રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ વટાણા 8 કલાક પાણીમાં પલાળી રાખો. પછી સારી રીતે ધોઇ લો અને કૂકર માં વટાણા લઈ એમાં વટાણા દુબે એટલું પાણી 1 બટાકો ઉમેરી હળદર, મીઠું ઉમેરી 6 સીટી લઈ વટાણા બાફી લો.
- 2
હવે એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં જીરૃ, રાઈ હીંગ,મરચાનો વઘાર કરી એમાં કાંદો અને લસણ, મરચાંઆદુ ઉમેરી સાંતળવું હવે કાંદો ગુલાબી થાય એટલે ટામેટું ઉમેરી ટામેટું ચળી જાય ત્યાં સુધી થવા દો.
- 3
હવે બધા મસાલા કરી મિક્સ કરી થોડું પાણી ઉમેરી તેલ અલગ થાય ત્યાં સુધી થવા દો પછી બટાકા ઉમેરી મિક્સ કરી વટાણા પણ ઉમેરી સરસ મિક્સ કરી જરૂર મુજબ પાણી,ગોળ, લીંબુ ઉમેરી શાક ઉકાળી લો. હવે રસો ઘટ્ટ થાય એટલે લસણ ધાણા ઉમેરી ગેસ બંધ કરી દો. હવે શાક ને કાંદા, ટામેટા અને સેવ ભભરાવવી સર્વ કરો..
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Top Search in
Similar Recipes
-
-
-
-
-
-
તુરીયા વટાણા નું શાક (Turiya Vatana Shak Recipe In Gujarati)
આ એકદમ સહેલું અને સિમ્પલ ગુજરાતી શાક છે જેમાં બહુ ઓછા મસાલા છે. શિયાળું શાક Bina Samir Telivala -
કાળાવાલ ની પાપડી ની દાળનુ શાક (Kalavaal Papdi Dal Shak Recipe In Gujarati)
#WLD આ શાક તમે રોટલા સાથે ડિનર મા પણ ખાય સકો અને કઢી ભાત સાથે લંચ માં પણ લઈ શકો છો. શિયાળામાં આ પાપડી ખૂબજ સારી મળતી હોય તો આ શાક ખાવાની મઝા આવે. Manisha Desai -
-
અંકુરિત ચોળી વટાણા મિક્સ સલાડ(Mix sprouts salad recipe in gujarati)
આજે આપણે બનાવીશું અંકુરિત સફેદ ચોળી અને સફેદ વટાણા નું મિક્સ સલાડ. જે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. સલાડ તો દરેક પ્રકારના બનતા જ હોય છે પણ આજે આપણે કઠોળ નું એક અલગ પ્રકારનું હેલ્ધી સલાડ બનાવીશું. અને આ સલાડ ખૂબ જ ઓછા સમયમાં બનીને તૈયાર થઈ જાય છે. તો ચાલો આજની અંકુરિત સફેદ ચોળી અને સફેદ વટાણા મિક્સ સલાડ ની રેસીપી શરૂ કરીએ.#GA4#Week11 Nayana Pandya -
-
-
-
નાચોસ આલુપુરી (Nachos Aloo Puri Recipe In Gujarati)
#PS#cookpadઆલુપુરી એ સુરત ની ફેમસ ચટપટી સ્ટ્રીટ ફૂડ છે. આલુપુરી નું નામ સાંભળતા જ જાણે મોંમા પાણી આવી જાય. આમ તો એમાં મેંદા ની પૂરી, વટાણા બટાકા નો રગડો, કોકમ ની ચટણી, તીખી ચટણી, તીખી સેવ તથા ઉપર થી ડુંગળી નાખી સર્વ કરવામાં આવે છે.અહીં મેં થોડી ફ્યુઝન આલુપુરી બનાવી છે. જેમાં નાચોસ નો ઉપયોગ કરી મેક્સીકન ટચ આપ્યો છે. ખૂબ જ ચટપટી અને ટેસ્ટા લાગે છે. તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Sachi Sanket Naik -
