પાકી કેરી નું શાક (Ripe Mango Sabji Recipe In Gujarati)

#cookpadindia
#cookpadgujarati
ઉનાળો એટલે પાકી કેરી ની સીઝન. તેમાં થી અવનવી ઘણી બધી વાનગીઓ બને છે. ઉનાળા મા શાક ના ઓપ્શન પણ ઘણા ઓછા હોય છે. સવારે રસ બનાવેલો વધ્યો હોય તો પણ તમે ઉપયોગ મા લઇ શકો છો. અમારા ઘરે જે રીતે પાકી કેરી નું શાક બને છે તેની રેસિપી હું શેર કરું છું. ખુબ જ ઝડપ થી બની જાય છે. અમારા ઘરે તો આ બધાનું ફેવરિટ છે. તમે ટ્રાય ચોક્કસ થી કરજો ખુબ જ સરસ લાગશે...
પાકી કેરી નું શાક (Ripe Mango Sabji Recipe In Gujarati)
#cookpadindia
#cookpadgujarati
ઉનાળો એટલે પાકી કેરી ની સીઝન. તેમાં થી અવનવી ઘણી બધી વાનગીઓ બને છે. ઉનાળા મા શાક ના ઓપ્શન પણ ઘણા ઓછા હોય છે. સવારે રસ બનાવેલો વધ્યો હોય તો પણ તમે ઉપયોગ મા લઇ શકો છો. અમારા ઘરે જે રીતે પાકી કેરી નું શાક બને છે તેની રેસિપી હું શેર કરું છું. ખુબ જ ઝડપ થી બની જાય છે. અમારા ઘરે તો આ બધાનું ફેવરિટ છે. તમે ટ્રાય ચોક્કસ થી કરજો ખુબ જ સરસ લાગશે...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કેરી નો રસ અને કેરી ના ટુકડા તૈયાર કરી લો. હવે એક લોઢીયા મા તેલ મૂકી જીરું, હિંગ અને લાલ મરચું નો વઘાર કરો.
- 2
હવે કેરી નો રસ અને કેરી ના ટુકડા ઉમેરો. જરૂર પડે તો પાણી ઉમેરો. ગોળ, લાલ મરચું, મેથી નો મસાલો અને મીઠું ઉમેરી ગરમ થવા દો. થોડું ખદખદ થાય એટલે ગેસ પરથી ઉતારી લો.
- 3
તો તૈયાર છે એકદમ ઝડપ થી બની જાય એવુ પાકી કેરી નું શાક...
Similar Recipes
-
પાકી કેરી નું શાક (Ripe Mango Sabji Recipe In Gujarati)
પાકી કેરી નું શાક ખુબ જ ચટપટુ લાગે છે. . કેરી ની સિઝન હોય એટલે આ શાક વિકેન્ડ માં મારી ઘરે બને છે. Arpita Shah -
કાચી પાકી કેરી નું શાક
#RB11ઘરે કેરી આવે ત્યારે આપણે ઘણી બધી વાનગી બનાવતા હોયે છે. પણ ક્યારેક કેરી કાચી પાકી નીકળે તો ઍ ના તો પાકે છે અને ખાટી હોય તો ના ખાઈ શકાય. આવી કેરી નું શાક ખુબ ટેસ્ટી બને છે.તમે પણ ટ્રાય કરજો. જેથી કેરી ફેકવી ના પડે.. Daxita Shah -
-
કાચી કેરી નું શાક
#SVCઆ શાક મારું ખુબ જ પ્રિય છે.ઉનાળા માં કાચી કેરી ભરપૂર પ્રમાણ માં મળે છે અને એમાં થી શાક, બાફલો, કચુંબર , છુંદો વગેરે બનાવી શકાય છે. Arpita Shah -
પાકી કેરી નો પન્ના (Ripe Mango Panna Recipe In Gujarati)
#EB#Cookpadindia#Cookpadgujrati આમ પન્ના લોકો અલગ અલગ પ્રકાર ના બનાવતા હોય છે. કોઈ કાચી કેરી, પાકી કેરી અથવા બંને કેરી ને મિક્સ કરી ને પણ બનાવી શકાય છે. આજે મેં પણ અહીં પાકી કેરી નો ઉપયોગ કરી અલગ પ્રકારનો અલગ સ્વાદ સાથે પન્ના બનાવ્યો છે. Vaishali Thaker -
