સોજી વેજ કોનૅ ડંગેલા

#બ્રેકફાસ્ટ રેસિપીઝ
આ ડંગેલા સોજી માં થી બનાવવામાં આવ્યા છે જેને કારણે ઇન્સ્ટન્ટ બનાવી શકાય છે. સવારના નાસ્તા માટે ખૂબ જ યોગ્ય છે. બાળકો ને ટિફિન માં પણ આપી શકો છો.
સોજી વેજ કોનૅ ડંગેલા
#બ્રેકફાસ્ટ રેસિપીઝ
આ ડંગેલા સોજી માં થી બનાવવામાં આવ્યા છે જેને કારણે ઇન્સ્ટન્ટ બનાવી શકાય છે. સવારના નાસ્તા માટે ખૂબ જ યોગ્ય છે. બાળકો ને ટિફિન માં પણ આપી શકો છો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સોજી મા બેસન,દહીં અને જરૂર મુજબ પાણી ઉમેરીને જાડું ખીરું તૈયાર કરો. ઢાંકીને ૧૦-૧૫ મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ તેમાં છીણેલી દૂધી, છીણેલું ગાજર, કેપ્સીકમ, બાફેલા અમેરીકન મકાઈના દાણા, બાફીને ક્રશ કરેલા અમેરીકન મકાઈના દાણા, સમારેલી કોથમીર, મીઠું, હળદર, લાલ મરચું પાઉડર, વાટેલા લીલા મરચાં અને વાટેલું લસણ ઉમેરીને બરાબર મિક્સ કરો. જરૂર પડે તો થોડું પાણી ઉમેરીને જાડું ખીરું તૈયાર કરો.
- 2
હવે જ્યારે ડંગેલા બનાવવાના હોય ત્યારે ખીરામાં ફ્રુટ સોલ્ટ ઉમેરો. ખીરામાં વચ્ચે ફ્રુટ સોલ્ટ મૂકી તેની ઉપર ૧ ચમચી જેટલું પાણી રેડી તરત જ એક જ દિશામાં ગોળાકાર હલાવી લો.
- 3
એક કઢાઈમાં અથવા પાનમાં ૨-૩ ટેબલસ્પૂન તેલ ગરમ કરો તેમાં રાઈ ઉમેરો. રાઈ તતડે એટલે ૨-૩ ટેબલસ્પૂન તલ ઉમેરો. ૨-૩ મોટા ચમચા ખીરું રેડી ફેલાવો. ઢાંકીને ધીમા તાપે ૫-૬ મિનિટ સુધી અથવા સોનેરી થાય ત્યાં સુધી થવા દો. ત્યારબાદ બીજી બાજુ પલટાવી થોડું તેલ રેડી સોનેરી થાય ત્યાં સુધી થવા દો. આ રીતે બધા ડંગેલા તૈયાર કરો. ડંગેલા ને ટોમેટો સોસ, લીલી ચટણી અથવા તેલ સાથે પરોસો.
- 4
નોંધ:- તમે તમારા મનગમતા શાકભાજી ઉમેરી શકો છો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
વેજીટેબલ સોજી પેનકેક
#GujaratiSwad#RKSઆ વાનગી સોજી દહી અને વેજીટેબલ થી બનાવવામાં આવી છે. સ્વાદ માં ખૂબ જ સરસ છે ઉપરાંત હેલ્ધી પણ છે. બાળકો ને ટિફિન માં પણ આપી શકાય છે. Disha Prashant Chavda -
-
-
વેજ દમ બિરયાની
#રાઈસ(ચોખા) માંથી બનતી વાનગીઓખૂબ જ સ્વાદિષ્ટ એવી આ બિરયાની ઓવનમા બનાવી છે. તમે તેને કૂકરમાં અથવા કઢાઈમાં બનાવી શકો છો. Purvi Modi -
-
-
-
દૂધી ના ઢોકળા
#RB5 ઢોકળા એક પ્રખ્યાત ગુજરાતી ડીશ. જે હવે ભારત માં દરેક જગ્યાએ લોકો હોંશે હોંશે ખાય છે અને બનાવે પણ છે. દૂધી રવા ના ઇન્સ્ટન્ટ ઢોકળા નાસ્તામાં, ભોજન સાથે, ટિફિન માં આપી શકાય. Dipika Bhalla -
-
-
વેજ કોરમા
#શાકઆ દક્ષિણ ભારતીય વાનગી છે જે કોકનટ ગ્રેવી માં બનાવવામાં આવે છે. રોટલી, પરાઠા અથવા ભાત સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Purvi Modi -
બેસન પોળી
#ચણાનોલોટ/બેસનમાંથીબનતીવાનગીખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ પોળી નુ પૂરણ ૧૫-૨૦ દિવસ સુધી સંગ્રહ કરી શકો છો. Purvi Modi -
-
-
-
-
સોજી નો શીરો
