એપલ ખીર (Apple Kheer Recipe In Gujarati)

#makeitfruity
Apple એ ખૂબ જ હેલ્થ માટે સારુ ફળ છે બાળકોને રોજ એક ને એક ફ્રૂટ ભાવતું નથી તો આ રીતે તેનો અલગ અલગ રીતે ઉપયોગ કરે અને બાળકોને ખવડાવવામાં આવે તો તે ખુશીથી ખાઈ લે છે મેં અહીંયા એપલ માંથી ઘેર બનાવી છે જે બાળકોને તો ફાવે છે પણ અમારા ઘરમાં મોટાને પણ બધાને ખૂબ જ ભાવે છે
એપલ ખીર (Apple Kheer Recipe In Gujarati)
#makeitfruity
Apple એ ખૂબ જ હેલ્થ માટે સારુ ફળ છે બાળકોને રોજ એક ને એક ફ્રૂટ ભાવતું નથી તો આ રીતે તેનો અલગ અલગ રીતે ઉપયોગ કરે અને બાળકોને ખવડાવવામાં આવે તો તે ખુશીથી ખાઈ લે છે મેં અહીંયા એપલ માંથી ઘેર બનાવી છે જે બાળકોને તો ફાવે છે પણ અમારા ઘરમાં મોટાને પણ બધાને ખૂબ જ ભાવે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે સફરજનને પાણીથી ધોઈ સાફ કરી લઈશું અને પછી તેની છાલ ઉતારી દેશો ત્યાર પછી તેને છીણી વડે તેનું છીણ કરી લઈશું અને એક ચમચી ઘી મૂકી દે છે ને આપણે તેમાં શેકી લઈશું તેનું બધું પાણી ઉડીને ત્યાં સુધી તેને શેકાવા દેશું
- 2
સફરજનને આ રીતે કરીએ ત્યાં સુધી એક સાઈડમાં આપણે દૂધ ગરમ કરવા પણ મૂકી દેશો અને તેને થોડીવાર ઉકળવા દેશો ત્યાર પછી આપણે એક સાઈડમાં બાઉલમાં થોડું દૂધ લેશો તેમાં બે ચમચી કસ્ટર્ડ પાઉડર અને ૨ ચમચી મિલ્ક પાઉડર એડ કરી તેને બરાબર મિક્સ કરી લઈશું અને પછી ધીરે ધીરે આપણે તેને ઉકાળેલા દૂધમાં હલાવતા હલાવતા એડ કરતાં જઈશું જેથી કરીને અંદર ગાંઠા ના રહી જાય
- 3
ત્યારબાદ તેને થોડુ ઉકળવા દેશો પછી તેમાં ઈલાયચી પાઉડર અને કાજુ બદામ એડ કરીશું તમને જરૂર લાગે તો તમે ખાંડ એડ કરી શકો છો મેં અહીંયા ૨ ચમચી ખાંડ ઉમેરી છે ત્યારબાદ તેને ઘટ્ટ થાય ત્યાં સુધી ઉકાળી શું પછી તેમાં આપણે શેકેલા સફરજનનું છીણ એડ કરી દેશો અને એક ઊભરો આવવા દઇશું એ થિક થઈ જાય પછી ગેસ બંધ કરી દઈશું
- 4
તેને તમે એક બાઉલમાં કાઢીને સર્વ કરી શકો છો અથવા તેને થોડું ઠંડુ થયા પછી પણ સર્વ કરી શકો છો તો બહુ જલદી અને ખૂબ જ હેલ્થી એવી આ સફરજન નિ ખીર રેડી છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
એપલ સેવ ખીર (Apple Sev Kheer Recipe In Gujarati)
#makeitfruityએપલ સેવ ખીર બનાવવા માં સરળ અને જલદી બની જાય છે અને ખાવા માં પણ સરસ લાગે છે અને તે સેહત માટે પણ ફાયદકારક છે Harsha Solanki -
એપલ સ્મુધી (Apple Smoothie Recipe In Gujarati)
#makeitfruityએપલ એક હેલ્ધી ફળ છે. બાળકો ક્યારેક એપલ ખાવાની ના પાડે છે ત્યારે આ રીતે સ્મુધી બનાવીને આપીએ તો એ તરત પી જાય છે અને મજા પણ આવે છે. Ankita Tank Parmar -
એપલ કસ્ટર્ડ પુડિંગ (Apple Custard Pudding Recipe In Gujarati)
Make it Fruity chellange#Makeitfruity : એપલ custrud pudingઆજે મે aplle 🍎 custrud pudding બનાવ્યું છે. નાના મોટા બધા ને pudding to ભાવતું જ હોય છે. Sonal Modha -
એપલ બરફી (Apple Barfi Recipe In Gujarati)
#makeitfruityઆ બરફી ઉપવાસમાં ખવાય છે. આ બરફી ફટાફટ બની જાય છે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી છે. Vaishakhi Vyas -
એપલ સ્મુધી (Apple Smoothie Recipe In Gujarati)
એપલ એક ફુ્ટ છેડાઈટ મા પણ વપરાય છેહેલ્થ માટે ફાયદાકારક છેએપલ મા થી અલગ અલગ વાનગી બને છેમે આજે એપલ સ્મુધી બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#makeitfruity chef Nidhi Bole -
એપલ સ્મુધી (Apple Smoothie Recipe In Gujarati)
એપલ નું નામ સાંભળતા જ આપડા માનસપટલ પાર લાલ લાલ રંગ નું મસ્ત એપલ તરી આવે છે. એપલ એ દરેક સીઝનમાં લગભગ મળતું હોય છે. અને ફ્રૂટ ના ગુણ તો પૂછવા જ શું ! ઉપવાસ હોય કે એકવાર આ સ્મુધી પીવાથી પેટ પણ ભરાય જાય છે અને હેલ્થી પણ ખરું. Bansi Thaker -
