રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં બે કપ જેટલો મેંદાનો લોટ લેવો ત્યારબાદ તેમાં અજમા અને એક કપ તેલ મેળવું ત્યારબાદ તેનો લોટ બાંધી લેવો
- 2
ત્યારબાદ આ લોટ ની થોડી જાડી યોગ્ય ગોળાકાર શેઈપ વાળી રોટલી વણી લેવી ત્યારબાદ એક ઢાંકણ ની મદદથી કાજુ આકારનો શેઈપ આપી દેવો ત્યારબાદ એક કડાઈમાં તેલ લેવું અને આ કાજુ બિસ્કીટ ને મિઙીયમ ફલેમ પર થોડી વાર સાંતળી લેવા બરાબર લાઈટ બ્રાઉન કલર થાય પછી તેને બહાર કાઢી લેવા ત્યારબાદ એક સર્વિંગ બાઉલમાં લાલ મરચું પાવડર ગરમ મસાલો ચાટ મસાલો ઉમેરીને સવ કરવું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
મસાલા કાજુ
#goldenapron2ફ્રેન્ડસ, ગોવા ફરવા માટે નું એક સુંદર સ્થળ છે. ત્યાંના બીચ પણ ખુબ સરસ છે અને દિવસે ને દિવસે પર્યટકો ની સંખ્યા માં પણ વઘારો થઈ રહ્યો છે. વૈવિઘ્યપૂર્ણ ગોવા માં ફરવા ની મજા સાથે સહેલાણીઓ ત્યાંની કેટલીક વસ્તુઓ ની ચોક્કસ ખરીદી કરતા હોય છે. જેમાંથી એક કાજુ , એમાં પણ ત્યાંના મસાલા કાજુ ખૂબજ સ્વાદિષ્ટ હોય છે. જે હવે ઘરે પણ સરળતાથી બનાવી શકાય છે . જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
-
-
-
-
-
-
-
-
-
મસાલા પૂરી
#goldenapron3#week 8અત્યારે લોકડાઉન નાં સમય મા આ પૂરી ઘર ની વસ્તુ માંથી જ બની જશે. Bhakti Adhiya -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11803111
ટિપ્પણીઓ