ખજૂર મખાના શેઈક

Jayshreeben Galoriya @cook_20544089
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા એક પેનમા ધી ગરમથાય એટલે ડાયફૂટ સાતરીને ડીશમાકાઢી લેવા તેમા મખાના સાતરવા ઠંડુ કરવા મિકસર નીજાર ખજૂરના બી કાઢી તેમા મખાના ડાયફૂટ એકબદામને પિસ્તા રાખી દેવા ચનકરવુ ઠંડુકે ગરમ દૂધ નાખી ગ્લાસમા કાઢી ઉપર બદામનેપિસ્તાની કતરણ નાખી તૈયાર
- 2
- 3
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
મખાના ખીર
#દૂધ#જૂનસ્ટારમખાના ને આપણે સૌ એક ફરાળ ની સામગ્રી તરીકે જાણીએ જ છીએ. તેની ગણના એક સૂકા મેવા તરીકે થાય છે. તેમાં અખરોટ અને બદામ જેવા લાભ છે. પ્રોટીન, ફાઇબર, કાર્બોહાઇડ્રેટ, પોટેશિયમ, લોહ તત્વ, મેંગેનીઝ, ફોસ્ફરસ, ઝીંક બધું જ સારી માત્રા માં હોય છે. વળી, ફાઇબર અને ઓછી કેલોરી ને કારણે વજન નું ધ્યાન રાખતા લોકો માટે સારો વિકલ્પ છે. Deepa Rupani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મખાના હેલ્ધી લાડવા
મખાના હેલ્થ માટે બહુ જ સારા હોય છે બાળકો ખાવા માટે હંમેશા ના પાડતા હોય છે તો એને લાડવા બનાવીને ખવડાવે તો બાળકો માટે બહુ સારા લાગશે#સ્વીટ#પોસ્ટ૨૧#માઇઇબુક#વિકમીલ૨#new Khushboo Vora -
-
મખાના મલ્ટી વીટામીન બોલ્સ
#ફ્રૂટ્સડ્રાયફ્રૂટ્સ હંમેશાં સારી હેલ્થ બનાવવા માટેના અદ્ભુત ઘટકો હોય છે અને તેમની સાથે કરેલા પ્રયોગોની સંખ્યાની સાચે જ કોઈ મર્યાદા હોતી નથી. માટે જ મેં અહિયાં બધા જ ડ્રાયફ્રૂટ્સને મિક્સ કરીને માખના મલ્ટી વિટામિન બોલ્સ બનાવ્યા છે. જે ખુબ ન ઇંસ્ટંટ બની જાય છે. Dipmala Mehta -
-
-
-
-
-
-
મખાના રબડી(Makhana rabdi recipe in Gujarati)
મખાના રબડી એ ઉત્તર ભારતની પ્રખ્યાત રેસીપી છે#GA4#Week13Drashti Sojitra
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/23916358
ટિપ્પણીઓ