સ્ટાફ દાળ ઢોકળી (Stuffed Dal Dhokli Recipe In Gujarati)

સ્ટાફ દાળ ઢોકળી (Stuffed Dal Dhokli Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક મોટા બાઉલમાં ધઉં નો લોટ, ચણા નો લોટ લઈ તેમાં મીઠું હળદર હિંગ મરચું,અજમો 3 ચમચી તેલ નાખી થેપલા જેવો લોટ બાંધવો દસ મિનિટ રહેવા દયો
- 2
એક તપેલી માં દાળ લઇ જરૂર મુજબ પાણી ઉમેરી બ્લેન્ડર મારો એક રસ થઈ જશે પછી તેમાં હળદર મીઠું,ચપટી હિંગ,ગોળ એક ચમચી આદું,લીલા મરચા,મીઠો લીમડો,ટામેટાં,શીંગ નાખી દાળ ઉકાળવા મુકો
- 3
બટેટાના માવામાં આદુ,મરચા,લીલા ધાણા,એક ચમચી લીંબુ નો રસ,ગરમ મસાલો મીઠું નાખી હલાવી લ્યો
- 4
બાંધેલા લોટમાંથી લુવા કરી મીડીયમ પૂરી વણી લ્યો તેમાં બટાકા નું સ્ટફિંગ ભરી ને ચારે બાજુથી બંધ કરો અને પોટલી નો સેઇપ (આકાર) આપી ઉકળતી દાળમાં નાખો સ્લો ગેસ પર પાચ થી સાત મિનિટ થવા દયો પછી ગેસ બંધ કરી દયો
- 5
એક વઘારીયા માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ જીરું નાખી રાઈ તતડે એટલે તેમાં હિંગ અને મરચુ નાખી વઘાર કરવો પછી તેમાં લીલા ધાણા અને લીંબુ નો રસ નાખી હલાવી લ્યો તૈયાર છે સ્વાદિષ્ટ સ્ટાફ દાળ ઢોકળી
- 6
તૈયાર છે સ્વાદિષ્ટ સ્ટાફ દાળ ઢોકળી ઉપર ઘી નાખી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#Fam દાળ ઢોકળી એક પરંપરાગત ગુજરાતી રેસીપી છે. જેને મુખ્યત્વે દાળ અને ધઉં ના લોટથી બનાવવામાં આવે છે.તેને થોડી મીઠી અને મસાલેદાર બનાવવા માટે ઢોકળી ના ટુકડાને થોડી ધાટી દાળ માં પકવવામાં આવે છે.આ રેસિપી બનાવવા માં સરળ તો છે જ, સાથે પોષ્ટીક પણ છે. અમારામાં ધરમાં આ બધાની ફેવરેટ છે. Payal Sachanandani (payal's kitchen) -
સ્ટફ દાળ ઢોકળી (Stuffed Dal Dhokli Recipe In Gujarati)
મે માસ્ટર શેફ નેહા મેમ ની રેસીપી ફોલો કરી આ દાલ ઢોકળી બનાવી ખૂબ મસ્ત બની Hetal Chirag Buch -
-
-
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
સાંજના જમણમાં દાળ ઢોકળી હોય તો બીજા કશાની જરૂર પડતી નથી Shethjayshree Mahendra -
-
-
-
સ્ટફ્ડ દાળ ઢોકળી (Stuffed Dal Dhokli Recipe In Gujarati)
#weekend#cookpadgujarati#cookpadindia Payal Bhatt -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
ગુજરાતીઓની ફેવરીટ ડીશ એટલે દાળઢોકળી..ઘરમાં કંઈ પણ શાક ન હોય ત્યારે સૌથી પહેલો વિચાર દાળ ઢોકળી નો જ આવે. ગુજરાતમાં દાળઢોકળી બનાવાની શહેર મુજબ પદ્ધતિઓ બદલાય છે. આજે અહીં પરંપરાગત દાળ ઢોકળી જ બનાવી છે.#લંચ#week2#daldhokali#દાળઢોકળી#dhokali#gujaratispecial#cookpadgujrati#cookpadindia Mamta Pandya -
-
-
-
દાલ ઢોકળી (Dal Dhokli Recipe in Gujarati)
#cookpad.com#Cookpad commi.guઆ મારી innovative recipe માં મે કોથમીર કોપરાના સ્ટફિંગ વાળી ઢોકળી , મેથી અને (ડ્રમસ્ટિક)સરગવાની ભાજીથી વિવિધ વિટામિન્સ મિનરલ્સ યુક્ત હેલ્ધી વાનગી બનાવી છે. Nutan Shah -
-
-
-
-
દાળ ઢોકળી કુકર માં (Dal Dhokli In Cooker Recipe In Gujarati)
આપણી ગુજરાતી વાનગીઓ ની વાત જ અલગ છે. દાળ ઢોકળી આપણા બધા ના ઘર માં બનતી જ હોય છે અને બધા ને ભાવતી હોય છે. અમારા ઘરમાં દાળ ઢોકળી કુકર માં બને છે ઝટપટ તૈયાર થઈ જાય છે.#દાળઢોકળી#cookpadindia#cookpadgujarati Rinkal Tanna -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe in Gujarati)
#GA4#week4અમારે ત્યાં આ વાનગી ખુબ પસંદ છે. ને ચાવ થી ખવાય પણ છે. સ્પેશીયલી મારા દાદા ને ખુબ ભાવતી. Buddhadev Reena -
રાજસ્થાની દાળ ઢોકળી (Rajasthani Dal Dhokli Recipe In Gujarati)
#રાજસ્થાની_દાળ_ઢોકળી#RB1 #Week1#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#રાજસ્થાન_સ્પેશિયલ #વનપોટમીલ #દાળઢોકળીઆ રેસિપી મારા મમ્મી ને ડેડીકેટ કરું છું . દાળ માં ઢોકળી એકબીજા ને ચોંટી ન જાય, એની ટ્રીક્સ શીખવાડી છે . ઢોકળી ની રોટલી વણી, તવા ઉપર હલકી શેકી, કાપા કરી, દાળ માં નાખવી . મારા ઘરમાં બધાં ને આવી રીતે બનાવેલી દાળ ઢોકળી ખૂબજ ભાવે છે. Manisha Sampat -
More Recipes
ટિપ્પણીઓ