ક્રિસ્પી ચણા

Dipika Bhalla @cook_1952
ક્રિસ્પી ચણા
રાંધવાની સૂચનાઓ
- 1
ચણા 8 કલાક પલાળી કુકર માં બાફી લેવા (ચણા આખા જ રહેવા જોઈએ)
- 2
બાફેલા ચણા ચારણી માં નાખી પાણી નિતારી લેવું.
- 3
ચણા માં કોર્ન ફ્લોર નાખી ઉછાળી ને મિક્સ કરવું, દરેક ચણા ઉપર કોર્ન ફ્લોર લાગવો જોઈએ. જો બરાબર ના લાગ્યો હોય તો કોર્ન ફ્લોર થોડો વધારે ઉમેરો.
- 4
એક તાવડી માં તેલ ગરમ કરવા મુકો. હવે ચણા કરકરા થાય એવા તળી લો.
- 5
મસાલા બધા ભેગા કરી મીક્ષી માં એક વાર ફેરવો.
- 6
તળેલા ચણા માં મસાલો નાખી મિક્સ કરો.
- 7
ચણા પહેલાથી તૈયાર કરીને રાખો. ઠંડા થયાં બાદ પણ ચણા કરકરા રહેશે. સર્વ કરતી વખતે ઝીણા સમારેલા કાંદા, લીલા મરચા અને કોથમીર થી સજાવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ક્રિસ્પી કોર્ન(Crispy corn recipe in Gujarati)
#GA4#WEEK8#SWEETCORN#COOKPADGUJ#COOKPADINDIA#MRC રેસ્ટોરાં સ્ટાઈલ ક્રિસ્પી કોર્ન ખૂબ સરસ લાગે છે. ને નાના મોટા દરેક ને પસંદ પડે એવીજ છે. મેં આજે અહીંયા આવીજ ' ક્રિસ્પી કોર્ન ' સર્વ કરી છે. Shweta Shah -
ઢાબા સ્ટાઇલ ચના
#goldenapron#post14#કિટ્ટી પાર્ટી/ખુબજ સ્વાદિષ્ટ ચણા જે પાર્ટી માં સ્ટાર્ટર તરીકે બનાવી શકો. Safiya khan -
-
ચણા મસાલા (Chana masala in gujrati)
#ડીનર સાંજના ભોજનમાં આપણે ગ્રેવી વાળા શાકનો સમાવેશ વધુ કરતા હોઈએ છીએ આ રીતના ચણા મસાલા બનાવવાથી સ્વાદિષ્ટ ભોજન માણી શકાય. Bijal Thaker -
ક્રિસ્પી પોટેટો રીંગ
#goldenapern3#weak7#potatoહેલો, ફ્રેન્ડ્સ મેં બટેટામાંથી સ્નેક્સ રેસીપી બનાવી છે આ રેસિપી એકદમ ક્રિસ્પી અને સ્પાઈસી બની છે . જે હું તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
છોલે(Chhole Recipe in Gujarati)
#GA4#WEEK6#CHICKPEAS#COOKPADGUJ#COOKPADINDIA જ્યારે કાબુલી ચણા ની વાત આવે ત્યારે ભારત માં સૌથી વધુ જે વાનગી માં તેનો ઉપયોગ થાય છે એ અમૃતસરી છોલે યાદ આવી જાય. અહીં મેં રેસ્ટોરાં જેવા જ સ્વાદ નાં છોલે તૈયાર કરેલ છે. ચણા ને બાફી એ ત્યારે તેમાં મેં ઘરે સુકવેલા અનારદાણા ઉમેરીયા છે જેનાં કારણે છોલે ચણા નો રંગ અને સ્વાદ એકદમ પરફેક્ટ આવે છે. Shweta Shah -
ચણા ગાર્લીક પનીર કોલીવડા (Chana garlic Paneer kolivada recipe in Gujarati)