એપલ પાઇ (Apple Pie Recipe In Gujarati)
#makeitfruityસફરજન એ એક લોકપ્રિય ફળ છે જેમાં એન્ટીઑકિસડન્ટ વિટામિન્સ, ડાયેટરી ફાઇબર હોય છે. તે ઘણીવાર વ્હીપ્ડ ક્રીમ આઈસ્ક્રીમ સાથે પીરસવામાં આવે છે, તે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. Dhara Jani -
એપલ પેર ફ્રૂટ્સ સલાડ વિથ કસ્ટર્ડ (Apple Pear Fruits Salad Custard Recipe In Gujarati)
#makeitfruity Apple and pair fruits salad with custrudઆજે મેં બનાવ્યું છે. ઠંડા ઠંડા cool cool 😋 Sonal Modha -
-
-
-
એપલ શીરો (Apple Sheera Recipe In Gujarati)
#mrMilk રેસીપી ચેલેન્જખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
બનાના એપલ પપૈયા સ્મુધી (Banana Apple Papaya Smoothie Recipe In Gujarati)
અમારા ઘરમાં બધાને જમ્યા પછી રાત્રે મીલ્ક શેક, આઈસ્ક્રીમ કે સ્મુધી પીવાની ટેવ છે. તો આજે મેં સ્મુધી બનાવી. દરરોજ કાંઈ ને કાંઈ વેરિએશન કરતી હોઉં છું.નાના બાળકો બધા ફ્રુટ નથી ખાતા હોતા તો એમને આ રીતે સ્મુધી બનાવી ને પીવડાવી શકાય. બનાના 🍌 એપલ 🍎 એન્ડ પપૈયા સ્મુધી Sonal Modha -
એપલ કાજુ ક્રીમ (Apple Kaju Cream Recipe In Gujarati)
અમુલકી્મ એપલ એન કાજુ #makeitfruity Chhaya Solanki -
એપલ બાસુંદી (Apple Basundi Recipe In Gujarati)
#mr /એપલ ખીરઆપણે બાસુંદી તો બનાવતા હોઈએ છીએ આજે અહીં દૂધ માંથી બનતી વાનગી માં મેં એપલ બાસુંદી બનાવાનો પ્રયત્ન કર્યો છે. Chhatbarshweta -
એપલ કસ્ટર્ડ પુડિંગ (Apple Custard Pudding Recipe In Gujarati)
#makeitfruity challangeApple custard પુડિંગ Rita Gajjar -
-
એપલ કેક (Apple Cake Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ આજે હું તમને એપસ અને મિકસ ફલોર ની કેક બનાવી છે જે એકદમ સ્પોન્જી બની છે.. એપલ નો ટેસ્ટ પણ કઈક નીખાર લાવે છે હુ રેસિપી શેર કરું છું તો તમે પણ આ રીતે જરૂર થી બનાવજો.. Dharti Vasani -
એપલ રાઇતું (Apple Raita Recipe In Gujarati)
#makeitfruityએપલ રાઇતું ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે અને ડીપ તરીકે પણ લઈ શકાય Dipal Parmar -
-
એપલ સીનેમન ડિટોક્સ વોટર
#makeitfruity#Apple#cookpadindia#cookpadgujarati એક ખૂબ જ હેલ્થી ડ્રિન્ક છે. Alpa Pandya -
-
એપલ રાઇતું (Apple Raita Recipe In Gujarati)
#makeitfruity#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree Doshi -
-
વર્મીસેલી ખીર (Vermicelli Kheer Recipe In Gujarati)
#mrવર્મીસેલી ખીર એ જલ્દી થી બની જતી અને બધાંને ભાવતી રેસિપી છે. અહીં મેં ખીર ને થોડી અલગ રીતે બનાવી છે. Jyoti Joshi -
એપલ પેર જામ (Apple Pear Jam Recipe In Gujarati)
#makeitfruity#cookpadindia#Cookpadgujarati Ketki Dave -
એપલ આલ્મન્ડ મિલ્કશેક(Apple Almond Milkshake Recipe in Gujarati)
#GA4#Week4એપલ અને બદામ બન્ને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.એપલને દૂધ સાથે લેવામાં આવે તો તેમાંથી સારા એવા પ્રમાણમાં ફાઇબર મળે છે.તો બદામમાં વિટામિન ઈ, મેગ્નેશિયમ રહેલા છે જે શરીરમાં રક્ત પરિભ્રમણ માટે ખૂબ મહત્વના છે. આમ, એપલ અને બદામ સાથે લેવામાં આવે તો તેની પૌષ્ટિકતા માં વધારો થાય છે. આજે મેં આ હેલ્ધી મિલ્કશેક બનાવ્યું છે. Jigna Vaghela -
-
ચણા એપલ ચાટ (Chana Apple Chaat Recipe In Gujarati)
#makeitfruity#cookpadgujrati#cookpadindia ડાયટ ચણા એપલ ચાટ Jayshree Doshi
More Recipes
ટિપ્પણીઓ (4)