રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપઝીણોરવો
  2. 1/4 કપદહી
  3. ચપટીબેકિંગ પાવડર
  4. 1 કપખાંડ
  5. ખાંડ ડૂબે તેટલું પાણી
  6. થોડાકેસરના તાતણા
  7. તળવા માટે ઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દહીં અને સોજી,બેકિંગ પાઉડર બધું મિક્સ કરીને પાણી નાખીને ખીરું તૈયાર કરો અને 10 મિનિટ રેસ્ટ આપો.

  2. 2

    જલેબી મેકર અથવા તો પ્લાસ્ટિકની કોથળી લઈ તેમા ખીરુ ભરો અને ગરમ ઘીમાં ગોળ જલેબી ઉતારો

  3. 3

    એક તારની ચાસણી બનાવી તેમા બનાવેલી જલેબી ઉમેરો બે મિનીટ થાય પછી કાઢી લો ગરમા ગરમ જલેબી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Dxita Trivedi
Dxita Trivedi @dixita_6586
પર
Ahmedabad

Similar Recipes