સાબુદાણા વડા

આ તળ્યા વગરની હેલ્ધી વાનગી છે જે ફરાળ કે નાસ્તામાં ખાઈ શકાય છે.
સાબુદાણા વડા
આ તળ્યા વગરની હેલ્ધી વાનગી છે જે ફરાળ કે નાસ્તામાં ખાઈ શકાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સાબૂદાણામાં પાણીમાં નાંખી છ કલાક ઢાંકી ને રાખો. એવી રીતે કરવાથી તે ફુલી જશે સરસ રીતે ને છુટા દાણા રહેશે.સોફ્ટ રહેશે.
- 2
એક બાઉલમાં પલાળેલા સાબુદાણા નાખો તેમાં બોઈલ્ડ બટાકા નાંખો સ્મેશ કરીને તેમાં ક્રશ કરેલા સીંગદાણા નાખો, ખૂબ કોથમીર નાંખો, લીલા મરચાં ક્રશ કરેલાં (આની જગ્યાએ મરી નંખાય) પછી મીઠું નાંખો, જીરુ પાવડર, પછી તેને બરોબર મીક્સ કરી લેવું.
વડા બનાવો ત્યારે હાથ તેલવાળા કરી લો.જેથી બેટર ચીપકે નહી હાથમાં. ગોળ વાળી સહેજ પ્રેસ કરી લો. - 3
આપ્પમ પેનને તેલ લગાડી વડા મૂકો લો ફ્લેમ પર પર બે મીનીટ સુધી થવા દો. પછી વડા પલટાવી લો ને પાંચ થી છ મીનીટ સુધી કે થાય ત્યાં સુધી થવા દો. બીજીવાર ઢાંકી ને ના કરવા નહી તો સોફ્ટ થશે. ખુલ્લા થવા દો તો ક્રીસ્પી રહેશે. ને ફેરવતા રહો.
- 4
ગુલાબી ચારેબાજુ થઈ જાય એટલે પ્લેટમા સર્વ કરો ગરમા ગરમ ચટણી કે સોસ સાથે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ડુંગળી બટાટાનું શાક
#લોકડાઉનઆ શાક ખાવા માં ટેસ્ટી ને સ્પાઈસી છે. લંચ કે ડીનરમાં ખાઈ શકાય છે. Vatsala Desai -
ઘઉંના લોટ નું ખીચુ(wheat flour khichu recipe in Gujarati)
#મોમઆ ખીચુ ગરમાગરમ ખૂબ જ ટેસ્ટી લાગે ને તે નાસ્તામાં કે હળવું ડીનરમાં પણ ખાઈ શકાય છે. મારી મોમ બનાવતા ને હું પણ બનાવું છું. Vatsala Desai -
મેથીના મુઠીયા
#goldenapron3Week6આ મુઠીયા ઉંધીયુ, પાપડી નું શાક કે રીંગણા, તુવેર ના શાકમાં નાંખી શકાય છે.ચા સાથે એમનેમ નાસ્તામાં પણ ખાઈ શકાય છે.ટેસ્ટી લાગે Vatsala Desai -
સેન્ડવીચ ઈડલી
#goldenapron3Week6આ એકદમ ઓછા તેલમાં બનતો નાસ્તો છે.આ સાંજે નાસ્તામાં ખાઈ શકાય અથવા બાળકોને ટીફીનમાં આપી શકાય છે.આ બહુ ટેસ્ટી લાગે છે. Vatsala Desai -
-
આલુ કે અપ્પે (Potato Appe Recipe In Gujarati)
#આલુઆ ઓછી વસ્તુ માં ઝટપટ બનતો નાસ્તો છે. ઓછા તેલમાં બને છે તેથી ખાવામાં હેલ્ધી છે.આ અપ્પમ પેનમાં બને છે. Vatsala Desai -
હાંડવો (handvo recipe in gujarati)
#સ્ટફ્ડઆ રેસીપી ઇન્સ્ટન્ટ બને છે. નાસ્તામાં કે લંચ બોક્સમાં લઈ જઈ શકાય. ચીઝ હોવાથી બાળકો હોંશેહોંશે ખાશે. Vatsala Desai -
દાલ મખની
#લોકડાઉન આમાં દાળ ને ઘી હોવાથી પ્રોટીનનું પ્રમાણ વધુ જ હોય છે. રાઈસ , પરોઠા,રોટી સાથે ખાઈ શકાય છે. Vatsala Desai -
બટાકા પૌંઆ (Bataka poha recipe in Gujarati)
#સ્નેક્સલંચ બોક્સમાં લઈ જઈ શકાય ને નાસ્તામાં પણ ખાઈ શકાય છે. આ ઝડપી ને ટેસ્ટી લાગે છે . Vatsala Desai -
સ્ટફ આલુ મટર ને ચીઝી હાંડવો મફીન્સ
#સ્ટફ્ડઆ ઇન્સ્ટન્ટ બને છે. નાસ્તામાં કે લંચ બોક્સમાં લઈ જઈ શકાય ને ચીઝી હોવાથી બાળકો હોંશેહોંશે ખાશે. Vatsala Desai -
પાઉંભાજી
#ડીનર આમાં બધા વેજીટેબલ હોવાથી હેલ્ધી છે ને સ્પાઈસી ને ટેસ્ટી લાગે છે ને બધાને ભાવે છે. Vatsala Desai -
