અચારી પનીર ટીકકા ગ્રીલ ફેન્કી

અચારી પનીર ટીકકા ગ્રીલ ફેન્કી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ પનીર ના લાંબા પીસ માં કાપી લેવા
- 2
અચારી મસાલો બનાવવા માટે અેક કઢાઈ માં રાઈ, વરિયાળી, આખા લાલ મરચાં, મેથી દાણા, કાળા તલ, આખા ઘાણાં લઈ 2 થી 3 મિનિટ માટે ઘીમાં તાપે શેકી લો
- 3
પછી તેમાં ચપટી 1 ચમચી હળદર અને 1 ચમચી મીઠું, 1 નાની ચમચી હીંગ ઉમેરો મીકસ કરી લો
- 4
પછી ગેસ બંધ કરી દો અને 2 મીનીટ ઠંડુ પાડી મસાલો પીસી લો
- 5
અેક બાઉલ માં દંહી લો તેમાં આદુ-લસણની પેસ્ટ, મીઠું સ્વાદ મુજબ, 2 થી 3 ચમચી અચારી મસાલો, 1 ચમચી તેલ નાંખી બરાબર મિક્સ કરી લેવું
- 6
પછી તેમાં પનીર નાં પીસ નાંખી બરાબર મિક્સ કરી લેવું અને 20 મીનીટ માટે મેરીનેટ થવા માટે મૂકી દો
- 7
લોટ બાંઘવા માટે 1 વાટકી ઘઉંનો લોટ અને 1 વાટકી મેંદો લો તેમાં મીઠું સ્વાદ મુજબ અને 2 ચમચી તેલ નાંખી બરાબર મિક્સ કરી લેવું
- 8
જરૂર મુજબ પાણી ઉમેરો અને લોટ બાંધી લો 15 મીનીટ ઢાંકી ને મૂકી દેવું પછી લોટ માંથી નાના લુઆ બનાવી લેવા
- 9
હવે ગીલલૅ પેન લઇ ગરમ કરવા મૂકો પછી તેમાં તેલ ઉમેરો તેલ ગરમ થાય એટલે તેમાં પનીર નાં પીસ નાંખી ઘીમાં તાપે બઘી બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લો
- 10
તૈયાર છે આપણા પનીર ટીકકા આને આવી રીતે જ લીલી ચટણી જોડે પીરસવામાં આવે છે
- 11
મસાલો બનાવવા માટે અેક કઢાઈ માં તેલ ગરમ કરવા મૂકો પછી તેમાં ઝીણાં સમારેલા લીલાં મરચાં ઉમેરો પછી લાંબા સમારેલી ડુંગળી ઉમેરો અને 2 મીનીટ સાંતળો પછી તેમાં લાંબા સમારેલા લીલાં શિમલા મરચાં નાંખવા 2 મીનીટ સાંતળો
- 12
પછી તેમાં બાકી વધેલો મેરીનેટ નો મસાલો, સ્વાદ મુજબ મીઠું ઉમેરો બરાબર મિક્સ કરી લેવું
- 13
હવે તેમાં પનીર નાં પીસ ઉમેરો
- 14
હળવાં હાથે મીકસ કરી લો જેથી પનીર નાં પીસ ટૂટે નંહી તૈયાર છે આપણો ફેન્કી નો પનીર ટીકકા મસાલો
- 15
તૈયાર લોટનો લુઆે લઈ રોટલી વણી લો
- 16
ગરમ તવા પર બને બાજુ તેલ લગાવી ગોલ્ડન થાય ત્યાં સુધી શેકી લો
- 17
પલેટ માં લઈ ઉપર ટામેટો સોસ અથવા અચારી મયોનીસ લગાવો
- 18
ઉપર તૈયાર કરેલો મસાલો મૂકો
- 19
તેની ઉપર ફેન્કી મસાલો નાંખો
- 20
રોલ વાળી લો
- 21
તૈયાર છે આપણી પનીર ટીકકા ફેન્કી વચ્ચે થી કટ કરી ફોઈલ પેપર માં વાળીને ટામેટો સોસ સાથે સવૅ કરો
- 22
અચારી મયોનીસ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજીટેબલ દમ બિરયાની (Vegetable Dum Biryani Recipe In Gujarati)
#FM સ્વાદિષ્ટ અને હેલ્ધી વેજ બિરયાની જે ઘરના નાના મોટા દરેકને પસંદ આવે છેબિરયાની sarju rathod -
દમ આલુ (Dum aloo recipe in Gujarati)
#GA4 #Week6 આ ખૂબ ટેસ્ટી ડેલિશિયસ રેસિપી અને બધા ને પસંદ આવે છે Kajal Rajpara -