પાકી કેરી નું શાક (Paki Keri Shak Recipe In Gujarati)
નામ પર થી જ આપણને ખ્યાલ આવે છે કે પાકી કેરીનું શાક પાકી કેરી માં થી ઉનાળાની ઋતુ દરમિયાન બનાવવામાં આવે છે. આ એક ખૂબ જ ઝડપથી બની જતી ડીશ છે જે 20 મિનિટની અંદર બનાવી શકાય છે. ઉનાળાની ઋતુમાં તાજા શાક મેળવવામાં થોડી તકલીફ પડતી હોય છે તો શાકની અવેજીમાં આ રેસિપી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ એક ફ્લેવરફુલ, ખાટી-મીઠી સબ્જી છેસ્વાદિષ્ટ લાગે છે.#Fam#cookpadindia#cookpad_gu spicequeen -
કાચી કેરી કોથમીર ચટણી (Raw Mango Coriander Chutney Recipe In Gujarati)
કેરી આમ તો ફળો નો રાજા કહેવાય. કાચી કે પાકી બંન્ને કેરી લગભગ બધા ને ભાવતી જ હોય. કેરી નો પન્નો પણ બને જે ઉનાળા માં ગરમી સામે રક્ષણ આપે. ને ગોટલી નો મુખવાસ પણ સરસ બને. કેરી ઔષધિય ગુણો નો ભંડાર છે. તો અહીં કાચી કેરી ની ચટણી બનાવી ને મુકી રહી છું. Buddhadev Reena -
કાચી કેરી નું શાક
#સમરફ્રેન્ડસ, ઉનાળો આવે એટલે કેરી જ યાદ આવે એમાં પણ કાચી કેરી નું અથાણું, છુંદો આપણે આખા વર્ષ માટે બનાવી લેતા હોય છીએ . કાચી કેરી નું ઇન્સ્ટન્ટ શાક પણ એકદમ ચટપટું લાગે છે તેમજ ખુબજ સરળતાથી બની જાય છે . ટેસ્ટી ખટમીઠા શાક ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
મેથીયા કેરી નું અથાણું (methiya keri recipe in gujrati)
#કૈરીકેરી ના ઘણી જાતના અથાણાં બને છે તેમાંયે આ મેથિયા કેરી નું અથાણું ખુબ જ સ્વાદિષ્ટ બને છે. Varsha Karia I M Crazy About Cooking -
કાચી કેરી નું શાક (raw mango sabzi recipe in Gujarati)
#કૈરી#પોસ્ટ4ફળો નો રાજા કેરી...નામ સાંભળતા જ મોઢા માં પાણી આવા લાગે, પછી તે કાચી કેરી હોય કે પાકી કેરી. ખાટી ખાટી કાચી કેરી ના પોષકતત્વ અને સ્વાસ્થ્ય માટે ના લાભ જોઈએ તો, કાચી કેરી માં વિટામિન સી ભરપૂર હોય છે તો વિટામિન એ અને વિટામિન કે પણ સારી માત્રા માં હોય છે. સાથે સાથે ફાઇબર અને કાર્બસ પણ ખરા જ. આ બધા પોષણમૂલ્યો ને લીધેતેના સ્વાસ્થ્ય લાભ પણ ઘણા. મુખ્ય જોઈએ તો ગરમી માં શરીર માં પાણી ઓછું થવા ના દે, જેથી લુ અને ગરમી ના લાગે તેથી જ આપણે આમ પન્ના કે બાફલા નું સેવન કરવું જોઈએ. લીવર ના ટોક્સિન્સ દૂર કરવા માં પણ મદદરૂપ છે. વળી, દંત સુરક્ષા માં પણ લાભદાયી છે. Deepa Rupani -
