પાલક પરાઠા (Palak paratha recipe in Gujarati)

પાલક માં આયૅન, પુષ્કળ પ્રમાણમાં હોય છે.. પાલક ખાવા માટે બાળકો તૈયાર નથી હોતા.. એટલે આ રીતે પરોઠા બનાવી એ તો.. હોંશે હોંશે ખાય..મારો ચાર વર્ષ નો ભાણેજ છે..એના માટે આજે મેં.. સ્પેશિયલ બનાવ્યા છે
પાલક પરાઠા (Palak paratha recipe in Gujarati)
પાલક માં આયૅન, પુષ્કળ પ્રમાણમાં હોય છે.. પાલક ખાવા માટે બાળકો તૈયાર નથી હોતા.. એટલે આ રીતે પરોઠા બનાવી એ તો.. હોંશે હોંશે ખાય..મારો ચાર વર્ષ નો ભાણેજ છે..એના માટે આજે મેં.. સ્પેશિયલ બનાવ્યા છે
રાંધવાની સૂચનાઓ
- 1
પાલક ને પાણી થી ધોઈ ને મિક્સર માં ક્રશ કરી લેવી.. એમાં મીઠું, અજમો અને તલ નાખી ને એમાં લોટ ઉમેરો.. ને બરાબર પરોઠા નો લોટ બની જાય.. ત્યાં સુધી ઉમેરો અને સારી રીતે મસળી લો..
- 2
હવે તેના પરોઠા વણી લો..અને એક નોનસ્ટિક કડાઈમાં તેલ મૂકી ને ધીરે તાપે પરોઠા શેકી લો...
- 3
હવે ગરમાગરમ પરાઠા અને દહીં સાથે સર્વ કરો.. મેં મરચાં લીલા કે લસણ નાખ્યું નથી.. કેમકે નાના બાળકો ખાય એવાં બનાવ્યા છે..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
#AM4નાના બાળકો ને પાલક નથી ભાવતી. પણ જો તેમાં થી પાલક પનીર કે પરાઠા બનાવી આપશો તો તે ખુશી થી ખાઈ લેશે. અને પાલક માં સારા ન્યુટ્રીશન હોય છે. જે શરીર માટે જરૂરી છે. Reshma Tailor -
પાલક થેપલા (Palak Thepla recipe in gujarati)
#CB6પાલક થેપલા એ ખુબ જ હેલ્થ માટે વરદાનરૂપ છે.. પાલક માંથી પુષ્કળ પ્રમાણમાં વિટામિન અને મિનરલ્સ મળે છે.. વડી બાળકો પાલક ની ભાજી ખાતાં નથી.. એટલે આ રીતે થેપલા બનાવી ને ખવડાવી શકાય.. Sunita Vaghela -
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
#AM4અહીંયા પરાઠા માં પાલક નો ઉપયોગ કર્યો છે બાળકો આમ પાલકનું શાક ખાતા નથી પરંતુ આ રીતે જ પાલક નો ઉપયોગ કરવામાં આવે તો બાળકો ખાઇ લે છે જેથી કરીને બાળકોને પણ પૂરતા પ્રમાણમાં પોષણ મળે છે અને બાળકોના ટિફિનમાં પણ આ પરાઠા મૂકી શકાય છે અને શાક સાથે પણ ખાઈ શકાય છે Ankita Solanki -
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
#CB6#Week6છપ્પન ભોગ રેસિપી પાલક શિયાળા માં ખુબ સારી અને વધુ પ્રમાણ માં મળે છે .પાલક માંથી ઘણી વેરાઈટી બને છે જેમ કે દાળ પાલક , પાલક ના મુઠીયા ,પાલક પરાઠા વગેરે .મેં પાલક ના પરાઠા બનાવ્યા છે . Rekha Ramchandani -
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
#GA4#Week1અત્યારે બાળકો ભાજી નથી ખાતા, એના બદલે હું આ પરાઠા માં પાલક ઉમેરી દઉં છું, rachna -
પાલક પરાઠા (Palak Paratha recipe in Gujarati)
#AM4બાળકો જ્યારે પાલખનું શાક ન ખાય ત્યારે તેને આ રીતે પરાઠામાં નાખી આપી શકાય છે. Deval maulik trivedi -
પાલક પરાઠા
#હેલ્થી#GH#india#પોષ્ટ 1આ એક પૌષ્ટીક વાનગી છે જે નાના મોટા સૌને ભાવશે પાલક પરોઠા ની જગ્યાએ તમે પાલક પુડલા પણ બેસન નો ઉપયોગ કરીને બનાવી શકો છો. Hiral Pandya Shukla -