પનીર બટર મસાલા
# સુપર સેફ 1# માઇઇબુક# પોસ્ટ 7હલો ફ્રેન્ડ આપણે હંમેશા હોટલમાં રેસ્ટોરન્ટમાં કે કોઈ પ્રસંગમાં પનીર બટર મસાલા સબ્જી ખાતા હોઈએ છીએ. ત્યારે આપણને લાગે છે કે આવું આપણા ઘરે બનતું નથી. પરંતુ આ રેસિપી થી એકવાર જરૂર ટ્રાય કરશો તો હોટલ કે રેસ્ટોરંટમાંથી મંગાવાની જરૂર પડશે નહીં આ રેસિપી થી એકદમ સ્વાદિષ્ટ પનીર બટર મસાલા તૈયાર થશે જે આપ ઘરમાં બર્થ-ડે પાર્ટી કે એવી કોઈપણ નાના-મોટા પ્રસંગમાં ઘરે જાતે જ બનાવીને બધા ને જમાડી શકશો. Divya Dobariya -
રશિયન સલાડ વીથ પોટેટો સબ્જી
આ રેસિપી માં મે રશિયન અને ઇન્ડિયન રેસિપી નુ ફયુઝન કરી ને બનાવી છે...જે ખાવામાં ખૂબ જ હેલ્ધી છે...#ફયુઝનવીક#ગામઠીરેસિપી Neha Suthar -
સોફ્ટ ખમણ ઢોકળા
આ રેસિપી મેં નાના-મોટા બધા માટે પસંદ કરી છે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Falguni Shah -
કાજુ કરી
#goldenapron2 #week4 આજે હું તમારા માટે લાવી છું પંજાબી સબ્જી જે નાના-મોટા બધા ને પસંદ આવશે "કાજુ કરી".. Sangita Shailesh Hirpara -
કાઠીયાવાડી મસાલા બેંગન (Kathiyawadi Masala Baingan Recipe In Gujarati)
આ એક કાઠીયાવાડી ડીશ છે જે ખૂબ જ ટેસ્ટી અને બનાવવામાં સરળ છે જે ફક્ત જે ઘરમાં મળી રહેતા સામાનમાંથી જ આપણે બનાવી શકીએ છીએ આ રેસિપી હું તમારા બધા સાથે શેર કરું છું આશા છે કે તમને બધાનેગમશે Desai Arti -
મિસ્સી રોટી (Missi Roti Recipe In Gujarati)
#FFC4: મિસ્સી રોટીરાજસ્થાની મિસ્સી રોટી ખાવા મા ખૂબ જ ટેસ્ટી 😋 લાગે છે. નાના મોટા બધા ને ભાવે એવી ડીશ છે. Sonal Modha -
ચંદ્રકલા (chandrakala recipe in Gujarati)
#કૂકબુક દિવાળી સ્પેશિયલ ખૂબ જ સરળ અને સુંદર આ રેસીપી છે જે બધા ને પસંદ આવે છે. Kajal Rajpara -
દૂધીના કોફતા (Dudhi Kofta Recipe in Gujarati)
#GA4 #Week20નાના બાળકો દૂધી ખાવા ની પસંદ ના હોય તો આ નવીન રીતે દૂધીના કોફતા ની સબ્જી બનાવશો તો હોંશે હોંશે ખાશે.અને નાના મોટા દરેક ને ખૂબ જ પસંદ આવશે.Dimpal Patel
-
વેજિટેબલ ગ્રીલ સેન્ડવીચ
#ટિફિન#સ્ટારમે વિવિધ શાક નો ઉપયોગ કરી ને સેન્ડવીચ બનાવી છે. આ એક સરળ રેસિપી છે તેમજ નાના બાળકો ને ખુબ જ પસંદ છે. Anjali Kataria Paradva -
મસાલા બી બ્રેડ
આ રેસિપી જામનગર નુ પ્રખ્યાત street ફુડછે આમાં તમારી પસંદ પ્રમાણે ટેસ્ટ આપી શકાય Kirtida Buch -
કાજુ ચીઝ બટર મસાલા સબ્જી (Kaju Cheese Butter Masala Sabji Recipe In Gujarati)
#SN2Week -2#Vasantmasala#aaynacookeryclubવસંત મસાલા નું કાશ્મીરી મરચું, ધાણા જીરું, હળદર નો ઉપયોગ કરી મેં પંજાબી સબ્જી બનાવી છે. જે નાના મોટા દરેક ની ફેવરિટ છે તો ચાલો.... Arpita Shah -