#RB13 : સોજી નો શીરોસત્યનારાયણ ભગવાનની કથા ના પ્રસાદ માટે જે રીતે આપણે સોજી નો શીરો બનાવીએ છીએ એ જ રીતે મેં આજે સોજી નો ગરમ ગરમ શીરો બનાવ્યો. Sonal Modha -
તીખો ખીચડો
#શિયાળાતીખો ખીચડો ખાસ શિયાળામાં બનાવવામાં આવતી વાનગી છે. જેમાં લગભગ દરેક પ્રકારના મરી મસાલા નો ઉપયોગ થાય છે. ચોખા અને બધીજ દાળ ઉમેરીને બનાવવામાં આવે છે તેથી પૌષ્ટિક પણ છે. ઘણી બધી સામગ્રી ની જરૂર પડે છે પરંતુ પરિણામ પણ તેટલું જ સ્વાદિષ્ટ છે. દરેક સામગ્રી ઘરમાં જ પ્રાપ્ય હોય તેવી છે. આ ખીચડા ને કઢી, પાપડ, પાપડી ના દાણા અને રીંગણ ના શાક સાથે પીરસવા માં આવે છે. Purvi Modi -
ઈનસ્ટન્ટ રવા ઢોકળાં
#ટિફિન#આ ઢોકળાં રવામાંથી બનાવ્યા છે જે જલ્દી બની જાય છે ટિફિનમાં આપી શકાય અને ટેસ્ટી પણ એટલા જ લાગે છે. Harsha Israni -
પ્રોટીન રીચ (સોયાચન્ક) પરાઠા
બાળકો અને પુખ્ત બધાને પ્રોટીન ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને શાકાહારી વ્યક્તિ માટે આ પરાઠા એક સરસ વિકલ્પ છે. Purvi Modi -
-
-
-
-
દલિયા ચીલા
#હેલ્થીદલિયા અથવા ઘઉં ના ફાડા ખૂબ જ પૌષ્ટિક છે. વજન ઉતારવા માટે તથા ડાયાબિટીસ ના દર્દી માટે લાભદાયક છે. અહીં મેં દલિયા માં થી ચીલા બનાવ્યા છે. જેને ઢોસા પણ કહી શકાય. તેનું ખીરું બનાવવા માં આથો લાવવા ની જરૂર નથી હોતી. સરસ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ બને છે. Purvi Modi -
સોજી ના ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
છપ્પન ભોગ ચેલેન્જ#Week2#CB2સોજી ના ઢોકળાસોજી ના ઢોકળા ખાવા માએકદમ સોફ્ટ અને ટેસ્ટ માં સારા લાગે છે. Sonal Modha -
મેંગો સોજી કેક વિથ ચોકલેટ ફજ
#goldenapron11th week recipeસોજી અને કેરી થી બનાવવામાં આવી છે આ કેક... જેમાં મે કંડેન્સ મિલ્ક નો ઉપયોગ કર્યો નથી. સરળતા થી ઘર માં મળી રહે એવી સામગ્રી થી આ કેક બનાવી છે. સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અને સોફ્ટ પણ સરસ બને છે. Disha Prashant Chavda -
સોજી શીરા ના દિલ લાડુડી
#cookpadindia#Cookpadgujaratiસોજી નો શીરોPRABHU Tero Nam...Jo Dyaye Fal Paave.... Sukh Laye... Tero Nam આજે પૂનમ.... શ્રી સત્યનારાયણ કથા નું મહાત્મ્ય.... પ્રભુજી ને પ્રિય " સોજી નો શીરો " ..."પ્રેમે પીરસ્યો થાળ મારાં વ્હાલા " Ketki Dave -
સોજી સેન્ડવિચ ઢોકળા (semolina sandwich dhokla)
#CB2#cookpad_guj#cookpadindiaઢોકળા - ગુજરાતીઓ ની ઓળખ અને સૌ ની પસંદ. નરમ નરમ ,સ્વાદિષ્ટ ઢોકળા સૌ કોઈ ને ભાવે છે. બિન ગુજરાતીઓ માં પણ ઢોકળા એટલા જ પસંદગી પામ્યા છે. વિવિધ પ્રકાર ના ઢોકળા માં રવા/સોજી ના ઢોકળા જલ્દી બની જાય છે એટલે કે તેમાં આથા ની જરૂર નથી પડતી. એટલે રવા ઢોકળા ઓચિંતા આવેલા મહેમાન ને પીરસવા કે પછી સવાર- સાંજ ના નાસ્તા માટે કે બાળકો ના ટિફિન માટે કે ફરસાણ તરીકે..બધા જ માટે શ્રેષ્ટ વિકલ્પ બને છે. Deepa Rupani
More Recipes
ટિપ્પણીઓ (5)