ઓરિયો મીલ્ક શેક વીથ આઈસ્ક્રીમ (Oreo Milk Shake Recipe with icecream In Gujarati)

#મોમ
અત્યારે આપણે બાળકોને બહાર આઈસક્રીમ ખાવા કે મીલ્ક શેક પીવા બહાર જઇ શકતા નથી કેમકે lockdown છે તો આવી રીતે મીલ્ક શેક ઘરે જ બનાવો આ મિલ્ક શેક મારા પરિવારના માં બધાને ભાવે છે પણ મારી બન્ને દીકરીઓ ની બહુ જ ફેવરિટ મિલ્ક શેક છે
ઓરિયો મીલ્ક શેક વીથ આઈસ્ક્રીમ (Oreo Milk Shake Recipe with icecream In Gujarati)
#મોમ
અત્યારે આપણે બાળકોને બહાર આઈસક્રીમ ખાવા કે મીલ્ક શેક પીવા બહાર જઇ શકતા નથી કેમકે lockdown છે તો આવી રીતે મીલ્ક શેક ઘરે જ બનાવો આ મિલ્ક શેક મારા પરિવારના માં બધાને ભાવે છે પણ મારી બન્ને દીકરીઓ ની બહુ જ ફેવરિટ મિલ્ક શેક છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઓરિયો બિસ્કિટ લો ત્યારબાદ તેને મિક્સર જારમાં દૂધ બિસ્કિટનો ભૂકો અને એક ચમચી ખાંડ ઉમેરો
- 2
હવે તેને સર્વિંગ ગ્લાસમાં કાઢી લો ત્યારબાદ તેમાં વેનીલા આઈસ્ક્રીમ નાખો
- 3
હવે તેને રોઝથી ડેકોરેશન કરવુંડેકોરેશન કરો તો તૈયાર છે ઓરિયો આઇસ્ક્રીમ મીલ્ક શેક ખુબજ બાળકોને ભાવશે તો તમે પણ તમારા બાળકો માટે ખાસ બનાવજો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઓરીયો મિલ્ક શેક (Oreo Milk Shake Recipe In Gujarati)
#mrSugar ઉમેર્યા વિના જ બનાવો મસ્ત મસ્ત ઠંડા-ઠંડા મિલ્ક શેક Sonal Karia -
સ્ટ્રોબેરી મિલ્ક શેક વીથ વેનીલા આઈસ્ક્રીમ (Strawberry Milk Shake With Vanilla Icecream Recipe In Guj
ગરમી ની સિઝન માં ઠંડું ઠંડું મીલ્ક શેક પીવાની મજા આવે છે. તો આજે મેં સ્ટ્રોબેરી મિલ્ક શેક બનાવ્યું. Sonal Modha -
બનાના શેક વીથ વેનીલા આઈસ્ક્રીમ (Banana Shake With Vanilla Icecream Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને રાત્રે આઈસ્ક્રીમ કે મીલ્ક શેક પીવાની આદત છે. તો હું દરરોજ મીલ્ક શેક બનાવું અને આઈસ્ક્રીમ તેમાં જ નાખી દઉં. Sonal Modha -
-
-
ઓરિયો ચોકલેટ શેક વીથ આઈસ્ક્રીમ (Oreo Chocolate Shake With Icecream Recipe In Gujarati)
આજે ફ્રુટ માં કાંઈ નહોતું તો ઓરિયો ચોકલેટ શેક બનાવ્યું. ઠંડું ઠંડું મીલ્ક શેક પીવાની મજા આવે. Sonal Modha -
બનાના ઓરીયો શેક (Banana Oreo Shake Recipe In Gujarati)
#GA4#Week2 બનાના સાથે આ ઓરીયો બિસ્કીટ નો ટેસ્ટ બાળકો ને ખુબ જ ગમશે અને સાથે મેં ખાંડ ના બદલે કન્ડેન્સ્ડ મિલ્ક નો યુઝ કરીયો છે તેનાથી પણ આ શેક એકદમ ટેસ્ટી લાગે છે Tasty Food With Bhavisha -
ઓરીયો શેક(Oreo shake Recipe in Gujrati)
#goldenapron_3 #week_16 #Oreo#Cookpadindia#mom #mothers_day_special_contest#મારી દીકરીને ચોકલેટ બહુ ભાવે છે. આજે ઓરીયો શેક ઓટ્સ નાખી બનાવ્યું છે. Urmi Desai -
ઓરીઓ શેક (Oreo Shake Recipe In Gujarati)
#GA4#Week8 કાયમ છોકરાઓ દૂધ પીવા માટે નખરા કરે છે એટલે આજે હુ છોકરાઓ ને ભાવે એવું ઓરીઓ શેક લઇ ને આવી છું🥛 Hemali Rindani -
-
ઓરીઓ કોફી મીલ્ક શેક (Oreo Coffee Milk Shake Recipe In Gujarati)
#GA4#Week4ગરમી ની સીઝન હોય કે ઠંડી ની,થોડી ભૂખ હોય કે ના હોય,મીલ્ક શેક નું નામ સાંભળી બધા ના મોમાં પાણી તો આવી જાય છે.થોડીક વસ્તુ માંથી બની જતું અને બચ્ચા ને ભાવતું એવી મીલ્ક શેક ની રેસીપી. Dipika Ketan Mistri -