રાજા રાણી પરાઠા (Raja Rani Paratha Recipe In Gujarati)
નાના બાળકો શાક ભાજી ન ખાતાં હોય તો આ રીતે પરોઠા બાળકો ને કરી દઈએ તો હોંશે હોંશે ખાય છે Bhavna C. Desai -
પાલક ના પરાઠા (Palak Paratha Recipe In Guajrati)
#ImmunityHaste Haste... kat Jaye RasateZindagi Yun Hi Chalti Rahe...PALAK PARATHA Mile to Khusi Se Khayenge HamDuniya Chahe Badalti Rahe પાલક થી થતા ફાયદા ની વાત કરીએ તો.... પાલકમા ભરપુર પ્રમાણમાં નિયાસિન, રિબોફ્લેવિન, ઝીંક, પ્રોટીન, ફાઇબર, વિટામિન A.... C.... E ... K... B6, થાયમિન, ફોલેટ, કેલ્શિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, કોપર અને મેગનિઝ જેવાં ન્યુટ્રીઅન્સ હોય છે... આ સિવાય તેમાંથી બિટા કેરોટીન લ્યુટેન પણ મળી રહે છે ...એમાં એન્ટીઇન્ફામેટરી અને એન્ટીકેન્સર પ્રોપર્ટી પણ રહેલી છે ....તે શરીર મા રહેલા વિષાક્ત પદાર્થોને બહાર કાઢી શરીર ને ડિટોક્સિફાઇ કરે છે અને આપણી ઈમ્યુન સિસ્ટમ ને સ્વસ્થ રાખવામા મદદ કરે છે & શરીરમાં ચેપ લાગવાની શક્યતાઓ નહીંવત કરે છે હું હંમેશા પાલક પ્યુરી હાથવગી રાખું છું.... જેનો ઉપયોગ અનેક રીતે કરું છું.... તો..... .... આજે પાલક ના ચાનકા બનાવી પાડ્યા... Ketki Dave -
પાલક ના ત્રિકોણ પરોઠા (Palak triangle Paratha Recipe In Gujarati)
આયર્ન થી ભરપુર આ પરાઠા બાળકોને grow માં બહુ હેલ્પ કરશે. ગોળકેરી ના અથાણાં સાથે કે દૂધ સાથે પણ હોંશે હોંશે ખાશે.. Sangita Vyas -
પાલક પનીર પરાઠા
આ એક હેલ્થી ને પોષ્ટિક હોય છે પાલક બાળકો ને અમુક શાક ભાજી ખાતા હોતા નથી પણ સ્કૂલ માં જાય તો આવી રીતે પાલક ને પનીર નાખીને સરસ મજા ના પરાઠા બનાવીને આપીશુ, તો જરૂર થી બાળકો ખાશે, , સ્વાદ માં પણ ટેસ્ટી હોય છે., કોથમીર પણ આખો માટે સારી હોય છે.#પરાઠાથેપલા Foram Bhojak -
પાલક આલુ-પનીર પરાઠા (Palak Alu Paneer Paratha recipe in Gujarati)
#મોમ પાલક પનીર બનાવતા મમ્મી પાસેથી શીખી, અને પરાઠા બનાવતા પણ, સાથે મારા નાના સન ને પાલક વધારે ખાય એ માટે એમા નવીનતા લાવવા માટે આ રેસીપી તૈયાર કરી , પરાઠા ખૂબ જ હેલ્ધી, લંચ બોક્સમાં, નાના બાળકો, કે બધી જ ઉમર ના લોકો ને આપી શકાય, પાલક પનીર ખાતા, હોય એવુ લાગે સાથે, નવો જ ટેસ્ટ મળે છે, Nidhi Desai -
પડવાળા પાલક પરોઠા (Padvala Palak Paratha Recipe In Gujarati)
#BR#Green Bhagi recipe#Cookpad#Cookpadgujarat#Cookindia પડવાળા હેલ્ધી સોફ્ટ ક્રિસ્પી પાલક પરોઠાશિયાળામાં પુષ્કળ પ્રમાણમાં લીલા શાકભાજી મળે છે અને તે આપણું સ્વાસ્થ્ય જાળવવામાં મદદરૂપ થાય છે તેમાં પાલક અને મેથી ની વાનગી અગત્યનો ભાગ ભજવે છે મેં આજે પાલક માંથી પડવાળા સોફ્ટ ક્રિસ્પી પરોઠા બનાવ્યા છે Ramaben Joshi -
પાલક સ્ટફ પરોઠા (Palak Stuffed Paratha Recipe In Gujarati)
