પાલક પૂરી (Palak Puri Recipe In Gujarati)

Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai

#કૂકબુક
#પોસ્ટ2
સ્વાદિષ્ટ લાગતી કડક પૂરી બાળકો ને પણ ભાવે છે.

પાલક પૂરી (Palak Puri Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#કૂકબુક
#પોસ્ટ2
સ્વાદિષ્ટ લાગતી કડક પૂરી બાળકો ને પણ ભાવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકીઘઉં નો લોટ
  2. ૧ વાટકીક્રશ કરેલી પાલક પ્યુરી
  3. જરૂર મુજબ તળવા માટે તેલ
  4. ૧ ચમચીતલ
  5. ૧ ચમચીઅજમો
  6. ૧/૨ ચમચીજીરૂ
  7. ચપટીહળદર
  8. ૧ ચમચીમરચું પાઉડર
  9. સ્વાદ અનુસારમીઠું
  10. જરૂર મુજબ સજાવટ માટે ટમેટાં અને લીલા મરચા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ઘઉં ના લોટ માં બે ચમચા તેલ નું મોણ તેમજ ઉપર મુજબ બધા મસાલાઓ ઉમેરી પાલક પ્યુરી વડે નરમ લોટ બાંધવો

  2. 2

    થોડી વાર લોટ ઢાંકી રાખવો.

  3. 3

    ત્યારબાદ નાની પૂરીઓ વણી ને તેમાં છરી કાંટા થી ડિઝાઇન પાડી ધીમા તાપે તેલ માં તળી લેવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna C. Desai
Bhavna C. Desai @bhavnacdesai
પર

Similar Recipes