રાંધવાની સૂચનાઓ
- 1
બાઉલ મા ચણા નો લોટ,ક્રશ કરેલા આદુ, મરચા, લસણ અને ડુંગળી નાખો. પછી તેમાં લીલા ધાણા,કસુરી મેથી અને ઉપર મુજબ ના મસાલા નાખો.હવે તેમાં દહી નાખી હલાવી લ્યો.તેમાં એક નાનો ચમચો ગરમ તેલ નાખી હલાવી લ્યો.ખીરું તૈયાર છે.
- 2
કડાઈ મા તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં ફુલાવડા પાડો બંને બાજુ ફેરવી અને સેજ બ્રાઉન થાય ત્યાં સુધી તળી લ્યો.
- 3
તૈયાર છે લીલા ધાણા અને કસુરી મેથી ના ફુલાવડા ડુંગળી મરચા સાથે સરસ લાગે છે.સાથે લસણ ની ચટણી હોય વરસાદ માં મજા આવે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
મેથી ના ગોટા(Methi pakoda recipe in Gujarati)
શિયાળો હોય કે ઝરમર વરસાદ વરસતો હોય ગુજરાતીઓને ભજીયા તરત જ યાદ આવી જતા હોય છે. મેથીના ગોટા મળી જાય તો તો વાત જ શી કરવી!#MW3#ભજીયા#મેથીનાગોટા Nidhi Sanghvi -
મેથી ના ફૂલવડા (Methi Fulvada Recipe In Gujarati)
શિયાળા માં તાજી મેથી ખાવા ની મજા જ અલગ છે. મેથી સ્વાથ્ય માટે ખુબજ ફાયદાકારક છે. આપડે ગુજરાતી લોકો મેથી ની ઘણી વાનગી બનાવે છે જેમાંની એક ફૂલવડા બધા ના મનપસંદ હોઈ છે. ગરમા ગરમ ફૂલવડા ખાવા ની મજા શિયાળા ની ઠંડી માં આવે છે.#GA4 #Week19 #methi #મેથી ના ફૂલવડા Archana99 Punjani -
મેથી ના ઞોટા
મેથી ની સીઝનમાં ગરમાગરમ મેથી ભજીયા ક્યારે પણબનાવી જયાફત માણી શકાય છે..કારણ ખૂબજ ટેસ્ટી લાગે છે..#સ્ટ્રીટફુડ Meghna Sadekar -
-
-
-
કેળા મેથી ના ભજીયા
#goldenapron3 #weak14#methi#pakoda. આ ભજીયા આમ તો એક ટ્રેડિશનલ વાનગી કેહવાય. અમારા દેસાઈ લોકો ને ત્યાં લગ્ન પ્રસંગ હોય એટલે દાળભાત સાથે આ ભજીયા હોઈ જ. ખૂબ ટેસ્ટી લાગે છે તમે પણ એકવાર બનાવી જરૂર ટ્રાય કરજો. Manisha Desai -
-
-
મેથી ના ગોટા(Methi na Gota Recipe in Gujarati)
#MW3મેથી ના ગોટા એ ગુજરાતીઓ ની પસંદગી ની ડીશ છે. આમેય શિયાળા દરમ્યાન મેથી ની ભાજી સારી મળે છે તો આ વાનગી જરૂર થી બનાવો. તેને તમે ચા સાથે પણ માણી શકો છો. એક વાર જે આ વાનગી ચાખે એને દાઢે વળગે એવો સ્વાદ હોય છે. તેને તમે દહીં કે લીલી ચટણી સાથે પીરસો. Bijal Thaker -
-
મેથી ના ભજીયા (Methi na Bhajiya Recipe In Gujarati)
#CT#Cookpadindia#Cookpadgujratiભજીયા તો દરેક નાના મોટા શહેર અને ગ્રામ માં મળતા જ હોય છે.અમદાવાદ શહેર માં છેલ્લા 50 વર્ષ થી રાયપુર દરવાજા ના ભજીયા બહુ જ વખણાય છે.મેથી અને કોથમીર થી ભરપૂર એવા ગોટા ને ડુંગળી અથવા તળેલા મરચાં જોડે પીરસવામાં આવે છે.આજે પણ ચટણી વગર જ આ ભજીયા મળે છે વર્ષો થયા તો પણ ટેસ્ટ માં બેસ્ટ જ.મારા દાદાજી સસરા ને ભજીયા બહુ જ ભા વતા અને દર રવિવારે તેઓ રાયપુર ના ભજીયા જરૂર લાવતા . Bansi Chotaliya Chavda -
-
-
-
-
-
-
-
-
મેથી અને લસણનાં ગોટા(methi ne lasan na gota recipe in Gujarati)
#MW3 લીલી મેથી અને લીલું લસણ બંને શિયાળામાં ખુબ જ સરસ આવે છે. તેનાં ઉપયોગ થી ઘણા બધા ફાયદા મળે છે.ફૂલેલા અને જાળીદાર ગોટા ફરસાણ ની દુકાન જેવાં જ બને છે. બિલકુલ કડવા નહીં લાગે ખાવાં ની મજા પડે તેવાં બનાવ્યા છે. Bina Mithani -
મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
વિકેન્ડ હતો અને વરસાદ પડ્યો એટલે ભજીયા યાદ આવ્યાં અને એમાય મેથી ના ગોટાહું ગોટા માં ભાજી વધારે અને લોટ ઓછો લઉ છું તેથી તેને તળતા વાર નથી લાગતી એને અમારા ઘર માં બધા ને આવા જ ભાવે એટલે એવા બનાવું. Alpa Pandya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16970955
ટિપ્પણીઓ