રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં મેંદો અને કોર્ન ફ્લોર લો.તેમા ઝીણું સમારેલું લીલું મરચું આદુ નાખી દો.હવે છીણેલી કોબી ગાજર નાખીને હલાવી લો.મીઠુ મરી પાવડર ધાણા નાખી બરાબર મિક્સ કરો અને જરૂર મુજબ પાણી ઉમેરવું અને ભજીયા જેવું ઘટ્ટ ખીરું તૈયાર કરો.તેમા ખાવાનો સોડા નાખી બરાબર મિક્સ કરો અને ગરમ તેલ માં મન્ચુરીયન તળી લો.
- 2
બધા શાકભાજી ધોઈને કાપી લો.હવે કડાઈમાં તેલ ગરમ કરો.તેમા ઝીણું સમારેલું લીલું મરચું આદુ અને લસણ નાખી હલાવી લો.તેમા બધા શાકભાજી ઉમેરીને બરાબર મિક્ષ કરી લો.મીઠુ નાખી બે થી ત્રણ મિનિટ સુધી સાંતળો.
- 3
ત્યાર બાદ તેમાં ઉપર જણાવેલ બધા સોસ નાખી હલાવી લો.મન્ચુરીયન મસાલો નાખી મિક્સ કરી લો.હવે તેમાં તળેલા મન્ચુરીયન નાખી બરાબર મિક્સ કરો.થોડુ પાણી ઉમેરવું.જેથી બધા સોસ સાથે મન્ચુરીયન સારી રીતે મિક્સ થઈ જાય.બે થી ત્રણ મિનિટ સુધી સાંતળો પછી તેમાં લીલી ડુંગળી અને ધાણા નાખી બરાબર મિક્સ કરો.
- 4
ગરમ ગરમ મન્ચુરીયન સર્વ કરો.સાથે કોબી ની છીણ રાખી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
મેગી મન્ચુરીયન
#goldenapron3Week3બહુ જ ડિફરન્ટ ને યુનીક રેસીપી છે. મેગી લવર આ બહુ પસંદ આવશે. ખાવામાં ક્રન્ચી ને ટેસ્ટી લાગે છે. Vatsala Desai -
વેજ લોલીપોપ
#રેસ્ટોરન્ટહું જ્યારે પણ બહાર લંચ કે ડિનર માટે જાવ ત્યારે હોટ એન્ડ સોર સુપ અને વેજ લોલીપોપ જરૂર થી મંગાવું છું.મારુ ફેવરિટ સ્ટાર્ટર છે.તો ચાલો આજે આપણે આ વેજ લોલીપોપ રેસ્ટોરેન્ટ સ્ટાઈલ ઘરે જ બનાવી મજા માણીએ. Bhumika Parmar -
-
-
-
-
-
વેજ. મંચુરિયન(Veg Manchurian Recipe in Gujarati)
#GA4#Week3#Chineseમંચુરિયન છે એ એક તળેલા veggi બોલ્સ છે જે veggis ની બનાવેલી ગ્રેવી માં ડીપ કરેલા હોય છે એક જાત નાં ભજીયા જ કેવાય 😂😂જે તમે કેચઅપ જોડે એમ નેમ બી ખાઈ શકો...અને કોફતા બી કહી શકો....૨ ટાઈપ નાં મંચુરિયન હોય છે...Veg. Dry Manchurian જે સ્ટાર્ટર નાં મેનુ માં સર્વ થાય છે અને snacks તરીકે પણ noodles જોડે સર્વ થાય છેVeg. Gravy Manchurian જે Chinese Main Course માં generally અલગ અલગટાઈપ માં રાઈસ જોડે સર્વ થાય છે like fried rice, steam rice, Schezwan fried rice.... "Manchurian" word no meaning "Manchuria" નાં વતની અથવા તો રહેવાસી એવો થાય છે.તે મૂળ ચીની સમુદાય દ્વારા વિકસિત કરવામાં આવ્યું હતું, જે બ્રિટીશ રાજના સમયથી કોલકાતામાં રહે છે. nikita rupareliya -
