વેજ.એગ ઈન નેસ્ટ

Heena Nayak
Heena Nayak @Kaushikcook_9791294

બટાકા અને પનીર માથી બનાવી છે આ રેસિપી.

વેજ.એગ ઈન નેસ્ટ

બટાકા અને પનીર માથી બનાવી છે આ રેસિપી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

3 વ્યક્તિ
  1. નેસ્ટ બનાવવા માટે:--
  2. 2નંગ બાફેલા બટાકા
  3. 2ચમચી. કોર્નફ્લોર
  4. 1/4 ચમચીલીલુંમરચું વાટેલું
  5. 1/4ચમચી. આમચૂર પાવડર
  6. 2 ચમચીવર્મિસેલી સેવ
  7. 2 ચમચીકોર્નફ્લોર સ્લરી બનાવવા
  8. મીઠુંસ્વાદ અનુસાર
  9. એગ બનાવવા માટે:--
  10. 2 ચમચીપનીર
  11. ચપટીકાળામરીનો પાવડર
  12. ચપટીમીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં બટાકાને છીણીલો.

  2. 2

    તેમાં કોર્નફ્લોર,લીલુંમરચું,મીઠું,આમચૂર પાવડર મિક્સ કરી 3 ભાગ પાડો.તેના બોલ્સ બનાવી લો.

  3. 3

    વચ્ચેથી ખાડો પાડી નેસ્ટનો આકાર આપો.

  4. 4

    કોર્નફ્લોરમાં થોડું પાણી નાખીને સ્લરી બનવો.

  5. 5

    નેસ્ટને તેમાં ડીપ કરી,તેના ઉપર વર્મિસેલી લગાવી દો.

  6. 6

    એક કડાઈમાં તેલ ગરમ કરી નેસ્ટને તળી લો.

  7. 7

    એક બાઉલમાં પનીરને છીણી તેમાં કાળામરીનો પાવડર અને મીઠું નાખીને મસળીને નાના નાના એગ્સ ના આકારના બોલ્સ બનાવી લો.

  8. 8

    નેસ્ટમાં એગ્સ મૂકી સજાવટ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Heena Nayak
Heena Nayak @Kaushikcook_9791294
પર

ટિપ્પણીઓ

Similar Recipes