અળવી ના પાન ના મુઠીયા

Jayshreeben Galoriya @cook_20544089
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા પાન ને ધોઈ કારથી પાન ને લાબા કાપી લેવા ચણાનોલોટ મા લાલમસાલો,હરદર, ગરમમસાલો,લીબુનોરસ, ખાંડ, બધુ નાખી મિક્સ કરવો ને જરૂર પડે તો પાણી નાખી મુઠીયા વારી વરાળ મા બાફી લેવા ને મનમુજબ પીસ કરવા એક પેન મા તેલ ગરમકરવુ તેમા અજમો ચપટી હીગ ને તલ નાખી ફુટે એટલે મુઠીયા ના કટકાનાખી સાતરવા તૈયાર
- 2
- 3
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/17052498
ટિપ્પણીઓ