મુંબઈ સ્ટાઈલ ભેળ (Mumbai Style Bhel Recipe In Gujarati)
#ATW1#TheChefStoryWeek 1Street food recipe આ ભેળ પ્રથમ મુંબઈ માં સ્ટ્રીટફૂડ તરીકે મળતી હતી હવે દરેક જગ્યાએ મળતી થઈ ગઈ છે...રસ્તાના કોર્નર ઉપર ભૈયાજી ઠેલો લઈને ઉભા હોય અને ફટાફટ સૂકી ભેળ બનાવી આપે...મમરા માં સિઝન હોય તો કાચી કેરીના ટુકડા પણ ઉમેરે.બાકી ડુંગળી ,ટામેટા, લસણની ચટણી, સેવ, કોથમીર અને લીંબુ જ હોય બધું ટોસ્ટ કરીને કોન અથવા કાગળમાં સર્વ કરે..હવે પૂંઠા ના અને થર્મોકોલના ડિપોઝબલ્સ માં સર્વ કરાય છે. Sudha Banjara Vasani -
-
-
-
-
-
મિક્સ કઠોળ સેવ ઉસળ (Mix Kathol Sev Usal Recipe In Gujarati)
#Trend#Cookpad Gujarati#Cookpad India Amee Shaherawala -
ફણસની ગોટલી મેથી નું શાક (Fanas Gotli Methi Shak Recipe In Gujarati)
#MVF આ શાક ખૂબજ ટેસ્ટી ની સાથે ગુણકારી પણ છે એકવાર તો સિઝન માં ખાવું જોઈએ. Manisha Desai -
વટાણા બટાકા ફ્લાવર નું શાક (Vatana Bataka Flower Shak Recipe In Gujarati)
#FFC4 #WEEK4. Manisha Desai -
-
સફેદ વટાણા આલુ સબ્જી (White Vatana Aloo Sabji Recipe In Gujarati)
#FFC4#cookpadgujarati#Cookpadindia Sneha Patel -
-
ભાજીપાઉં (Bhajipav Recipe In Gujarati)
હાલના સમયમાં નાના ભૂલકાઓની ફેવરિટ ખાવાની આઇટમમાં મેગી, પિત્ઝા, પાસ્તા, ગારલીક બ્રેડ, હોટડોગ, બર્ગર, સેન્ડવીચ જેવી અનેક અવનવી આઈટમ જોવા મળે.પણ જો વાત કરીએ લગભગ સત્તરેક વર્ષ પહેલાંની તો મારા બાળપણના ફેવરિટ લિસ્ટમાં ફક્ત ઢોસા અને ભાજીપાઉં બેજ યાદ છે. એમાં પણ ભાજીપાઉં એટલે એ સમયમાં મોસ્ટ યુનિક ફૂડ આઈટમ તરીકે વખણાતી અને ઓર્ડર આપ્યા પછી આતુરતાથી રાહ જોવાતી. વળી, ભાજીપાઉં ખાતી વખતે ટટ્ટાર થઈને બેસવાનું જેથી ઢળે નહીં.આ ફેવરિટ ભાજીપાઉં આજે મોસ્ટ કોમન ફૂડ બની ગયું છે, કાઈ ના મળે તો છેલ્લે ભાજીપાઉં. ઘરે મહેમાન વધી ગયા હોય તો એકાદ સભ્ય અવશ્ય બોલે "ભાજીપાઉં બનાવી નાખો, બધાને ચાલશે."ભાજીપાઉંમાં "ભાજી" એટલે અલગ-અલગ શાકભાજીને બાફીને તેમાં જરૂરિયાત મુજબ મસાલા ઉમેરીને બનાવામાં આવતું ચટાકેદાર શાક અને એનો સાથ આપે "પાઉં". તો ચાલો જાણીએ આ ભાજીપાઉંની રેસીપીને...#Childhood#bhajipav#butterPavBhaji#evergreen#streetFood#cookpadindia#cookpadgujrati Mamta Pandya -
-
પાઉંભાજી (Pavbhaji Recipe In Gujarati)
#pavbhaji#butterPavBhaji#streetFood#cookpadgujrati Mamta Pandya -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16935983
ટિપ્પણીઓ (3)