બનાના & વોલનટ કેક (Banana Walnut Cake Recipe In Gujarati)

Dr. Pushpa Dixit @pushpa_9410
બનાના & વોલનટ કેક (Banana Walnut Cake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પાકા કેળાને સમારી લો. પછી અખરોટ ચોપ કરી બધી સામગ્રી તૈયાર કરી લો. ઓવન ને ૧૦ મિનિટ માટે ૧૫૦ ડીગ્રી પર પ્રી હીટ કરવા સેટ કરી લો.
- 2
હવે મિક્સિંગ બાઉલમાં કેળા ને ફોક વડે મેશ કરી લો. બીજા બાઉલમાં બંને લોટ ચાળી બધા ડ્રાય વસ્તુઓ ભેગી કરી લો. હવે બધું બરાબર મિક્સ થઈ જાય એટલે બેકિંગ સોડા અને બેકિંગ પાઉડર નાખી બરાબર મિક્સ કરો. અને ટીનમાં તેલ લગાડી બટર પેપર મૂકી ટીનમાં બેટર રેડી દો.
- 3
હવે પ્રી હીટ કરેલા ઓવનમાં રેક પર ટીન મૂકી ૧૮૦ ડીગ્રી પર ૩૦-૩૫ મિનિટ માટે મૂકી દો. જ્યારે ચેક કરતા ટૂથપિક ક્લીન આવે એટલે તેને બહાર કાઢી ઠંડું થવા દો.
- 4
હવે શુગર પાઉડર ભભરાવી, કટ કરી સર્વ કરો. આ ટી ટાઈમ કેક ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
વોલનટ બનાના મફીન્સ (Walnut Banana Muffins Recipe In Gujarati)
#Walnuts#My Cookpad Recipe Ashlesha Vora -
-
લેમન સ્પોંજ એગલેસ કેક (Lemon Sponge Eggless Cake Recipe In Gujarati)
#XS#MBR9#Week9 લેમન સ્પોંજ કેક (egg less) Reshma Tailor -
બનાના વોલનટ ચોકલેટ કેક (Banana Walnut Chocolate Cake Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#MBR9 Sneha Patel -
-
વેગન બનાના પેન કેક (Vegan Banana Cake Recipe In Gujarati)
#GA4 #Week2#cookpadindia#cookpadgujratiપેનકેક એ અમેરિકન ફૂડ કલ્ચર નો મહત્વ નો ભાગ છે..જેવી રીતે આપણે ત્યાં થેપલા કે ભાખરી નાસ્તા માં હોય જ એવી રીતે ત્યાં ના લોકો નો આ બેસીક નાસ્તો જ છે.મોટા ભાગે તેમાં મિલ્ક,અને ઈંડા નો ઉપયોગ થતો જ હોય છે.મે અહી totally vegetarian + vegan પેનકેક બનાવ્યા છે.જે ટેસ્ટ માં પણ લાજવાબ છે. Bansi Chotaliya Chavda -
બનાના વૉલ્નટ મફિન (Banana walnut Muffin recipe in Gujarati)
(Banana Walnut Muffin & Banoffee Pie Cup (no bake))#GA4#week2 Hiral A Panchal -
-
-
બિસ્કીટ ફ્રુટ કેક
#XS#ક્રિસમસ & ન્યુ યર સ્પેશિયલલોકડાઉન વખતે ઘણી વાર બનાવેલી.. આજે ઘરમાં મળી રહેતી સામગ્રી નો જ ઉપયોગ કરી bigginers n bachelors પણ બનાવી શકે તેવી સરળ રેસીપી શેર કરીશ. તો new year માં જરૂર થી બનાવશો.. નાના-મોટા બધા ને ભાવશે. Dr. Pushpa Dixit -
બનાના ચોકલેટ કેક(Banana Chocolate Cake Recipe in Gujarati)
#cookpadturns4#freshfruts Dharmista Anand -
ટુટી ફ્રુટી કેક (Tutti Frutti Cake Recipe In Gujarati)
ક્રિસમસ સ્પેશિયલ ટુટી ફ્રુટી કેક બાળકો માટે બનાવી છે બહુ ટેસ્ટી હેલ્ધી બની છે 😋મેરી ક્રિસમસ ઓલ ઓફ યુ🎄⭐🎉 Falguni Shah -
-
વોલનટ બનાના મફીન્સ (Walnut Banana Muffins Recipe In Gujarati)
#walnuttwistsવોલનટમા ફાઇબર, પ્રોટીન અને ઓમેગા-૩ ભરપૂર માત્રામાં છે તેમજ વિટામિન B, B7, E પણ સારા પ્રમાણમાં હોવાથી વોલનટ કુદરતી એન્ટિઓક્સિડન્ટ છે. જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.બાળકોની પ્રિય તેવાઆજના આ વોલનટ બનાના મફીન્સ ખરેખર yummy બન્યા છે. Ranjan Kacha -
-
-
-
-
-
-
ચીઝ રેડ વેલવેટ પેસ્ટ્રી (Cheese Red Velvet Pastry Recipe In Gujarati)
#XSક્રિસમસ એન્ડ ન્યુ યર સ્પેશિયલ 🎄🎄🧑🎄🧑🎄⭐⭐🔔🔔🎉🎉🧀🧀🍰🍰 Falguni Shah -
બનાના કેક (banana cake recipe in Gujarati)
#GA4#Week22 સૌથી પહેલાં અમેરિકા માં 18મી સદીમાં બનાવી ત્યારે બેકીંગ સોડા અને બેકીંગ પાઉડર બહુ પ્રખ્યાત ન હતો .ત્યારે આ કેઈક ની શોધ થઈ. ડિપ્રેશનમાં બનાના નો ઉપયોગ કરીને બનાવતા. બનાના નાખવાથી એકદમ સોફ્ટ અને લાઈટ બને છે. Bina Mithani -
ધઉં ની બનાના કેક(ghau banana cake recipe in Gujarati)
#માઇઇબુકઆ કેક હેલ્થ માટે ખુબજ સારી છે. Vrutika Shah -
વોલનટ એન્ડ ડેટસ્ કેક (Walnut Dates Cake Recipe In Gujarati)
#walnuttwistsફ્રેન્ડસ,આજે મેં અહીં ખજુર અને અખરોટ નું કોમ્બિનેશન લઈને ટી ટાઈમ કેક બનાવી છે. અખરોટ ના ટેસ્ટ ને બેલેન્સ કરવા માટે આ કોમ્બો બેસ્ટ છે. ઓવન વગર , એગ નો ઉપયોગ કર્યા વગર એકદમ પરફેક્ટ સોફ્ટ કેક બની છે જેની રેસીપી નીચે આપેલ છે. YouTube પર મારી ચેનલ "Dev Cuisine" સર્ચ કરી ને તમે આ રેસિપી નો વિડીયો પણ જોઈ શકો છો. asharamparia -
-
વોલનટ બનાના કેક(walnut banana cake recipe in Gujarati)
વોલનટ અને બનાના બંને હેલ્ધી અને ન્યુટ્રીશન થી ભરપૂર છે. Avani Suba
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16714968
ટિપ્પણીઓ (8)
બેકિંગ સોડા, પાવડરને બદલે ઇનો વાપરી શકાય.