મેઁગો ક્રીમ (Mango cream recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ૫। જ્યારે જુન મહિનામાં મહાબલેશ્રર ગયા હતાં ત્યારે આ ખાવાની મઝા અલગ છે, પછી પણ મળે હોય પણ ફ્રોઝન ફ્રૂટ નુ હોય છે, ફ્રેશ નો આનંદ અલગ હોય છે, તો એ આનંદ લેવા ઘરે જ બનાવ્યુ Nidhi Desai -
કાચી કેરી ની ચટણીઓ (Raw Mango Chutneys Recipe In Gujarati)
#GA4 #Week4 કાચી કેરી તો જોઈ ને જ મોમાં પાણી આવી જાય છે. કાચી કેરી માંથી તો બહુ બધી વાનગી બને છે. જેમ કે બાફલો, કાચી કેરી નું શાક, ચટણી વગેરે બનાવાય છે. મેં આજે કાચી કેરી માંથી જુદી જુદી ચટણીઓ બનાવી છે. Arpita Shah -
પાકી કેરીનું જ્યુસ(mango juice recipe in Gujarati)
#goldenapron3#week20#juiceહમણાં કેરી ની સીઝનમાં ઘરે તાજુ જયુસબનાવી ને પી શકાય.. એક કેરી માં થી ત્રણ મોટા ગ્લાસ જ્યૂસ બને છે..આ એકદમ ઈઝી રેસિપી છે.. એટલે મેં રેસિપી નાં ફોટા લીધા નથી.. Sunita Vaghela -
કેરી નું શાક(keri nu shak Recipe in gujrati)
#goldenapron3#week-17પઝલ વર્ડ- મેંગો. કાચી કેરી નું શાક બનાવ્યું છે. શાક છોકરાઓ અમુક શાક ના ખાતા હોઈ તો આ કાચી કેરી નું ઝડપ થી બનતું શાક બનાવી ને ખવડાવાથી તેઓ રોટલી સાથે ખાઈ લે છે. કાચી કેરી માંથી ઘણી રેસિપિ બનાવી શકીએ છીએ. આમપનના,કેરી નું અથાણું...વગેરે વગેરે.. તો મેં આજ આ શાક બનાવ્યું છે. Krishna Kholiya -
જીરા કેરી
#અથાણાં#જૂનસ્ટારઉનાળા માં કેરી ની મૌસમ માં તાઝુ તાઝુ ખવાતું આ અથાણું મને બહુ પ્રિય છે. જલ્દી બની જતું આ અથાણું ભોજન સાથે તથા નાસ્તા બંને માં ચાલે છે. Deepa Rupani -
કાચી કેરી નું શાક
કેરી ની સિજન શરૂ થઈ ગઈ છે તો કાચી કેરી નું શાક બનાવી લગભગ બધા ને ભાવતું જ હશે.મે આજે બાફી ને કેરી નું શાક બનાવ્યું છે. Bindiya Prajapati -
દૂધી નું શાક (Dudhi Sabji recipe in gujarati)
#AM3#KS6ઉનાળાની ગરમીમાં દૂધીનું શાક શરીર ને ઠંડક આપે છે. દૂધી ના શાક માં લસણ આદુ મરચાં ની પેસ્ટ અને ડુંગળી, ટામેટા ને સાંતળી ને એડ કર્યું છે. દૂધીનું શાક અલગ રીતે બનાવ્યું છે. દૂધીના શાકમાં મેથીનો વધાર ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને આ શાક માં ખટાસ માં કાચી કેરી નો પણ ઉપયોગ કર્યો છે. અને ગોળ એડ કર્યો છે. દૂધીનું ખાટું મીઠું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
ગોળ કેરીનું અથાણું (Mango Sweet Pickle Recipe In Gujarati)
