ચીઝ બર્સટ ગાર્લિક પોટેટો બાઉલ

#ટીટાઈમ
હેલો ફ્રેન્ડ્સ, બટેટા માંથી બનાવેલ વાનગી મોટાભાગે બઘાં ને ભાવતી હોય છે. તેમાં પણ લસણીયા બટેટા તો સૌ કોઈ ના ફેવરિટ હશે.જેને મેં એક નવા ટેસ્ટ સાથે રજૂ કર્યા છે .સુપર સ્પાઈસી એવી આ રેસિપી નીચે મુજબ છે. જે આપ સૌને ચોક્કસ પસંદ પડશે.
ચીઝ બર્સટ ગાર્લિક પોટેટો બાઉલ
#ટીટાઈમ
હેલો ફ્રેન્ડ્સ, બટેટા માંથી બનાવેલ વાનગી મોટાભાગે બઘાં ને ભાવતી હોય છે. તેમાં પણ લસણીયા બટેટા તો સૌ કોઈ ના ફેવરિટ હશે.જેને મેં એક નવા ટેસ્ટ સાથે રજૂ કર્યા છે .સુપર સ્પાઈસી એવી આ રેસિપી નીચે મુજબ છે. જે આપ સૌને ચોક્કસ પસંદ પડશે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ લસણની પેસ્ટ માં લાલ મરચું પાવડર, મીઠું, લીંબુ, ખાંડ નું બુરું અને થોડું પાણી ઉમેરીને ચટણી બનાવી લો.
- 2
ત્યારબાદ બાફેલા બટેટા ને ચાર ભાગમાં કટ કરી લો. હવે એક પેનમાં એક ચમચી તેલ ગરમ મૂકીને તરત જ લસણની ચટણી એડ કરવી તેમજ બટેટા ઉમેરીને મિક્સ કરી લેવા જરૂર લાગે તો થોડું પાણી રેડવું જેથી બઘો મસાલો બટેટા માં સરસ ચડી જાય.
- 3
એક તપેલામાં મીઠું નાખી ઉપર સ્ટેન્ડ મૂકી દસ મિનિટ પહેલા ગરમ કરવા મૂકવું ત્યારબાદ કપ કેક ના મોલ્ડ મા થોડું ઘી લગાવી બ્રેડની સ્લાઈસ સેટ કરવી તેમાં ગાર્લિક પોટેટો નું ફીલિંગ ભરીને ઉપરથી મોઝરેલા ચીઝ, ચીલી ફ્લેક્સ,કોથમીર ભભરાવી દસ મિનિટ માટે બેક કરવા મૂકવું. ચીઝ બ્રાઉન રંગનું થઈ જાય ત્યાં સુધી બેક કરો. ત્યારબાદ સર્વિંગ પ્લેટ માં "ચીઝ બર્સટ ગાર્લિક પોટેટો બ્રેડ બાઉલ" કાઢીને ઉપરથી ચાટ મસાલો છાંટી ને ગરમા ગરમ ચા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
તંદુરી પનીર સેન્ડવીચ🥪
#ટીટાઈમહેલો ફ્રેન્ડ્સ ,ટી ટાઈમ માં ઝડપ થી બની જતી એવી સેન્ડવીચ માં પણ ધણા અલગ ટેસ્ટ હોય છે. હું આજે યમ્મી અને ટેન્ગી ટેસ્ટ સેન્ડવીચ રેસિપી રજૂ કરી રહી છું. asharamparia -
સ્મોકી કોર્ન બેેકડીશ ઈન નગેટ્સ🌽
#મૈંદાફ્રેન્ડ્સ, જનરલી બેક ડીશ થોડી થીક ફૉમ માં હોય છે. મેં અહીં કોર્ન બેકડીસ ને નગેટસ્ માં કન્વર્ટ કરી ને રજૂ કરી છે. સ્પાઈસી "સ્મોકી કોર્ન બેકડ્ નગેટ્સ " રેસિપી નીચે મુજબ છે. asharamparia -
સ્ટફ્ડ પનીર નગેટસ્
#પનીરફ્રેન્ડ્સ, હેલ્ધી એન્ડ ટેસ્ટી તેમજ ઝડપથી બની જાય એવા સ્ટફ્ડ પનીર નગેટસ્ રેસિપી નીચે મુજબ છે ્ asharamparia -
હોટ ગાર્લિક નુડલ્સ ચીલ્લા બાઇટ્સ
