મેંગો મસ્તાની
રાંધવાની સૂચનાઓ
- 1
કટ કરેલી મેંગો, આઈસક્રીમ,દૂધ અને ખાંડ ને એક તપેલી માં લઇ હેન્ડ મિક્ષી ફેરવી લો.અને મેંગો નો થીક શેક બનાવી લો.
- 2
હવે સર્વ કરવા માટે ગ્લાસ માં ૧ ચમચી આઈસ્ક્રીમ એડ કરી ઉપર ને મેંગો શેક બનાવ્યો તે નાખી ઉપર કટ કરેલી મેંગો ઉમેરી આઇસક્રીમ એડ કરી સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
મેંગો મસ્તાની
#SRJ#WMD#Mango#cookpadindia#cookpadgujaratiઉનાળા માં મેંગો મિલ્કશેક અને આઈસ્ક્રીમ ખાવાની ખૂબ જ મજા આવે છે. Alpa Pandya -
-
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
#KR#MangoMastani" આમ કે આમ ઔર ગુટલીયો કે ભી દામ" એટલે જ કેહવત છે કેમકે ખબર છે કેરી ને ફળ નો રાજા કેમ કહે છે ? કારણ કે કેરી ને કોઈ પણ વ્યક્તિ ના નથી કઈ શકતું. એનો રસ, કટકી, ચીરીયાં કે લસ્સી કે જ્યુસ, શ્રીખંડ, પેંડા ઓહ્હ હોં કેટલીય વાનગીઓ બને કેરી માંથી. પછી કાચી કેરી અને પાકી બંને તો વપરાય જ પણ એની ગોટલીય મુખવાસ માં વપરાય છે. મેં પણ અહીં મેંગો મસ્તાની બનાવી જે પુના ની બહુ જ પ્રખ્યાત ડેઝર્ટ છે અને કૂલ કૂલ અને ટેસ્ટી લાગે છે. Bansi Thaker -
-
-
-
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
કેરી ફળોનો રાજા છે તેમાંથી અવનવી વાનગીઓ આપણે બનાવીએ છીએ તો આજે મે પૂના નું ફેમસ પીણું મેંગો મસ્તાની બનાવ્યું છે#cookpadindia#cookpadgujarati#KR Amita Soni -
-
-
-
-
-
-
-
મેંગો મસ્તાની
#RB14#Week14આજે મેંગો મસ્તાની ની મઝા ઘર માં બધા એ લીધી હવે કેરી જવા ની તૈયારી તો મે વિચાર્યુ કે આપડે મેંગો મસ્તાની બનાવીએ hetal shah -
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia#AsahiKaseiIndia jigna shah -
-
મેંગો મસ્તાની (Mango Mastani recipe in Gujarati Jain)
#SRJ#mango#Mango_mastani#cool#summer#CookpadIndia#CookpadGujrati Shweta Shah -
મેંગો મસ્તાની
#કૈરી અહી મે મેંગો મસ્તાની બનાવ્યું છે. કેરી... નામ સાંભળતા જ મોંમાં પાણી આવી જાય. કેરી એટલે ફળો નો રાજા 👑 .બધા ને કેરી ખૂબ પસંદ હોય છે માટે મે અત્યારે ઉનાળા ની સીઝન માં કેરી સારા પ્રમાણ માં મળે છે તો કેરી અને આઈસ્ક્રીમ માંથી આ મેંગો મસ્તાની બનાવ્યું છે.તમે પણ ટ્રાય કર જો ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે. Komal kotak -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16270193
ટિપ્પણીઓ (6)