#EB આ અથાણું ગુજરાતી લોકો મા ખાસ બનતું હોય છે. આખું વર્ષ આ સાચવી ને રાખીએ તો એની મજા લૂંટી શકાય છે. અમારા ધરમાં અલગ અલગ અથાણાં બનતા જ હોય છે પણ આ ગોળ કેરી નું અથાણું બધાનું ખૂબજ પ્રિય છે.#week2#cookpadindia#cookpadgujarati#mango Khushboo Vora -
લસણ ચણા મેથી અને કેરી નું ખાટું અથાણું (Lasan Chana Methi Keri Khatu Athanu Recipe In Gujarati)
#EB અમારા ઘરે આ અથાણું તો બને જ છે બધા ને બહુ જ ભાવે.તે રોટલી ,ભાખરી કે ખીચડી અને પંજાબી વાનગી સાથે પણ સરસ લગે છે.હું ખાટા અથાણાં માટે દેશી કેરી નો ઉપયોગ કરું છું કારણ એમા ખટાશ વધારે હોય છે એટલે અથાણું લાંબો ટાઈમ સુધી સારું રહે છે. Alpa Pandya -
મેંગો કસ્ટડઁ હલવો (Mango custard halwa recipe In Gujarati)
મારી પુત્રી ને કેરી ખુબ જ ભાવે છે, એટલે કેરી ની સીઝન માં હું તેનાં માટે નવી નવી કેરી થી બનતી વાનગી બનાવવા નો હંમેશા ટા્ય કરતી રહેતી હોવું છું મેં આ મેંગો કસ્ટડઁ ની રેશીપી જોઈ અને મારાથી તે બનાવ્યા વગર ના રહેવાયું.મેં મેંગો કસ્ટડઁ હલવો પહેલી વાર બનાવ્યો. હલવો બહું જ સરસ બન્યો છે. એકદમ ટેસ્ટી અને ખુબ જ ઓછા સમય માં એ પણ બહુ ઓછા સામાન ની મદદ થી બની ગયો.ઘરમાં બાધા ને ખુબ જ ભાવ્યો. તમે પણ જરુર થી બનાવજો. અને જણાવજો કે કેવો બન્યો??#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
ભરેલું મિક્સ કરકરું શાક
#સ્ટફ્ડ#પોસ્ટ3આ શાક પારંપરિક અમારા ઘરે ઉનાળા મા બનાવવા મા આવે છે. જે કેરી ના રસ અને કેરી ના ટુકડા જોડે ખુબ જ સરસ લાગે છે. રોટલી કે પરાઠા કોઈ પણ જોડે પીરસી શકાય. Khyati Dhaval Chauhan -
કાચી કેરી નું શાક (Kachi Keri Shak Recipe In Gujarati)
ઉનાળા માં હું આ શાક બનાવું જ છું અમારા ઘરે બધા ને બહુજ ભાવે છે.તે સ્વાદ માં ખાતું મીઠું હોય છે. Alpa Pandya -
દેશી પાકી કેરી ના ગોટલા નું શાક (Desi Paki Keri Gotla Shak Recipe In Gujarati)
#AM3મિત્રો આ દેશી પાકી કેરીના ગોટલા નુ શાક કેટલા એ નામ સાંભળ્યું નહીં હોય પરંતુ આ શાક ખાટું મીઠું ને તીખુ લાગે છે એટલે આપણું મોઢું પણ સરસ થઈ જાય છે અને દરેક કેરીની વાટ જોતા હોય છે કે ક્યારે બજારમાં ક્યારે આવે અને અમે બનાવીએ તો આ એક અલગજ શાક મે બનાવ્યું છે તો બધાને આ શાક ગમશે Jayshree Doshi -
કેરી-ગોટલા અને ગોળનું રસાવાળું શાક (Mango Shak Recipe in Gujarati)
