રાંધવાની સૂચનાઓ
- 1
કેરી છોલી ને સમારેલી તૈયાર કરી લ્યો.
- 2
હવે સમારેલી કેરી માં ખાંડ અને દૂધ નાખી હલાવી લ્યો અને ઠંડી કરવા મૂકી દયો.આ દૂધ કેરી હારે પૂરી,થેપલા સરસ લાગે છે.
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ફ્રેશ કેરી અને ડુંગળી નું અથાણું (Fresh Keri Dungri Athanu Recipe In Gujarati)
#cookpadindia Rekha Vora -
-
#દૂધ...#મેંગો લસ્સી
મેંગો લસ્સી અત્યારે કેરીની સિઝન ચાલે છે ને ગરમી પણ સખ્ત થતી હોય છે તો કંઈ ને કંઈ ઠન્ડું પીવાનું મન થતું જ હોય છે તો તેમાં પણ આવી કોઈ ઠન્ડી વસ્તુ મળી જાય તો કંઈ ના જોઈએ. તો મેં આજે મેંગો લસ્સી બનાવી છે તે પણ સાવ સાડી જ બનાવી છે ત્યારે કંઈ પણ લેવા જઈએ છીએ તો ઘણી વસ્તુ માર્કેટમાં નથી મળતી તો જે હોય તેનાથી ચલાવી લેવું પડેછે. Usha Bhatt -
-
-
-
-
પાકી કેરી નું શાક (Ripe Mango Sabji Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiઉનાળો એટલે પાકી કેરી ની સીઝન. તેમાં થી અવનવી ઘણી બધી વાનગીઓ બને છે. ઉનાળા મા શાક ના ઓપ્શન પણ ઘણા ઓછા હોય છે. સવારે રસ બનાવેલો વધ્યો હોય તો પણ તમે ઉપયોગ મા લઇ શકો છો. અમારા ઘરે જે રીતે પાકી કેરી નું શાક બને છે તેની રેસિપી હું શેર કરું છું. ખુબ જ ઝડપ થી બની જાય છે. અમારા ઘરે તો આ બધાનું ફેવરિટ છે. તમે ટ્રાય ચોક્કસ થી કરજો ખુબ જ સરસ લાગશે... Bhumi Parikh -
-
-
-
મેંગો મિલ્કશેક (Mango Milkshake Recipe In Gujarati)
#KR#cookpadindia#Cookpadgujaratiમેંગો મિલ્ક શેક Ketki Dave -
કાચી કેરી મુરબ્બા (Raw Mango Murabba Recipe In Gujarati)
#EB#week_4#cookpad_gu#cookpadindiaમુરબ્બા નાં ફોટોઝ લેવાની જગ્યા એ મારી ખૂબ જ મન ગમતી ફ્રેમ બની ગઈ છે. જે ઘણા વખત થી મારા મન માં રમતી હતી. એ ઘર અમારા ઘર ની બાજુ નું વર્ષો પુરાણું બંધ ઘર છે અને ત્યાં થી રોજ પાસ થતી વખતે એ દરવાજા ને એ દીવાલ ને જોઈ ને એક જ વિચાર આવતો કે ક્યારેક તો મારે આ જગ્યા ને મારી ડીશ માં પરોવી છે અને આજે આખરે મારી એ મન એક ની ઈચ્છા પૂર્ણ થઈ. એને હું ખૂબ ખુશ છું.આ મુરબ્બા થીક ખાંડની ચાસણીમાં કાચી કેરીઓ નો સંગ્રહ છે. જેમાં તજ, ઇલાયચી નો સ્વાદ છે. કેસર જે તમામ મસાલાઓ નો કુલીન છે, તે મુરબ્બા ને સમૃધ્ધ સુવર્ણ રંગ પ્રદાન કરે છે. રોટલી, ભાખરી, પૂરી, ખાખરા, ખીચડી અન્ય સાથે મુરબ્બા ની મજા માણી શકાય છે.જરૂર થી આ રેસિપી ટ્રાય કરજો. મેંગો સિઝન પૂરી થાય એ પેહલા. 😊 Chandni Modi -
-
દૂધ કેરી
#મધરઝ ડેઆ વાનગી એકદમ સરળ અને ફટાફટ બની જાય છે. મારી મમ્મા ગરમીમાં કેરી આવે ત્યારે ચોક્કસ થોડાં થોડાં દિવસ પછી બનાવે. મને તો બઉજ ભાવે છે. બધા માટે ૨ મોટાં વાડકા ભરીને થાય એટલી બધી બનાવે!#goldenapron#post10 Krupa Kapadia Shah -
દૂધ કેરી (Milk Mango Recipe In Gujarati)
#KR#cookpadindia#cookpadgujaratiદૂધ કેરી ને ફ્રૂટ સલાડ ની જેમ દૂધ અને પાકી કેરી થી બનાવાય છે,મારા સન ને કેરી ના રસ ની બદલે આ દૂધ કેરી પ્રિય છે ..ક્રીમી ટેક્સર વાળુ ઘટ્ટ દૂધ હોય તો સરસ લાગેછે . Keshma Raichura -
-
-
કેરી નો આઈસ્ક્રીમ
#કૈરીઆ આઈસ્ક્રીમ ઘર ની સામગ્રી થી ,કોઈ પણ કેમિકલ કે પાઉડર કે ઇસેન્સ વિના તદ્દન સહેલી રીતે બની જાય છે.ખૂબ સ્વાદિષ્ટ,અને હેલ્ધી અને ક્રીમી બને છે. Jagruti Jhobalia -
મેંગો ફ્રુટી (Mango Frooti recipe in Gujarati)
#SRJ#Mango#Mango_frooti#summer#cool#kid's_special#CookpadIndia#CookpadGujrati Shweta Shah -
-
-
દૂધ કેરી (Doodh Keri Recipe In Gujarati)
#KRગુજરતી ટ્રેડિશનલ ઉપવાસ સ્પેશ્યલ વાનગી,જેના થી આખો દિવસ પેટ ભરેલુ લાગે અને મન સંતોષ થી. દૂધ કેરી (વ્રત સ્પેશ્યલ) Bina Samir Telivala -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#ff1#non fried jain Recipe#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16964914
ટિપ્પણીઓ