-
-
વેજીટેબલ ચોપસી (Vegetable Chopsy Recipe In Gujarati)
આ એક ચાઈનીઝ વાનગી છેરેસ્ટોરન્ટ સ્ટાઈલબધા જ અલગ અલગ રીતે બનાવે છેમે થોડું ટ્વીસ્ટ કરીને બનાવ્યું છે રેસ્ટોરન્ટ સ્ટાઈલ ખુબ જ ટેસ્ટી બન્યું છે તમે પણ જરૂર બનાવજો# weekend recipe chef Nidhi Bole -
-
-
-
વેજ. ક્રિસ્પી
#goldenapron3Week1#રેસ્ટોરન્ટGolden Apron3 week 1 રેસ્ટોરન્ટ કોન્ટેસટ માં બધા શાકભાજી મિક્સ કરીને વેજ. ક્રિસ્પી બનાવ્યું છે. Charmi Shah -
-
-
વેજ મનચાઉ સુપ(vegetables munchow soup recipe in Gujarati)
#સુપરશેફ૩ચોમાસાની ઋતુમાં વરસાદ વરસતો હોય અને સાથે ગરમ ગરમ તીખું લસણ વાળું સુપ મળે તો મજા પડી જાય.સાથે સ્ટાર્ટર ખાવાની પણ મજા આવે છે.તો આજે મેં ચોમાસા ને અનુરૂપ મનચાઉ સુપ બનાવ્યું છે. Bhumika Parmar -
-
-
વેજ ક્રિસ્પી
#સ્ટાર્ટસવેજ ક્રિસ્પી મારું અને મારા ઘરના બધા જ સદસ્યો નું ફેવરિટ છે.અમે જ્યારે પણ બહાર ડીનર કરીએ તો સુપ સાથે આ એક ડીશ તો ફીક્સ જ હોય છે.તો આજે મેં વેજ ક્રિસ્પી ઘરે જ બનાવ્યું છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
રાઈસ મન્ચુરીયન
#સુપરશેફ૪બધા ના ઘર મા દરરોજ ભાત બનતા જ હોય છે. ક્યારેક કોઈ કારણસર વધુ ભાત બચી જતા હોય છે તો આજે મે એ જ વધેલા ભાત માંથી મન્ચુરીયન બનાવ્યું છે અને તે સ્વાદ મા ઓરીજીનલ મન્ચુરીયન જેવું જ બન્યું છે ખાધા પછી કોઈ કહી જ ના શકે કે આ ભાત માંથી બનેલું છે. તો વઘારેલા ભાત, ફા્ઈડ રાઈસ, પુડલા કે કટલેટ આ બધા કરતાં કંઈક નવું જ - તો જરુર થી બનાવજો અને કેવું લાગ્યું એ પણ જણાવશો. અહીં મે હેલ્ધી બનાવવા શેલો ફા્ય કર્યું છે. Bhavisha Hirapara -
વેજ ચીલી બ્રેડ મન્ચુરીયન
#એનિવર્સરી#સ્ટાર્ટર#વિક ૨આ એક ચાઈનીઝ સ્ટાર્ટર છે જે ખાવામાં હોટ ને સ્પાઈસી છે. Vatsala Desai -
ડ્રાય મન્ચુરિયન (Dry Manchurian recipe in gujarati)
#મોમમેં આ વાનગી મારા બાળકો માટે બનાવી છે ખૂબ જ સારા પ્રમાણમાં વેજીટેબલ નાખ્યા હોવાથી બાળકો જો વેજીટેબલ નો ખાતા હોય તો આ રીતે તેને ખવડાવી શકાય છે આ મનચુરીયન મા બટર મિકસ કરવા થી અંદરથી એકદમ સોફ્ટ અને બહારથી ક્રિસ્પી અને રેસ્ટોરન્ટ જેવા જ બન્યા છે તમે આમા વેજીટેબલ નું પ્રમાણ વધારે ઓછું તેમજ બીજા નવા વેજીટેબલ પણ એડ કરી શકો છોમારા બાળકોને મન્ચુરીયન બહુ ભાવે છે એટલા માટે મેં એક માતા તરીકે મારા બાળકને મધર ડે નિમિત્તે ગિફ્ટ સ્વરૂપે બનાવી અને ખવડાવ્યા તેઓ ખુબ ખુશ થયા parita ganatra -
More Recipes
ટિપ્પણીઓ