રોઝ કોકોનેટ નાનખટાય

Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123

રોઝ કોકોનેટ નાનખટાય

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપમેંદાનો લોટ
  2. અડધો કપ સુગર પાવડર
  3. ૧/૪ કપમિલ્ક પાવડર
  4. ૧/૪ કપઝીણું ટોપરાનું છીણ
  5. 2 ચમચીહોમમેડ ગુલકંદ
  6. 2ત્રણ ટીપા રોજ એસેન્સ
  7. ચપટીલાલ ફૂડ કલર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    મિક્સિંગ બાઉલમાં ઘી અને ખાંડ લઈ સારી રીતે ફેટી લો. તેમાં ફૂડ કલર, રોઝ એસેન્સ, ટોપરાનું છીણ અને મિલ્ક પાવડર લઈ મિક્સ કરો

  2. 2

    પછી તેમાં મેંદાનો લોટ અને ગુલકંદ મિક્સ કરી પરોઠા જેવી કણક તૈયાર કરી લો

  3. 3

    તેના નાના નાના લુવા કરી ગ્રીસ કરેલી માઈક્રો પ્રુફ ટ્રે લઈ 180° પ્રી હિટ કન્વેક્શન મોડ પર 15 મિનિટ બેક કરો

  4. 4

    તો તૈયાર છે આપની રોજ કોકોનેટ નાનખટાય

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shilpa Kikani 1
Shilpa Kikani 1 @shilpa123
પર

ટિપ્પણીઓ

Similar Recipes