#CB6 પાલક ના સ્ટફ પરાઠા સેન્ડવીચ પદ્ધતિ થી બનાવ્યા છે.ખુબજ ગુણકારી એવી પાલક સૌથી વધુ શિયાળા ની ઋતુ માં મળે છે.પાલક માં રહેલા રેસા પાચનતંત્રને ખૂબ ઉપયોગી છે..વડી તે લોહી ની ઉણપ દૂર કરે છે.વડી પાલક ખાવાથી ત્વચા પર જલ્દી કરચલી પડતી નથી ને તેનાથી હાડકા પણ મજબૂત થાય છે.. Nidhi Vyas -
આલુ પાલક પરાઠા (Aalu Palak Paratha Recipe In Gujarati)
#FFC2#Week2#cookpadindia#cookpadgujarati#આલુ પાલક Keshma Raichura -
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
#CB6પાલક પરોઠા હેલ્થ માટે ખૂબ જ ફાયદા કારક છે. તેમાં ભરપુર પ્રમાણ માં કેલ્સિયમ અને પ્રોટીન હોય છે. અને તે બનાવવા માં પણ ખૂબ જ સરળ છે. Aditi Hathi Mankad -
પાલક પરોઠા (Palak Paratha Recipe In Gujarati)
#MBR9#Week9Post 2#cookpad#cookpadindia#cookpadgujaratiપાલકના પલ્પથી બનાવેલ પરોઠા હેલ્ધી તો ખરા જ. બંને બાજુ ઘી લગાવીને શેકવાથી તેની ફ્લેવર અને ટેસ્ટ ખુબ જ સરસ આવે છે. તેના ત્રણ લેયર બને છે. ખાવાની ખૂબ મજા પડે છે Neeru Thakkar -
પાલક પનીર સ્ટફ પરાઠા (Palak Paneer Stuffed Paratha Recipe In Gujarati)
#MBR6#Week 6#WPR#cookpad turns 6#પાલક પનીર પરાઠા Saroj Shah -
પાલક ના પરાઠાં(palak na parotha recipe in gujarati)
પાલક ખાવા થી પાચન તંત્ર સુધરે છે. આંખો ની રોશની વધે છે. અને હિમોગ્લોબીન વધે છે. ચામડી નું તેજ વધે છે. અને વાળ માટે પણ ખુબ ઉપયોગી છે. આટલા બધા ફાયદા હોય એટલે પાલક તો ખાવી જ જોઈએ. Daxita Shah -
-
પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha Recipe In Gujarati)
#cookpad#healthyparathaઆ પરાઠા ખૂબજ હેલ્થી છે અને ખાવા મા પન ખૂબજ ટેસ્ટી લાગે છે. Nikita Thakkar -
-
પાલક પરાઠા (Palak Paratha Recipe In Gujarati)
#AM4પાલક એકદમ હેલ્થી છે. બનાવામાં સરળ અને ખાવાની મજા આવે. ચા, અથાણાં ગમે તે સાથે ખાય શકાય છે. Ami Adhar Desai -
પાલક પનીર પરોઠા
હેલો ફુડી ફ્રેન્ડ્સ... શિયાળો ચાલુ થઈ ગયો છે અને અત્યારે પાલક પણ સરસ મળે છે તો ચાલો આપણે પાલક પનીર પરોઠા બનાવીએ. તો તમારા બાળકો પણ પાલક ખાશે. Komal Dattani -
-
પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha Recipe In Gujarati)
#WPRસાંજે શું બનાવવા નાં વિચારે પાલક પ્યુરી અને પનીર નો ઉપયોગ કરી આ પરાઠા બનાવ્યા. Dr. Pushpa Dixit -
પાલક બાજરી સ્ટફ્ડ પરાઠા
#હેલ્થીફુડઆ પરાઠા સ્વાદિષ્ટ લાગે છે.અને તેમાં બટાકા ની સાથે સાથે છીણેલા શાકભાજી ઉમેરીને વધુ હેલ્ધી બનાવ્યા છે.જે બાળકો પાલક ના ખાતા હોય તો આ રીતે બાજરી ના લોટ માં નાખી આલૂ પરાઠા ની જેમ ખવડાવી શકો છો. Bhumika Parmar -
-
-
પાલક પૂરી (Palak Poori Recipe In Gujarati)
#Palakપાલક જેવી પોતે લીલીછમ્મ હોય છે એવી જ રીતે એને ખાવાથી આપડી તબયત પણ લીલીછમ જેવી રહે છે. પાલક નો પોતાનો કઈ અલગ સ્વાદ નથી હોતો પણ એનો રંગ અને ગુણ બહુ જ જોરદાર હોય છે. મેં બનાવી પાલક ની પ્યુરી નાખેલી પૂરી જે સાંજ ના હળવા ડિનર માટે સારો ઓપ્શન છે. Bansi Thaker
More Recipes
ટિપ્પણીઓ