પંચરત્ન પંચમ દાળ (Panchratna Pancham Dal Recipe In Gujarati)
#AM1દરેક રાજ્યની તથા દરેક ગામની અલગ અલગ રીતે સ્પેશિયલ દાળ બને છે જેમાં અલગ-અલગ દાળ વાપરવામાં આવે છે. અને અલગ-અલગ રીતે બનાવવામાં આવે છે.મેપંચરત્ન પંચમ દાળ બનાવી છે જેમાં~ પાંચ જાતની દાળ~ પાંચ જાતનાં શાક* પાંચ જાતના મસાલા* પાંચ જાતના spicy મસાલા* પાંચ જાતના ગ્રીન મસાલાપાંચ વસ્તુ પાંચ પાંચ લઈને પંચરત્ન પંચમ દાળ બનાવી છે જે ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે કારણકે તેમાં વેજિટેબલ્સ પણ આવે છે એટલે ટેસ્ટ સુપર લાગે છે. Jyoti Shah -
ગોળ પાપડી (Gol Papdi Recipe In Gujarati)
ગુજરાતી ઘરોમાં બનતી ખૂબ જ ફેમસ મીઠાઈ છે નાના મોટા સૌની ભાવે છે બહારગામ પણ લઈ જઈ શકાય છે. Kunjal Sompura -
લીંબુ લીલા મરચાં નું અથાણું (Limbu Lila Marcha Athanu Recipe In Gujarati)
રાઈના કુરિયા વાળુ લીંબુ લીલા મરચાં નું તાજુ અથાણુંરાઈવાળા લીલા મરચાં અને લીંબુ ના ખેલ તાજું અથાણું લગભગ ગુજરાતીઓના દરેક ઘરમાં બને છે મારા મમ્મી રાઈવાળા મરચા ખુબ જ સરસ બનાવે છે તેઓ પાસેથી હું આ રેસિપી શીખી છું. Aruna Bhanusali -
ભરેલા ટામેટા (જૈન)
ગુજરાતમાં કદાચ વિશેષ રૂપથી બહુમતી માં જૈન સંખ્યા હોવાથી ગુજરાતના પ્રત્યેક રેસ્ટોરન્ટ માં "જૈન વાનગી" ના મળે એવું બને જ નહિ. ધર્મપાલન માં ચુસ્ત એવા જૈન સમુદાયમાં ડુંગળી લસણ કંદમૂળ નો ઉપયોગ વર્જિત છે, વર્જિત કરતા પણ "તામસિક" ગુણ જગાવનારો છે, એટલે જૈન બંધુઓ કાંદા લસણ નો ઉપયોગ બને ત્યાં સુધી ટાળે છે.હું જન્મે બ્રાહ્મણ છું, એટલે ઘરમાં કાંદા લસણનો ઉપયોગ તો સ્વાભાવિક રીતે વિશેષ હોય જ. પણ મારી કઝીન એ જૈન સમુદાય માં પ્રેમલગ્ન કરેલ હોવાથી અમે તેમને ઘેર જમવામાં આમંત્ર્યા,. જીવનમાં કદી જૈન વાનગી નહિ બનાવેલ હોવાથી મેં વિચાર્યું એવું તો શું બની શકે? તો પછી મેં 1 2 જણ ને પૂછી ને પછી મારો આઈડિયા લગાવ્યો ને રેસ્ટોરન્ટ સ્ટાઈલમાં બનાવી આ સબ્જી,. ટૂંકમાં વાર્તા એટલી પતાવીશ કે અમારા જૈન જમાઈઓ આંગળા ચાટી ચાટીને ગયા છે એવી આ મારી સબ્જી બનેલી પેહલી વાર માં જ. અને તમે નહિ માનો પણ આ રેસિપી મારી ફેસબુક પર જ કમસે કમ 3000 લાઇક્સ ને હજારો કૉમેન્ટ્સ તો મેળવી જ ચુકી છે Arpan Shobhana Naayak -
દૂધ કલિંગર
#NFR#કલિંગર વાળું દૂધગરમીની સીઝન કલિંગર ખૂબ જ આવે છે અને તે પાણીવાળુ હોવાથી ગરમીમાં ખૂબ જ ઠંડક આપે છે દૂધમાં કલિંગર એડ કરીને જો ખાવામાં આવે તો ખૂબ જ ઠંડક આપે છે આજે દૂધ કલિંગર બનાવ્યું છે. Jyoti Shah -
બટાકા સાબુદાણા અપ્પમ (Bataka Sabudana Appam Recipe In Gujarati)
આ વાનગી ફરાળી છે. ઓછા તેલમાં બની જાય છે અને ખૂબ જ ટેસ્ટી છે. Pinky bhuptani -
