રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલીમાં દૂધ લઈ તેમાં આઇસ્ક્રીમ નું મિશ્રણ ઉમેરી બરાબર મિક્સ કરી લો
- 2
ત્યારબાદ ગેસ ઉપર ધીમા ગેસ ઉપર મૂકી તેમાં ખાંડ નાખી એકસરખું હલાવતા રહો જ્યાં સુધી ઘટ્ટ થાય ત્યાં સુધી અને ગેસ બંધ કરી દો
- 3
ત્યારબાદ નીચે ઉતારી તેને ઠંડુ થવા દો અને આઈસ્ક્રીમ ના મિશ્રણ ને કુલ્ફીના મોલ્ડમાં ભરી એક દિવસ માટે ફ્રીઝરમાં જમાવવા મૂકી દો
- 4
તો હવે આપણો ટેસ્ટી બટરસ્કોચ ફ્લેવર કુલ્ફી બનીને તૈયાર છે વચ્ચે સ્ટીક લગાવી સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
પારલેજી કુલ્ફી
સરળ રીતે ગેસ ચાલુ કર્યા વગર એકદમ સ્વાદિષ્ટ કુલ્ફી તૈયાર થશે#KV#August Chandni Kevin Bhavsar -
-
મલાઇ કુલ્ફી(Malai Kulfi Recipe In Gujarati)
#mr દૂધ એ સ્વાસ્થ્ય માટે ખૂબ સારું છે તો માત્ર તેમાં સાકર અને ડ્રાયફ્રૂટ નાખી ઘરે જ મલાઈ કેન્ડી બનાવી શકાય છે અને તેનો ટેસ્ટ ખુબ જ સરસ બને છે Shrijal Baraiya -
ઓરિયો મીલ્ક શેક વીથ આઈસ્ક્રીમ (Oreo Milk Shake Recipe with icecream In Gujarati)
#મોમ અત્યારે આપણે બાળકોને બહાર આઈસક્રીમ ખાવા કે મીલ્ક શેક પીવા બહાર જઇ શકતા નથી કેમકે lockdown છે તો આવી રીતે મીલ્ક શેક ઘરે જ બનાવો આ મિલ્ક શેક મારા પરિવારના માં બધાને ભાવે છે પણ મારી બન્ને દીકરીઓ ની બહુ જ ફેવરિટ મિલ્ક શેક છે Kajal Panchmatiya -
-
-
-
-
-
-
-
ઠંડાઈ કુલ્ફી
#હોળી#goldenapron3 #week8 #almondમે કંઈ નવું ટ્રાય કર્યું છે જે મારી ઇમેજિશિયન પ્રમાણે ખુબ જ સરસ બન્યું છે.કુલ્ફી ખાવા માં ખુબ જ યમી અને ટેસ્ટી બની છે... Kala Ramoliya -
-
-
-
કસ્ટર્ડ મટકા કુલ્ફી (Custard Matka Kulfi Recipe In Gujarati)
મટકા કુલ્ફી બધા ને પસંદ હોય છેકુલ્ફી અલગ અલગ રીતે બને છેમે પણ અલગ રીતે જ બનાવી છેખુબ સરસ બની છે ઘરમાં પણ બધા ને ટેસ્ટી લાગશેતો આવો જોઈએ કઈ રીતે બને#RC4#week4#greenrecipies chef Nidhi Bole -
-
મટકા કુલ્ફી
#foodieઉનાળો આવે એટલે સવાર હોય કે સાંજ ઠંડું ઠંડું ખાવા નું મન જ થયા કરે છે, અમ પણ ઉનાળા માં કુલ્ફી બાળકો ની ફેવરીટ બની જાય છે. બહાર ની સેકરીન વાળી કુલ્ફીઓ કરતા કેમ માર્કેટ જેવી જ કુલ્ફી ઘરે બનાવીએ.કુલ્ફી નાના હોય કે મોટા સૌ કોઈ ને ભાવે છે. એમાં પણ જો કુલ્ફી ઘરે બનાવી હોય તોતો બાળકો ગમે તેટલી કુલ્ફી ખાઈ શકે છે.તો આજે હું લઇ ને આવી છું એક પારંપરીક રીત ની કુલ્ફી કે જે મટકા કુલ્ફી તરીકે ઓળખાઈ છે. ખાવા માં ખુબ જ સ્વદીસ્ટ અને ખુબ જ ઓછી સામગ્રીઓ માંથી બનતી કુલ્ફી છે.આ કુલ્ફી માં માત્ર દૂધ અને ડ્રાયફ્રુટ્સ નો ઉપયોગ કરવાથી આ કુલ્ફી એકદમ સરસ લાગે છે.megha sachdev
-
ઓરીયો કેક
#ઇબુક૧#પોસ્ટ૩#ઓરીયો કેક બનાવવા મા સરળ અને ઝડપી બની જાય છે અને સાથે સોફ્ટ સ્વાદિષ્ટ બને છે mamtabhatt829@gmail.com Bhatt -
-
કુલ્ફી(Kulfi Recipe in Gujarati)
આ રેસિપી હું એક એપ્લિકેશન ઉપર થી શીખી હતી. મને બહુ ગમી એટલે મેં આજે બનાવી છે. આ કુલ્ફી ટેસ્ટમાં બહુ જ સ્વાદિષ્ટ હોય છે અને એને બનાવવી બહુ જ સહેલી અને સરળ છે Palak Talati -
ઠંડાઈ કુલ્ફી (Thandai Kulfi Recipe in Gujarati)
#HR#FFC7#week7#cookpad_guj#CookpadIndia ઠંડાઈનું નામ પડે એટલે જ કાળજામાં ઠંડક વળી જાય છે. ગુજરાતમાં કાળઝાળ ગરમી પડે છે ત્યારે બપોરે ઠંડાઈ પીવા મળી જાય તો જલસો પડી જાય છે. ઠંડાઈ ઘણા લોકોનું પ્રિય પીણુ હોય છે. ઠંડાઈ કુલ્ફી ઠંડાઈ પાવડર નો ઉપયોગ કરીને હોળી ના તહેવાર પર બનાવવામાં આવે છે. સૂકા મેવા અને મસાલાથી બનતો ઠંડાઈ પાવડર આ ઠંડાઈ કુલ્ફી ને ખુબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવરફૂલ બનાવે છે. આ કુલ્ફી ને ઉનાળાની કાળજાળ ગરમીમાં ખાવાની મજા આવે છે. Daxa Parmar -
ઠંડાઈ કુલ્ફી (Thandai kulfi recipe in Gujarati)
ઠંડાઈ કુલ્ફી ઠંડાઈ પાવડરનો ઉપયોગ કરીને હોળીના તહેવાર દરમ્યાન બનાવવામાં આવે છે. સુકામેવા અને મસાલા થી બનતો ઠંડાઈ પાવડર આ કુલ્ફી ને ખૂબ જ સ્વાદિષ્ટ અને ફ્લેવરફૂલ બનાવે છે. આ કુલ્ફી ઉનાળાની ગરમીમાં ખાવાની ખૂબ જ મજા આવે છે.#HR#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
લીલી મકાઈ નો હલવો (Lili Makai Halwa Recipe In Gujarati)
મકાઈ ની સીઝન માં તેની ધણી વાનગી ઓ બને છે.મકાઈ નો હલવો પણ ખુબ સ્વાદિષ્ટ બને છે. Varsha Dave -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16977782
ટિપ્પણીઓ