દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)

Rekha Vora @rekhavora
#ff1
#non fried jain Recipe
#Cookpadindia
#Cookpadgujarati
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#ff1
#non fried jain Recipe
#Cookpadindia
#Cookpadgujarati
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં ઘી લો તેમાં દૂધીનું ખમણ સાતળો તેમાં દૂધ નાખો હલાવતા રહો દૂધ બળવા આવે એટલે તેમાં ખાંડ નાખો
- 2
ત્યારબાદ ખાંડનું પાણી બળી જાય અને લચકા પડતું થાય એટલે તેમાં માવો ખમણી ને નાખો ઇલાયચી પાઉડર નાખો બદામ પિસ્તાની કતરણ નાખો હલાવો લચકા પડતું થાય એટલે ગેસ બંધ કરી દો
- 3
તૈયાર છે દૂધી નો હલવો તેને બદામ પિસ્તાની કતરણ થી ગાર્નિશ કરો
Similar Recipes
-
-
યલો ખારેક નો હલવો (Yellow Kharek Halwa Recipe In Gujarati)
#ff1#non fried Jain recipe Jayshree G Doshi -
-
-
વર્મીસેલી સેવ નો દૂધપાક (Vermicelli Sev Doodhpak Recipe In Gujarati)
#ff1#non fried jain Recipe#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
ફરાળી દુધીનો હલવો (Farali Dudhi Halwa Recipe In Gujarati)
#ff1#non fried Ferrari recipe Jayshree G Doshi -
સાબુદાણા ની ખીર (Sabudana Kheer Recipe In Gujarati)
#ff1#non fried jain Recipe#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
-
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
#GA4#Week21દૂધી ખાય તો બુદ્ધિ આવે.આ કેહવત ને અનુસરી દૂધી નો ઉપયોગ આપણે અલગ અલગ રેસિપી બનાવી કરવો જોઇ.મને દૂધી નો હલવો ખુબ જ ભાવે અને મારા પરિવાર મા પણ બધા ને ભાવે છે. Sapana Kanani -
-
-
-
-
-
થ્રી લેયર કોપરાપાક (Three Layer Koprar Paak Recipe In Gujarati)
#ff1#non fried Ferrari recipe Jayshree G Doshi -
-
-
-
ફરાળી મુઠીયા (Farali Muthia Recipe In Gujarati)
#ff1#non fried jain Recipe#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
ઇન્સ્ટન્ટ મલાઈ નો મેસૂબ (Instant Malai Mesub Recipe In Gujarati)
#ff1#non fried Farali recipe Jayshree G Doshi -
કુલેર ના લાડુ (Kuler Recipe In Gujarati)
#ff1#non fried jain Recipe#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
-
કેસર ડ્રાયફૂટ દૂધ (Kesar Dryfruit Milk Recipe In Gujarati)
#ff1#non Fried jain recipe daksha a Vaghela -
દહીં કેળા (Dahi Kela Recipe In Gujarati)
#ff1#non fried jain Recipe#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
કોબી નો સંભારો (Kobi Sambharo Recipe In Gujarati)
#ff1#non fried jain Recipe#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
લીંબુ શરબત (Lemon Sharbat Recipe In Gujarati)
#ff1#non fried jain Recipe#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
-
માવા ના કેસર પેંડા (Mawa Kesar Penda Recipe In Gujarati)
#ff#non fried farali recipe daksha a Vaghela
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15378795
ટિપ્પણીઓ