-
પાપડી ચાટ સલાડ (papdi chat salad Recipe In Gujarati)
#goldenapron3#વીક 15આ ચાટ સલાડ યમી ને પ્રોટીન થી ભરપુર છે ચણા, મકાઈ ને આલુ હોવાથી. ડાયટમાં પણ ખાઈ શકાય. Vatsala Desai -
ક્રીસ્પી કોર્ન (ચટપટા કુરકુરે સ્વીટ કોર્ન)
#goldenapron3Week4આ સાંજના નાસ્તામાં ખાઈ શકાય અથવા પાર્ટી માં સ્ટારટર ની જેમ ખાઈ શકાય. તે ક્રીસ્પી ને ચટપટા લાગે છે Vatsala Desai -
સાબુદાણા વડા
મિત્રો,આજે અગિયારસ છે તો આજે હું સાબુદાણા ના વડા ની રેસીપી લઈ આવી છું. ઘણા લોકો ની ફરિયાદ હોય છે કે વડા બનાવતી વખતે હાથ માં ચોંટી જતા હોય છે ખૂબ જ અથવા કલર બરાબર નથી આવતો કે બરાબર બનતા નથી તો આજે આપણે પરફેક્ટ રીત સાથે સાબુદાણા ના વડા બનાવતા શીખીશું.#sabudana_vada bhuvansundari radhadevidasi -
-
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EBWeek15#ff2સાબુદાણા ના વડા ઉપવાસ મા વર્ષો થી ખવાતી ફરાળી વાનગી છે, જે નાસ્તામાં કે ડીનર માં પણ ખાઇ શકાય છે Pinal Patel -
મસાલા થેપલા
#goldenapron3week8 આ એક ટીપીકલ ગુજરાતી ડીશ છે. તેના વગર ભાણું અધુરુ છે. ટ્રાવેલ કે પીકનીક માં પણ તેને સાથે લઈ જાય છે. આ સીમ્પલ ને ટેસ્ટી ને હેલ્ધી છે. ૨ થી ૩ દિવસ સુધી સરસ રહે છે.થેપલા નાસ્તામાં કે લંચ બોક્સમાં લઈ જઈ શકાય છે Vatsala Desai -
સ્પ્રાઉટેડ મગનું સલાડ (sprouted mung salad recipe in Gujarati)
#goldenapron3Week20આ સલાડ ખૂબ હેલ્ધી ને ટેસ્ટી છે. સ્પ્રાઉટ મગ ને સીંગદાણા હોવાથી ભરપુર પ્રોટીન થી ભરપુર છે.આ વેઈટલોસ માટે પણ ખાય શકાય છે. Vatsala Desai -
મટર પનીર
#એનિવર્સરી#મૈનકોર્સ#તીખીઆ શાક સ્પાઈસીનૈ ટેસ્ટી લાગે છે. પનીર હોવાથી પ્રોટીન થી ભરપુર છે. આમાં ડુંગળી લસણ નથી એટલે જૈન શાક તરીકે ઉપયોગ કરી શકાય. Vatsala Desai -
-
વેજીટેબલ ફ્રેન્કી (vegetable frankie Recipe In Gujarati)
#આલુઆ બાળકોનાં લંચ બોક્સમાં લઈ જઈ શકાય છે. બર્થ ડે યા કીટી પાર્ટી માં પણ સર્વ કરી શકાય. ખાવાં માં ટેસ્ટી લાગે છે ને જલ્દી બની જાય છે. Vatsala Desai -
રસાવાળા મગ
#માઈલંચ રેસિપી આ ભાત ને રોટલી બને સાથે ખાઈ શકાયહાલના સંજોગોમાં શાક ના બદલે બનાવી શકાય. પ્રોટીન થી ભરપુર છે. Vatsala Desai -
-
સાબુદાણા ના વડા (Sabudana Vada Recipe In Gujarati)
#RC2ઉપવાસ મા તો ખવાય છે પણ નાસ્તામાં ખાવાની ખૂબ જ મજા આવે છે સાબુદાણા ના વડા સૌને પ્રિય Pinal Patel -
આલુ સાબુદાણા ની વેફર
#આલુ આ રેસીપી ફરાળ માં પણ ખાઈ શકાય છે સ્ટોર કરી ભુખ લાગે ત્યારે તળીને ખાઈ નાસ્તામાં ચા સાથે પણ સરસ લાગે છે Prafulla Ramoliya -
-
સાબુદાણા ની ખીર
#ઉનાળાનીવાનગીસાબુદાણા ની ખીરઆ ખીર કોઈ પણ ફરાળ મા લઈ શકાય અને એમ પણ સ્વીટ ખાવાનું મન થાય ત્યારે પણ બનાવી શકાય... Hiral Pandya Shukla -
-
સાબુદાણા નાં વડા
#ફરાળી આપને ઘણી વખત વિચારતાં હોઇ એ કે ફરાળ મા શું બનાવીશુ તો આ વડા તેનો સરળ ઉપાય છે. Nidhi Popat
More Recipes
ટિપ્પણીઓ