મખાના ની બાસુદી

Jayshreeben Galoriya @cook_20544089
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમા ધી ગરમ થાય એટલે ડાયફૂટ ને સાતરીલેવા તે કાઢી મખાના સાતરવા ને કાઢીલેવા તેમા દૂધ ગરમ કરવુ ને હલાવવુ તેમા મખાના નો પાવડર કરીદૂધમા નાખવો ધટથાય એટલે ખાંડ નાખી મિક્સ કરી ડાયફૂટ નીકતરણ નાખી એલચીપાવડર કેસરનાખી મિકસકરી તૈયાર
- 2
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
મખાના ખીર
#દૂધ#જૂનસ્ટારમખાના ને આપણે સૌ એક ફરાળ ની સામગ્રી તરીકે જાણીએ જ છીએ. તેની ગણના એક સૂકા મેવા તરીકે થાય છે. તેમાં અખરોટ અને બદામ જેવા લાભ છે. પ્રોટીન, ફાઇબર, કાર્બોહાઇડ્રેટ, પોટેશિયમ, લોહ તત્વ, મેંગેનીઝ, ફોસ્ફરસ, ઝીંક બધું જ સારી માત્રા માં હોય છે. વળી, ફાઇબર અને ઓછી કેલોરી ને કારણે વજન નું ધ્યાન રાખતા લોકો માટે સારો વિકલ્પ છે. Deepa Rupani -
-
-
-
-
-
-
-
-
મખ્ખના ની ખીર (Makhana Kheer Recipe In Gujarati)
આ ખીર ખુબ જ હેલ્ધી ,સ્વાદિષ્ટ ને પ્રોટીન યુક્ત છે આ મખ્ખાના માંથી ધણી બધી હેલ્ધી રસોઈ બને છે જેમ કે મખ્ખાનાં લાડુ આજે મે ખીર બનાવી છે તો રેસિપી તમારી સાથે શેર કરું છું Pina Mandaliya -
મખાના ની ખીર (Makhana Kheer Recipe In Gujarati)
#Linima મે લીનીમા જી ની રેસિપી જોઈને મખાના ની ખીર બનાવી છે મખાના બહુ હેલ્ધી હોય છે અને તે ઉપવાસ માં પણ ખાઈ શકાય છે Ekta Pinkesh Patel -
-
-
-
મખાના ની બાસુંદી(Makhana basundi recipe in Gujarati)
#GA4 #Week13મખાના ખુબ હેલ્થી હોય છે. તે આપણા સ્વાસ્થ્ય માટે ખુબ સારા. Bina Talati -
-
-
-
-
મખાના ખીર
#ફરાળીમખાના જોવામાં તો ગોળમટોળ સુકા જેવા લાગે છે પણ તે ઘણા ઔષધીય ગુણોથી ભરેલા હોય છે.મખાનાથી બનેલી ખીર ખુબ સ્વાદિષ્ઠ હોય છે. Kalpana Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/24257410
ટિપ્પણીઓ