બનાના પેનકેક

Bijal Thaker
Bijal Thaker @bijalskitchen
Pune

#બ્રેકફાસ્ટ

બનાના પેનકેક

#બ્રેકફાસ્ટ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મીનીટ
3 સર્વિંગ્સ
  1. 100 ગ્રામઘઉંનો લોટ
  2. 1નંગ કેળાં
  3. ચપટીબેકિંગ પાઉડર
  4. 3 ચમચીતેલ
  5. 1વાટકી દૂધ

રાંધવાની સૂચનાઓ

10 મીનીટ
  1. 1

    એક પાકું કેળું બરાબર છુંદી લો. તેમાં ઘઉંનો લોટ, બેકિંગ પાઉડર, પ્રમાણસર દૂધ ઉમેરી ગાંઠા ન રહે તેમ બરાબર હલાવી લો. તવી પર તેલ મૂકી શેકી લો

  2. 2

    ઉપરથી બુરુખાંડ છાંટી અને ચોકલેટ સીરપ રેડી સવૅ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bijal Thaker
Bijal Thaker @bijalskitchen
પર
Pune
Food is cooked and clicked by me. Follow me @spicenbites on instagram to please your food sense.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes