રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
3 લોકો
  1. 6-7નંગ બાફેલા બટાકા
  2. 1/3 કપડુંગળી
  3. 1/3 કપમરચું
  4. 2 ચમચીબાફેલા વટાણા
  5. 1/2 ચમચીલાલ મરચું પાવડર
  6. 1/2હળદર
  7. 1/2 ચમચીધાણાજીરુ
  8. 1/2 ચમચીગરમ મસાલો
  9. 1 ચમચીચાટ મસાલો
  10. 2 ચમચીકોર્નફ્લોર
  11. 1/2 કપમેદો
  12. 1 કપમીઠી સેવ
  13. મીઠું સ્વાદ મુજબ
  14. પાણી જરુર મુજબ
  15. તેલ તળવા માટે
  16. 100 ગ્રામપનીર
  17. કોથમીર સજાવવા માટે

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    કોર્નફ્લોર માં પાણી ઉમેરી પેસ્ટ કરો...સેવ અને પનીર સીવાય ની બધી જ સામગ્રી ઉમેરી સરસ મીક્સ કરી ગોળ બનાવી કોર્નફ્લોર ની પેસ્ટ માં ડીપ કરો.

  2. 2

    પછી મીઠી સેવ થી કોટ કરી લો અને બધી જ ટીકી આ રીતે તૈયાર કરો.

  3. 3

    ગરમ તેલમાં તળી લો.

  4. 4

    હોમમેડ પનીર લો અને નાની ગોળી તૈયાર કરી લો.... પનીર ગોળી તેલમાં તળી પણ શકાય...

  5. 5

    તળેલી ટીકી પર પનીર ગોળી મુકી પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral Pandya Shukla
Hiral Pandya Shukla @cook_hiralpandya
પર
Rajkot

ટિપ્પણીઓ

Similar Recipes