#MaggiMagicInminutes#Collab#Cookpadindia#CookpadGujaratiઅહીં મેં કાબુલી ચણા, લસણ અને પનીરને મેરીનેશન કર્યું છે. મેગી મેજિક મસાલા અને બીજી બધી સામગ્રી લઈને મેરીનેશન કર્યું છે. પછી તેને ફ્રાય કરી લીધા છે. આ વાનગી એક સ્ટાર્ટર તરીકે ઉપયોગમાં લઇ શકાય છે. તેની સાથે ગ્રીન ચટણી પણ બનાવી છે. આ સ્ટાર્ટર ને ગ્રીન ચટણી સાથે સર્વ કર્યું છે. Parul Patel -
ક્રિસ્પી પાસ્તા (Crispy Pasta Recipe In Gujarati)
#DIWALI2021Post 3 દિવાળી માં આ નાસ્તો ખરેખર રંગ જમાવી દેશે. પાસ્તા તો આપણે બધા બનાવતા જ હોઈએ છીએ.પણ મે અહીંયા પાસ્તા નું નવું વર્ઝન કરી ને ચીઝી પાસ્તા બનાવ્યા છે.આ પાસ્તા તમે દિવાળી નાં નાસ્તા માં બનાવી શકો છે.નાના મોટા બધા ને ખુબ જ ભાવે છે અને લાંબો ટાઈમ સારા પણ રહે છે.મને તો ખુબ જ ભાવે છે 😋તમે પણ જરૂર બનાવજો અને મને કહેજો કેવા બન્યા છે.😊 Varsha Dave -
ક્રિસ્પી ચીઝી પોટેટો રોલ
#એનિવર્સરી# સ્ટાર્ટર સ્ટાર્ટર માં મેં બાળકો ના ફેવરેટ ,ટીનેજર્સ ,ના પણ ફેવરેટ એવા ચીઝી ક્રિસ્પી પોટેટો રોલબનાવ્યાં છે. Krishna Kholiya -
ક્રિસ્પી ચીઝી બટર મસાલા કોર્ન (Crispy Cheesy Butter Masala Corn)
#MVF#JSR#cookpadgujarati#cookpadindia#cookpad ચોમાસાની સિઝનમાં વરસાદ પડે અને જમીનમાંથી ખૂબ જ મીઠા મકાઈના ડોડા ઉગી નીકળે. આમ તો હવે આધુનિક ખેતીને લીધે અમેરિકન મકાઈ બારેમાસ મળે છે પરંતુ ચોમાસામાં આ મકાઈની મીઠાશ કંઈક અલગ જ હોય છે. એટલા માટે મેં આજે ચોમાસુ સ્પેસિયલ વાનગીમાં અમેરિકન મકાઈનો ઉપયોગ કરીને એક ખુબ જ સરસ વાનગી બનાવી છે. અમેરિકન મકાઈના દાણાને ટૂથપીકમાં ભરાવી તેને ફ્રાય કરી તેમાં બટર, ચીઝ અને બીજા મસાલા ઉમેરી ખૂબ જ સ્વાદિષ્ટ એવા ક્રિસ્પી ચીઝી બટર મસાલા કોર્ન બનાવ્યા છે. આ કોર્ન નાના બાળકોથી માંડી મોટા બધાને ખૂબ જ પસંદ પડે તેવા બને છે. Asmita Rupani -
-
ચીઝી ક્રિસ્પી પાસ્તા (Cheesy Crispy Pasta Recipe In Gujarati)
#prcપાસ્તા રેસીપી ચેલેન્જPost1# Diwali special દિવાળી માં આ નાસ્તો ખરેખર રંગ જમાવી દેશે. પાસ્તા તો આપણે બધા બનાવતા જ હોઈએ છીએ.પણ મે અહીંયા પાસ્તા નું નવું વર્ઝન કરી ને ચીઝી પાસ્તા બનાવ્યા છે.આ પાસ્તા તમે દિવાળી નાં નાસ્તા માં બનાવી શકો છે.નાના મોટા બધા ને ખુબ જ ભાવે છે અને લાંબો ટાઈમ સારા પણ રહે છે.મને તો ખુબ જ ભાવે છે 😋તમે પણ જરૂર બનાવજો અને મને કહેજો કેવા બન્યા છે.😊 Varsha Dave -
ક્રિસ્પી કોર્ન (Crispy corn recipe in gujarati)
#Famઆ એક ખૂબ જ સરસ નાસ્તો છે. જે સરળતા થી બની જાય છે અને ચટપટું હોવાથી નાના મોટા સૌ કોઈને ભાવશે. Shraddha Patel -
