બનાના પેનકેક(banana pan cake recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
આ પેન કેક ખૂબજ સ્વાદિષ્ટ બને છે, તેમજ મોટાઓ તથા બાળકોને બહુ જ ગમશે અને એક ખૂબ જ સારી નાસ્તાની વાનગી તૈયાર તૈયાર થશે.
ઉપર પ્રમાણેના ઘટકો એકઠા કરો - 2
મિક્સર જારમાં એક કેળા ના ટુકડા દૂધ અને ખાંડ ઉમેરી ક્રશ કરો એક રસ થાય ત્યાં સુધી ક્રશ કરો
- 3
એક બાઉલમાં ઉપરના બંને લોટ નમક બેકિંગ પાઉડર મિક્સ કરો, તેમાં કેળા દૂધ નું બનાવેલું ક્રશ નાખો તથા વેનીલા એક્સટ્રેક નાખો અને બરાબર મિક્સ કરી તેમાં ઘી ઊમેરો અને પેનકેક જેવું ખીરું તૈયાર કરો જરૂર પડે તો વધુ દૂધ ઉમેરવું.
- 4
નોનસ્ટિક પેનને મધ્યમ આંચ પર મૂકો અને ધી વડે grease કરો. તેની પર નાના નાના કોઈન આકારના પેનકેક મૂકો ત ઉપર થોડું ઘી નાખો.
નીચેની બાજુ બ્રાઉન થાય એટલે પલટાવી નાખો બને સાઈડ બ્રાઉન થઇ જાય એટલે ઉતારી લેવા. - 5
આ પેનકેક ઉપર પ્રથમ તજનો ભૂકો છાંટવો અને તેની પર થોડું મધ લગાવી અને સર્વ કરવા બાળકોને આપવા હોય તો તજનો ભૂકો જરૂર નથી પેનકેક ને દૂધ સાથે સર્વ કરો જેથી ખુબ સરસ લાગશે. આમાં આ એક ખૂબ જ ડીલીસીયસ નાસ્તો તૈયાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
બનાના કેક (Banana cake recipe in Gujarati)
ફ્રેન્ડ ને મફિન્સ healthy બનાવવાનો પ્રયત્ન કર્યો છે જેમાં બનાના એડ કર્યું છે અને એ ઉપરાંત ડ્રાયફ્રુટ પણ એડ કરેલા છે જેથી મફિન્સ હેલ્ધી વર્ઝન તૈયાર થશે#GA4#week2 Nidhi Jay Vinda -
-
બનાના પેનકેક(Banana Pan Cake Recipe in Gujarati)
#GA4#Week2 #banana #pancake આપડે મીઠાઈ ખાવાનું મન થાય એટલે સાથે બનાવાની મહેનત પણ એટલી જ હૉય ..પણ કંઈક એવુ બનાવીએ જે જલ્દી બની જાય ..બાળકો ને પણ ભાવે ને પૌષ્ટિક પણ હૉય ...જેમાં ફ્રૂટ્સ ડ્રાય ફ્રૂટ્સ દૂધ ને રોટલી જેટલુ પોષણ પણ હૉય ..તો એ છે બનાના પેનકેક 😊 bhavna M -
-
-
બનાના ઓટ્સ કેક (Banana oats cake Recipe in Gujarati)
#GA4#week2 બાળકોને મફિન્સ ખૂબ જ ભાવતા હોય છે આ મફિન્સ માં બનાના અને ઓટ્સ નો ઉપયોગ કરવામાં આવ્યો છે બનાનાથી એનર્જી મળે છે અને ઓટ્સ ઈમ્યુનિટી પાવર વધારે છે. Nidhi Popat -
-
-
-
-
-
-
-
મીની કલરફૂલ પેન કેક (Mini Colorful Pan Cake Recipe In Gujarati)
#GA4#Week2#post2#pancake Darshna Mavadiya -
વેગન બનાના પેન કેક (Vegan Banana Cake Recipe In Gujarati)
#GA4 #Week2#cookpadindia#cookpadgujratiપેનકેક એ અમેરિકન ફૂડ કલ્ચર નો મહત્વ નો ભાગ છે..જેવી રીતે આપણે ત્યાં થેપલા કે ભાખરી નાસ્તા માં હોય જ એવી રીતે ત્યાં ના લોકો નો આ બેસીક નાસ્તો જ છે.મોટા ભાગે તેમાં મિલ્ક,અને ઈંડા નો ઉપયોગ થતો જ હોય છે.મે અહી totally vegetarian + vegan પેનકેક બનાવ્યા છે.જે ટેસ્ટ માં પણ લાજવાબ છે. Bansi Chotaliya Chavda -
ચોકો બનાના કેક (Choco Banana Cake recipe in Gujarati)
#GA4#Week2#Bananaકેક નાના-મોટા સૌને ભાવતી, મનપસંદ વાનગી છે. મેં આ કેક ને બનાના નો ઉપયોગ કરીને બનાવી છે. ચાલો જાણી લઈએ તેની રેસિપી. Nita Mavani -
-
-
-
મીની પેનકેક(Mini pancake recipe in Gujarati)
#GA4#week2#pancakeઘઉં ના લોટ થી બનાવેલી છે એટલે હેલ્ધી અને ટેસ્ટી છે. Bhavita Mukeshbhai Solanki -
-
બનાના ચોકલેટ પેનકેક(Banana chocolate cake recipe in gujarati)
#GA4#WEEK 2#Post 2#Recipe બનાના અને ચોકલેટ પેનકેક બાળકોને મોટાઓને પણ ખૂબ જ ભાવશે મે આ પેનકેક બનાના અને કોકો પાઉડર ની બનાવી છે ખૂબ જ ઓછા સમયમાં બની જાય છે Pina Chokshi -
પેનકેક(Pan Cake Recipe in Gujarati)
#GA4#Week2#Pancakeઆ ખૂબ જ સરસ છે અને બનાવવા મા પણ ઓછો સમય લે છે..... Janvi Thakkar -
ચોકલેટ-બનાના પેનકેક (Chocolate Banana Pancake Recipe In Gujarati)
#GA4#Week2#banana#pancake Vaishali Gohil -
-
બનાના પેનકેક (Banana pan cake Recipe in Gujarati)
#GA4#Week2#My post 43આ એક હેલ્ધી રેસિપી છે મારું પોતાનું ઇનોવેશન છે. ખૂબ ઓછી સામગ્રી માં જલ્દી બની જાય છે. Hetal Chirag Buch -
કેળાની પેનકેક(Kela pancake recipe in Gujarati)
#GA4#week2 આ રેસિપી બાળકોને અને ઘરના બધા માટે હેલ્થી છે. Poonam chandegara
More Recipes
ટિપ્પણીઓ