ઓટ્સ એન્ડ ડ્રાયફ્રુટ મીલ્ક શેક (Oats Dryfruit Milk Shake Recipe In Gujarati)
મને દરરોજ કોઈ પણ ટાઈપ નું મીલ્ક શેક વીથ આઈસ્ક્રીમ જોઈએ જ. તો આજે મેં ઓટ્સ એન્ડ ડ્રાય ફ્રુટ મીલ્ક શેક બનાવ્યું. Sonal Modha -
શકકરટેટી નું મીલ્ક શેક (Muskmelon Milk Shake Recipe In Gujarati)
#SM : શક્કર ટેટી નું મીલ્ક શેકગરમી ની સિઝન માં શકકર ટેટી (sweetmalon) બહુ મળતા હોય છે. જે હેલ્થ માટે ફાયદાકારક હોય છે.તો આજે મેં શક્કર ટેટી નું મીલ્ક શેક બનાવ્યું. Sonal Modha -
ચોકલેટ મીલ્ક શેક વીથ વેનીલા આઈસ્ક્રીમ (Chocolate Milk Shake Vanilla Ice Cream Recipe In Gujarati)
આજે મેં કોકો પાઉડર નાખી ને ચોકલેટ 🍫 મીલ્ક શેક બનાવ્યું છે. Sonal Modha -
ઓરિયો વીથ ચોકલેટ મિલ્ક શેક (Oreo With Chocolate Milk Shake Recipe In Gujarati)
#GA4 #Week4 Geeta Solanki -
મેંગો શેક વીથ વેનીલા આઈસ્ક્રીમ (Mango Shake With Vanilla Icecream Recipe In Gujarati)
હેલ્થ માટે દરરોજ ફ્રૂટ ખાવું જોઈએ છોકરાવ ફ્રુટ ના ખાય તો એમને મિલ્ક શેક બનાવી ને પીવડાવી શકાય. તો આજે મેં મેંગો શેક બનાવ્યું. Sonal Modha -
સીતાફળ મિલ્ક શેક(Sitafal Milkshake Recipe in Gujarati)
#GA4 #week4 #milkShake(મિલ્ક શેક) Ridhi Vasant -
મીલ્ક સેવ વીથ આઈસ્ક્રીમ (Milk Sev With Icecream Recipe In Gujarati)
મીલ્ક સેવ વીથ આઈસ્ક્રીમ એક dessert તરીકે સર્વ કરી શકાય છે. એકદમ ટેસ્ટી લાગે છે 😋.નાના મોટા બધા જ ને ભાવે એવી આઈટમ છે. Sonal Modha -
હાઈડ & સીક મિલ્ક શેક (Hide & Seek Milk Shake recipe In Gujarati)
આ મિલ્ક શેક મેં hidenseek બિસ્કીટ થી બનાવ્યો તમે કોઇબી ચોકલેટ વાળા બિસ્કીટ લઈ શકો છો ખુબ જ સરસ લાગે છે કોફી નો જે સ્વાદ છે ખુબ જ સરસ લાગે છે મિલ્ક શેક માં તમે બરફના ટુકડા નાખી શકો છો આશેક માં આઇસ્ક્રીમ મારી પાસે હતો નહીં એટલે મેં ઉમેર્યું નથી ઉમેરીએ તો બહુ સરસ લાગે છે Pina Chokshi -
-
-
ઓરીયો મિલ્ક શેક (Oreo shake recipe in Gujarati)
ઓરીયો મિલ્કશેક અમારા ઘરમાં બધાને ખુબજ પસંદ છે તેથી મમ્મીએ અમારા બધા લોકો માટે ખૂબ જ સ્વાદિષ્ટ ઓરીયો મિલ્કશેક બનાવ્યું છે😋😋😍#મોમ Hiral H. Panchmatiya -
-
ઓરીયો મિલ્કશેક (Oreo Milkshake Recipe In Gujarati)
બાળકો ના ફેવરીટ ઓરીયો બીસ્કીટ માંથી ઓરીયો મિલ્ક શેક બનાવ્યો. Dr. Pushpa Dixit -
ઓરીઓ મિલ્ક શેક (Oreo milk shake recipe in Gujarati)
#ફટાફટ#પોસ્ટ 3મે આજે ગરમી માં ખુબ જ રીફ્રેશ કરે એવું એન્ડ નાના મોટા બધા ને જ ભાવે એવું chocklety... ઓરેઓ મિલ્ક શેક બનાવ્યું છે..ખુબ જ ફટાફટ બની જતું...અને બધાંને ફ્રેશ એન્ડ કુલ કરે એવું...ઠંડુ ઠંડુ મને અને મારા ઘરે તો બધાને ખૂબ જ પસંદ પડ્યું તમે પણ ટ્રાય કરજો... Twinkal Kalpesh Kabrawala -
એવાકાડો થીક શેક વીથ વેનીલા આઈસ્ક્રીમ (Avocado Thick Shake With Vanilla Ice Cream Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : એવાકાડો થીક શેક વીથ વેનીલા આઈસ્ક્રીમએવાકાડો is good for health.ગરમી માં ઠંડું ઠંડું મીલ્ક શેક પીવાની મજા આવે. તો આજે મેં એવાકાડો મીલ્ક શેક બનાવ્યું. Sonal Modha -
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)