરથી મરી પાઉડર સ્પ્રિંકલ કરી ઢાંકીને 10 થી 12 મિનિટ માટે થવા દો
- 3
ત્યારબાદ નીચે ઉતારી પાંચ મિનિટ માટે ઠંડુ થવા દો અને ચપ્પુની મદદથી તેને કટ કરી ઉપરથી તેલ ચોપડી લો તમે આ ઢોકળા ગ્રીન ચટણી સાથે પણ ખાઈ શકો છો
- 4
તો હવે આપણા સ્વાદિષ્ટ હેલ્દી ઢોકળા બનીને તૈયાર છે.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મગ ના ઢોકળા (Moong Dhokla Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છેબ્રેકફાસ્ટમાં બનાવ્યા હતા Falguni Shah -
-
લેફ્ટઓવર રાઈસ રવાના ઢોકળા (Leftover Rice Rava Dhokla Recipe In Gujarati)
ખુબ જ સ્વાદિષ્ટ અને સોફ્ટ બને છે Falguni Shah -
-
મલ્ટીગ્રેન લોટના સ્વાદિષ્ટ સોફ્ટ હેલ્ધી ઢોકળા
#ML#Cookpadgujarati1#Cookpad#Millet's recipe Ramaben Joshi -
જુવારના રોટલા અને મરચા
#MLજુવાર એ એક મિલેટ્સ અનાજ છે જે શરીરમાં જરૂરી તત્વો પુરા પાડી છે જે ફાઇબર પ્રોટીન વગેરે અનેક તત્વો પુરા પાડી શરીરને મજબૂત રાખે છે Jyoti Shah -
-
-
-
-
-
પાલક બાજરીના લોટના વડા (Palak Bajri Flour Vada Recipe In Gujarati)
#MBR4Week4ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે. Falguni Shah -
-
ઈડલી
#SFC#સ્ટ્રીટ ફૂડ રેસીપી ઈડલી નાં પ્રીમેક્સ માંથી બનાવેલી આ ઈડલી ખુબ જલદી બની જાય છે.અને સ્વાદિષ્ટ પણ બને છે. Varsha Dave -
જુવારના રોટલા(Jowar Rotla Recipe in Gujarati)
શિયાળામાં મળતી જુવાર ખાવામાં ખૂબ જ હેલ્ધી છે અને એના ઘણી વાનગીઓ બનતી હોય છે અમારા ઘરમાં રોટલા હંમેશા બને છે.#GA4#WEEK16#JUVAR Chandni Kevin Bhavsar -
-
રવા ના ખાટા ઢોકળા
#૨૦૧૯ # ખાટા ઢોકળા નામ પડતાં જ મોં માં પાણી આવી જાય ગરમાગરમ ઢોકળા ની સાથે લસણની ચટણી અને તેલ ખુબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી નાસ્તો છે mamtabhatt829@gmail.com Bhatt -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16932262
ટિપ્પણીઓ