-
રોસ્ટેડ કાબુલી ચણા(Roasted Kabuli Chana Recipe In Gujarati)
આ કાબુલી ચણા બહાર થી ક્રિસ્પી અને અંદર થી સોફ્ટ બને છે.તે સલાડ માં અથવા ગમે ત્યારે ઉપયોગ માં લઈ શકાય છે. Bina Mithani -
તુલસી હમસ વિથ ક્રિસ્પી બ્રેડ (Tulsi Hummus With Crispy Bread Recipe In Gujarati)
#GA4#Week6#CHICKPEAS#COOKPADGUJ#COOKPADINDIA કાબુલી ચણા માંથી તૈયાર થતું મિડલ યીસ્ટ નું હમસ એક એવું સ્પ્રેડ છે જેમાં બીજી કોઈ ફ્લેવર્ડ ઉમેરી ને તૈયાર કરતા સરલતા થી જે તે સ્વાદ માં ફેરવી શકાય છે. અહી મે તેમાં તાજા તુલસી નાં પત્તા ઉમેરી ને વધુ પૌષ્ટિક અને એકદમ ફ્લેવર્ડ વાળું તૈયાર કરેલ છે. Shweta Shah -
ક્રિસ્પી શીંગ ભુજીયા(Crispy Peanut fritters Recipe in gujarati)
#GA4#week12#peanut#besanપોસ્ટ - 19 આ વાનગી ખૂબ સ્પાઈસી....ચટપટી અને નાના મોટા સૌ ની અતિ પ્રિય છે...કોઈ પણ સમયે મન કરે તો માણી શકાય છે...શીંગ દાણા અને બેસન તેમજ સૂકા મસાલા ના સંયોજન થી ઝડપથી બની જતી અને ઝડપ થી ખવાઈ જતી આ વાનગી બનાવવામાં ખૂબ સરળ છે.... Sudha Banjara Vasani -
સ્પ્રાઉટ સલાડ (Sprout Salad Recipe In Gujarati)
#NFR#સલાડ#cookpadgujaratiઆજ મેં હેલ્ધી સ્પ્રાઉટ સલાડ બનાવ્યું છે. નાના બાળકો કઠોળ ખાવાનું પસંદ કરતા નથી પરંતુ જો અલગ અલગ કઠોળને ફણગાવી તેમાં કાકડી ટામેટું ડુંગળી કેપ્સીકમ ગાજર ફુદીનો,ધાણાને ઝીણું ઝીણું સમારી ચાટ મસાલો, મીઠું, સંચળ પાઉડર,જીરા પાઉડર,મરી પાઉડર,આમચૂર પાઉડર નાખી અને ચટપટું બનાવશું તો બાળકોને વધુ પસંદ પડશે અને બીજી વાર ખાવાનું મન કરશે. Ankita Tank Parmar -
છોલે ચણા ચાટ (Chhole Chana Chaat Recipe In Gujarati)
#છોલે ચાટ#Cookpadindia#cookpadgujratiનાના છોકરા માટે બેસ્ટ ઓપ્શન છે.... Tulsi Shaherawala -
ફલાફલ
#RB12#LB#SRJ#cookpad_guj#cookpadindiaમૂળ મીડલ ઈસ્ટ ના દેશ નું આ વ્યંજન એક સ્વાદિષ્ટ અને પ્રોટીન થી ભરપૂર છે. કાબુલી ચણા થી બનતું આ વ્યંજન સામાન્ય રીતે પીતા બ્રેડ કે રેપ અથવા સેન્ડવિચ માં મૂકી ને, હમસ, તાહીની, ઝાત્ઝીકી સોસ અને લેટ્સ, ડુંગળી વગેરે શાકભાજી સાથે ખવાય છે અથવા તમે એકલા ફલાફલ ને કોઈ પણ ડીપ સાથે ખાઈ શકો છો. તળી ને બનાવતા ફલાફલ ને વધુ સ્વાસ્થ્યપ્રદ બનાવા એર ફ્રાય અથવા બેક પણ કરી શકાય છે. કાબુલી ચણા પ્રોટીન થી ભરપૂર હોય છે એટલે બાળકો ને લન્ચ બોક્સ માં પણ આપી શકાય છે. Deepa Rupani -
ક્રિસ્પી ભીંડી
