ઘઉંના ફાડા નો સિરો

Shital Majithia @cook_21353208
#DK #golaenapron3 #week11 #એપ્રિલ #કાનંદાલસણ વગર ની
ઘઉંના ફાડા નો સિરો
#DK #golaenapron3 #week11 #એપ્રિલ #કાનંદાલસણ વગર ની
રાંધવાની સૂચનાઓ
- 1
1 વાટકી ઘઉં ને મીક્સ મા પીસો તેને ચારણી થી ચારી ફરી પીસો. એક કઠણાઇમા ઘી ગરમ થાય એટલે તેમાં તેમાં પીસેલા ઘઉં નાખી અને પછી તેને સેકો પછી તેમાં પાપ પ્રમાણે પાણી નાખી રાખો અને પછી તેમાં ગોળ નાખો તેને હલાવો તેને ડીશ થી ઠાકો તેને 1 કલાક સુધી ધીમે તાપે રાખો વચ્ચે હલાવો 1/2 કલાક પછી તેને તાવડીમાં રાખો હલાવો તેને પછી તેમાં કિસમીસ જાઈફડ ખમડીને નાખી હલાવો તેને પછી તેમાં ઉપરથી ખસખસ છાંટ. પછી તેને બટેટા ના શાક સાથે લાલ ચણા ના શાક સાથે પીસો #Dk
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11889174
ટિપ્પણીઓ