#EBકેરી અને ગોળ આવે એટલે માત્ર ગળ્યું અથાણું જ યાદ આવે હેને!!! આજે હું લઈને આવી છું એક રેસિપિ કે જે મારી મમ્મીને ત્યાં ઉનાળામાં કેરીની ઋતુમાં અવશ્ય બનતું જ જે અમને બધાને બહુ જ ભાવતું.. અને એક મહત્વની વાત એ કે બહુ જ જલ્દી બની જતી આ વાનગી છે ... આ વાનગી તમે dinner માં ખીચડી અથવા ભાખરી સાથે માણી શકો...તો ચાલો !! જોઈ લો આ ખાટા મીઠા શાક ની રેસિપિ. અને try અવશ્ય કરજો ...આમ તો આ શાકમાં દેશી કેરી હોય તો મજા પડી જાય પણ કેસર કેરીમાં પણ આ શાક એટલું જ સ્વાદિષ્ટ લાગે છે. Khyati's Kitchen -
ગોળ કેરી નું અથાણું (Gol keri Athanu Recipe in Gujarati)
#EB#Week2આ અથાણું તમે આખું વર્ષ સાચવી શકો છો.આમ પણ અત્યારે અથાણાં ની સીઝન છે. બધા જુદી જુદી જાત ના અથાણાં બનાવતા હોય છે. હું પણ બહુ બધી જાત ના અથાણાં બનાવું છું. એમાં ગોળ કેરી નું અથાણું અમારા ઘર માં બધા ને ભાવે છે.તેને પૂરી, પરાઠા, ખીચડી, હાંડવો વગેરે સાથે ખાઈ શકો છો.તેને તમે બહાર જ સ્ટોર કરી શકો છો. Arpita Shah -
કેરી નુ શાક (Raw Mango Sabji Recipe In Gujarati)
#MDC#cookpadindia#cookpadgujaratiકાચી કેરી નુ શાક મારી માઁ કેરી નુ શાક ખુબ Yuuuuuuummmmmy બનાવતી& એને આ શાક બહુ ભાવતુ Ketki Dave -
ગોળ કેરી નું ગળ્યું અથાણું (Sweet Mango Pickle Recipe In Gujarati)
#EB#week2 ઉનાળા ની ઋતુ આવે એટલે કેરી નો મબલખ પાક થતો હોય છે. આમાં આપણે આ કેરી ના અલગ અલગ વેરાયટી માં અથાણાં બનાવીને આખા વર્ષ માટે ની કેરી ખાવાની મોજ માણતા હોઈએ છીએ. બધાના ઘરમાં અથાણાં સીઝન માં બનતા જ હોય છે એ પણ જાત જાતના અથાણાં બનતા હોય છે. અહીં મેં ગોળ અને કેરી નો ઉપયોગ કરી ને ગોળ કેરી નું ગળ્યું અથાણું બનાવ્યું છે. આ અથાણું સ્વાદ માં ખૂબ જ ચટાકેદાર અને ખાટું મીઠું લાગે છે. આ અથાણું સ્વાદિસ્ટ લાગે છે. Daxa Parmar -
કારેલાં કેરી નું શાક (Karela Keri Shak Recipe In Gujarati)
#EB#week6આવ....રે....વરસાદ, ઢેબરીયો પરસાદ,ઉની ઉની રોટલી ને કારેલાં નું શાક ,પંજાબી અથાણું ને સાથે છાશનો ગ્લાસ,પ્રેમ થી જો જમશો તો થઈ જશે હાશ....,જો..જો.. હો..કામ ની ખોટી હાયહોય ન કરતાં,ઉંઘી જજો ખાસ......🤗😍😀😀😛😛😛કારેલાં નું શાક મોટા ભાગે બધા ને ભાવતું નથી હોતું પણ આ રીતે કારેલાં-કેરી નું શાક બનાવશો તો બધા જ ખુશી ખુશી ખાઈ લેશે .😋😋😍😍 Kajal Sodha -
કેરી નું વધારીયું
કેરી ની સીઝન માં આ અથાણું બનાવી સ્ટોર પણ કરી શકાય છે.જે ખુબ સ્વાદિષ્ટ બને છે. Varsha Dave -
વાલ નું શાક (Val Shak Recipe In Gujarati)
#KS3 આ શાક ખાસ કરીને ગુજરાતી જમણવાર મા બને છે. કેરી ની સીઝન મા રસ ની સાથે આ શાક બને છે.જમણવાર મા જ્યારે લાડવા બન્યા હોય તો તેની સાથે પણ આ શાક હોય છે. Vaishali Vora
More Recipes
ટિપ્પણીઓ