#ઇબુક#day6ભીંડો એ સર્વત્ર મળતું શાક છે. ભીંડા ને શાક, કઢી, ભજીયા વગેરે માં ઉપયોગ માં લેવાય છે. વળી અમુક માન્યતા પ્રમાણે ભીંડા ને કાપી ને પાણી માં પલાળી તે પાણી ને મધુપ્રમેહ ની ઘરગથ્થું સારવાર ના રૂપે પણ વપરાય છે. ભીંડા નું શાક પણ જુદી જુદી રીતે બને છે. આજે આ ક્રિસ્પી ભીંડી જમવા માં સાથે ખાઈ શકાય છે. Deepa Rupani -
-
ક્રિસ્પી મેક્રોની કૂરકુરે (crispy macroni Kurkure recipe in guja
#સ્નેકસ આ નાસ્તો બાળકો નો હોટ ફેવરિટ છે. ફ્રેન્ડસ આ રેસિપી જરૂર થી ટ્રાય કરજો. Parul Patel -
-
ક્રિસ્પી કુરકુરે (Crispy Recipe In Gujarati)
દરેક નાના બાળકોને kurkure ભાવતા હોય છે. અત્યારે કોરોના કાળમાં નાના બાળકો બહાર થી લાવેલા તૈયાર પેકેટના kurkure ખવડાવવા એના કરતાં ઘરે તૈયાર કરેલા kurkure ખવડાવવા વધારે સારા.એટલે મેં ધરે કુરકુરે બનાવ્યા છે. સરસ બન્યા તમે બધા પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. આ kur kure બનાવવાના ખૂબ જ રહેલા છે. Priti Shah -
ક્રિસ્પી ક્રંચી કુરકુરે,સ્ટીકસ,શક્કરપારા
#cookpadindia#cookpadgujઆ ક્રિસ્પી, ક્રંચી નાસ્તો એ બાળક થી માંડીને બધાને પ્રિય હોય છે. વળી બનાવવો પણ સરળ, ઓછા સમયમાં અને ઓછી સામગ્રીથી. Neeru Thakkar -
પાણીપુરી માટે ચણા બટાકાનો માવો (Panipuri Chana Bataka Mava Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#પાણીપુરીપાણીપુરીને ટેસ્ટી બનાવવાનો આધાર તેના ટેસ્ટી માવા અને પાણી ઉપર છે. આજે મેં પાણીપુરીનો ચણા બટાકા નો મસાલો તૈયાર કરી અને રેસીપી શેર કરી છે. Neeru Thakkar -
ક્રિસ્પી બનાના(Crispy Banana Recipe in Gujarati (Jain)
#Banana#rawbanana#Crispy#Deepfry#cookpadindia#cookpadgujrati Shweta Shah -
સ્ટાર્ટર રેસિપી ક્રિસ્પી કોર્ન (Starter Recipe Crispy Corn Recipe In Gujarati)
#SN1#vasantmasala#aaynacookeryclubવિક 1હમણાં હું હોટલ માં ગઈ ત્યાં સૂપ સાથે આ ક્રિસ્પી કોર્ન સ્ટાર્ટર માં હતા મે ખાધા મસ્ત લાગે છે તો મે ઘરે આવી બનાવવાનો પ્રયત્ન કર્યો સરસ બની .તો હું તમને પણ રેસિપી શેર કરુ છું. થોડી અને ઘર ની સામગ્રી થી ઝડપ થી તૈયાર થઈ જાય છે. Nisha Shah -
ક્રિસ્પી કોર્ન ચાટ(Crispy Corn Chaat Recipe in Gujarati)
બાર્બેક્યું નેશન નું આ ફેમસ સ્ટાર્ટર. ઘરે પણ એકદમ ફટાફટ બની જાય.ખાવામાં પણ મજ્જા આવે.#GA4#Week6#Chat Shreya Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/9204147
ટિપ્પણીઓ