સીતાફળ નો શેઇક

Varsha Dave
Varsha Dave @cook_29963943

આ શેઇક ખુબ જ હેલ્ધી બને છે.અને સ્વાદિષ્ટ પણ એટલો જ બને છે.

સીતાફળ નો શેઇક

1 કમેન્ટ કરેલ છે

આ શેઇક ખુબ જ હેલ્ધી બને છે.અને સ્વાદિષ્ટ પણ એટલો જ બને છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
3 સર્વિંગ્સ
  1. 3નંગ પાકા સીતાફળ
  2. 1/2લીટર દૂધ
  3. ખાંડ જરૂર મુજબ
  4. બરફ જરરુર મુજબ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સીતાફળ ને ધોઈ તેમાંથી ચમચી વડે બીયા કાઢી પ્લપ તૈયાર કરી લો.

  2. 2

    હવે ગરમ કરી ને દૂધ ને ઠંડુ કરી પલ્પ માં મિક્સ કરી અને ખાંડ ઉમેરી હલાવો.

  3. 3

    મિક્સર માં થોડા બરફ નાં ટુકડા અને દૂધ સીતાફળ નો પલ્પ અને ખાંડ ઉમેરી ક્રશ કરી લો.

  4. 4

    મિક્સર માં થોડા બરફ નાં ટુકડા અને દૂધ સીતાફળ નો પલ્પ અને ખાંડ ઉમેરી ક્રશ કરી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Varsha Dave
Varsha Dave @cook_29963943
પર
Hobby is to make different dishes innovative, delicious and to serve others.
વધુ વાંચો

Similar Recipes