#ટીટાઈમહેલો ફ્રેન્ડ્સ, જનરલી આપણે નુડલ્સ બાઉલમાં વીથ ફોક સર્વ કરીએ છીએ 🍝પરંતુ ખુબ જ ઝડપથી બની જાય તેવી આ રેસિપી માં નુડલ્સ ને મેં બાઈટ તરીકે સર્વ કર્યા છે. જે સાંજના સમયે ગરમાગરમ ચા કે કોફી સાથે ફટાફટ બની જાય એવા નાસ્તા માટેનો બેસ્ટ ઓપ્શન છે તેમજ ખૂબ જ ઝડપથી બની જાય તેવી આ રેસિપી ખૂબ જ ટેસ્ટી અને બાળકો ને પણ ચોક્કસ પસંદ પડશે. asharamparia -
ડ્રાય મસાલા સ્ટફ્ડ મીની સમોસા
#ઇબુક#Day-૨૮#દિવાળીફ્રેન્ડ્સ, દિવાળી ના પર્વ નિમિત્તે આપણા ઘર માં અવનવા નાસ્તા બનતા હોય છે જેમાંથી ડ્રાય મસાલો ભરી ને બનાવેલા મીની સમોસા મહેમાનો ને ચોક્કસ પસંદ પડશે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
સ્પાઇસ ફરસી પુરી
#ટીટાઈમ#મૈંદાહેલો ફ્રેન્ડ્સ, મોર્નિંગ બ્રેકફાસ્ટ માં ચા કે કોફી સાથે સ્પાઈસી ફરસી પુરી ખુબ જ ટેસ્ટી લાગે છે. સ્પાઇસીસ તરીકે મેં તેમાં જે ઇન્ગ્રીડિઅન્ટ્સ નો યૂઝ કરેલ છે તેની ફલેવર થી જ ખાવા નું મન થઇ જાય તેવી આ પુરી ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
-
ચીઝી સ્પ્રિન્ગ રોલ
#ફાસ્ટફૂડફ્રેન્ડ્સ, સ્પ્રિન્ગ રોલ ખુબ જ જાણીતી સ્પાઈસી ફાસ્ટ ફૂડ વાનગી છે. મેં આ રોલ માં મેકસીમમ વેજીટેબલ યુઝ કરી ને લીટલ હેલ્ધી બનાવી છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ટોમેટો બિરયાની ઈન ટોમેટો બાઉલ🍅
#ટમેટાહેલો ફ્રેન્ડ્સ, ઠંડીમાં ચટપટી અને ગરમાગરમ ટોમેટો બિરયાની બહુ સરસ લાગે છે. મે ટોમેટો બિરયાની ને ટોમેટો સલાડ બાઉલમાં સર્વ કરી છે અને તળેલા કાજુ થી ગાર્નીશિંગ કર્યું છે જે આપ સૌને ચોક્કસ પસંદ આવશે asharamparia -
વેજ માયો સેન્ડવીચ🥪
#ફાસ્ટફૂડફ્રેન્ડ્સ, કોઈપણ સેન્ડવીચ હોય એ ફાસ્ટ ફૂડ ની લાઈફ સમાન છે. આપણે અલગ અલગ-અલગ પ્રકારની સેન્ડવીચ બનાવતા હોઈએ છીએ. મેં અહીં સ્વાદમાં યમ્મી એવી વેજ માયો સેન્ડવીચ બનાવી છે જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
પાવરપાર્ટી પેક ચીઝી- પનીરી સ્ટફ્ડ ટોસ્ટ પરાઠા
#પરાઠાથેપલાફ્રેન્ડસ, કોઈવાર હેલ્ધી અને ટેસ્ટી ખાવા નું મન થાય અથવા ઘરે કોઈ પાર્ટી રાખી હોય ત્યારે આ ટાઈપ ના પરાઠા ચોક્કસ બઘાં ના મોંમાં પાણી લાવી દેશે . ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક એવા આ પરાઠા ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
તંદૂરી પીનવ્હીલ સેન્ડવીચ
#ટીટાઈમહેલો ફ્રેન્ડ્સ, સાંજના સમયે બાળકોની સાથે ગપસપ કરતાં કરતાં કે સાંજના ફ્રી ટાઇમ માં બુક રીડીંગ કરતાં કરતાં ગરમા ગરમ ચા સાથે નાસ્તામાં પીનવ્હીલ સેન્ડવીચ એક બેસ્ટ ઓપ્શન છે😍. જેમાં વાપરવામાં આવતા ઈનગ્રીડિયન્ટસ્ લગભગ ઘરમાં અવેલેબલ જ હોય છે જેથી ફટાફટ એક યમ્મી સેન્ડવીચ બનાવી શકાય છે. asharamparia -