રસમ વડા (Rasam Vada Recipe In Gujarati)
#ChooseToCookઆ રેસિપી હું મારી મમ્મી પાસેથી શીખી છુંબહુ જ સ્વાદિષ્ટ બને છે.મારા ઘરમાં બધાને મારા હાથની આ રેસીપી બહુ પસંદ છે.♥️♥️♥️સન્ડે શરદપૂર્ણિમા સ્પેશિયલ રેસીપી Falguni Shah -
ગુંદા નું શાક
#EB#gundanushak#cookpad#cookpadgujarati#cookpadindia#goonberryઅત્યારે ઉનાળાની ઋતુમાં ગુંદા ખૂબ જ સરસ મળે છે. આ ગુંદા ફ્ક્ત આ સિઝનમાં લગભગ એકાદ મહિનો જ સારા મળે. ગુંદામાં થી શાક તથા ખાટું અથાણું ખૂબ જ સરસ બનેછે. તે ખુબજ પૌષ્ટિક હોય છે. Priyanka Chirayu Oza -
પંજાબી સમોસા
#RB7સમોસા અલગ અલગ જાતના બનાવી શકાય છે અને લગભગ આખા ભારતમાં સમોસા બધા બધાને પસંદ છે ને આજે પંજાબી સમોસા ઘરે બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી બન્યા છે Kalpana Mavani -
પૌઆ બટાકા (Pauva Bataka Recipe in Gujarati)
#breakfast પૌઆ બટાકા એક એવી વાનગી છે જે સરળતાથી બની જાય છે અને જે ખૂબ જ જલદીથી પચી પણ જાય છે. જે નાના મોટા બધા લોકો ને પસંદ હોવાથી ખુશ થઇને ખાઇ શકે છે. Nasim Panjwani -
પનીર સબ્જી (Paneer Sabji Recipe in Gujarati)
#GA4 #week6 આ શાક માં શાકભાજી ન હોય તો પણ પંજાબી શાક ઇન્સ્ટન્ટ ત્યાર થય જાય છે, અને બાળકો ને પનીર ની સબ્જી ખુબ જ પસંદ પણ હોય છે.krupa sangani
-
એપલ ખીર (Apple Kheer Recipe In Gujarati)
#makeitfruityApple એ ખૂબ જ હેલ્થ માટે સારુ ફળ છે બાળકોને રોજ એક ને એક ફ્રૂટ ભાવતું નથી તો આ રીતે તેનો અલગ અલગ રીતે ઉપયોગ કરે અને બાળકોને ખવડાવવામાં આવે તો તે ખુશીથી ખાઈ લે છે મેં અહીંયા એપલ માંથી ઘેર બનાવી છે જે બાળકોને તો ફાવે છે પણ અમારા ઘરમાં મોટાને પણ બધાને ખૂબ જ ભાવે છે Ankita Solanki -
ઢાબા સ્ટાઇલ મટર પનીર (Dhaba Style Matar Paneer Recipe In Gujarati)
#COOKPADGUJRTIપંજાબી ફૂડ બધા ને ખૂબ જ પસંદ હોય છે તો આજે મેં ઢાબા સ્ટાઇલ મટર પનીર બનાવ્યું છે Dipal Parmar -
ઈડલી સેન્ડવીચ (Idli Sandwich Recipe In Gujarati)
આ રેસિપી મેં બ્રેકફાસ્ટમાં બનાવી હતી બહુ ટેસ્ટી બને છે. Falguni Shah -
ભીંડા બટાકા નું શાક (Bhinda Bataka Shak Recipe In Gujarati)
ભીંડાનું શાક નાના મોટા બધાને આમ તો ફાવતું જ હોય છે અને તેમાં પણ થોડી બટેટાની ચિપ્સ નાખી અને શાક બનાવવામાં આવે તો નાના મોટા બધાને ભાવશે અમારા ઘરમાં બધાને ભીંડા બટેટાનું શાક બહુ જ ભાવે છે તો આજે મેં ભીંડા બટેટાનું શાક બનાવ્યું. Sonal Modha -
-
વડાપાઉં (Vada pav Recipe in Gujarati)
#CT બોમ્બેના ખૂબ જ પ્રખ્યાત એવા વડાપાઉં તમારી સમક્ષ તેની રેસિપી લાવી છું જે તમને ખૂબ જ ગમશે Sonal Doshi
More Recipes
ટિપ્પણીઓ