-
મઠ- પનીરી પરાઠા🥞
#કઠોળફ્રેન્ડ્સ, કોઈપણ કઠોળ સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે ખાસ કરીને બાળકો. આપણે મોટાઓને તો દરેક કઠોળ ની વેલ્યુ ખબર જ હોય છે પરંતુ ઘણી વાર બાળકો કઠોળ ખાવા માટે આનાકાની કરતા હોય છે એવામાં કોઈપણ કઠોળને અલગ રીતે પ્રેઝન્ટ કરીને જો એમને આપવામાં આવે તો હોશે-હોશે ખાઈ લે છે. મમ્મીનું કામ પણ સરળ થઈ જાય છે ખરું ને? મેં પણ અહીં મઠ ને કંઈક અલગ રીતે સર્વ કર્યા છે. જે આપ સૌને ચોક્કસ પસંદ આવશે. asharamparia -
ચીઝ ગાર્લિક બ્રેડ (cheese garlic bread recipe in Gujarati)
#GA4#Week17#Cheeseચીઝ ગાર્લિક બ્રેડ મારા બાળકને ખૂબ જ પ્રિય છે. મે પઝલ માંથી ચીઝનો ઉપયોગ કરીને બનાવી છે. Nita Prajesh Suthar -
મિક્સ સ્પ્રાઉટસ્ વેજ કબાબ
#ફાસ્ટફૂડ#કઠોળહેલો ફ્રેન્ડ્સ, ખુબ જ હેલ્ધી એવા કઠોળ , ફણગાવેલા કઠોળ માંથી અવનવી વાનગીઓ બને છે . અહીં મેં બે કઠોળ અને બે ફણગાવેલા કઠોળ માં કોબીજ,એડ કરીને હેલ્ધી કબાબ બનાવ્યા છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
રાઈસ સીઝલર
#રાઈસફ્રેન્ડ્સ, ફૂડ લાઈન માં વિવિધ પ્રકારના સીઝલર ની વેરાયટી જોવા મળે છે. પંજાબી, મેક્સીકન, ચાઈનીઝ વગેરે મોસ્ટ ફેમસ કહી શકાય એવાં સીઝલર છે. પરંતુ મેં અહીં રાઈસ (ચોખા ) માંથી બનતી કેટલીક વાનગીઓ લઈને રાઈસ સીઝલર બનાવેલ છે. જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
આચારી સલાડ વીથ ક્રન્ચી સોયા સ્ટીક ઈન પિટા બ્રેડ🌮
#મૈંદા ફ્રેન્ડ્સ, મેંદા માંથી અલગ અલગ પ્રકાર ની બ્રેડ બનતી હોય છે. જેમાં પિટા બ્રેડ માં ડિફરન્ટ ટાઈપ ના સ્ટફિંગ કરી સર્વ કરવા માં આવે છે. મેં પિટા બ્રેડ માં આચારી સલાડ નું સ્ટફિંગ કરી ને એક નવો ટેસ્ટ ક્રીએટ કર્યો છે. જે આપ સૌને ચોક્કસ પસંદ આવશે. asharamparia -
ચિઝી પોટેટો બોલ્સ
છોકરાઓ ની મનપસંદ વાનગી બને તેવો નાસ્તો. બટાકા ને ચીઝ છોકરા ઓ ને બહુજ ભાવે. એટલે બેય ને ભેળવી ને એક વાનગી બનાવી છે. Rachna Solanki -
-
ગાર્લિક ચીપ્સ સેન્ડવીચ ભજીયા
#ફેવરેટફ્રેન્ડસ, કોઈપણ મૌસમ માં બઘાં ના ફેવરિટ અને મારા ફેમિલી ના પણ ફેવરિટ એવાં ચીપ્સ ના ભજીયા માં હું લસણ ની તીખી ચટણી લગાવીને બનાવું છું જે ટેસ્ટ માં સ્પાઈસી અને ચટાકેદાર છે અને ખૂબ જ ઝડપથી બની જતાં આ ભજીયા મારા ઘર માં અવારનવાર બંને છે. asharamparia -
ટોમેટો-ગાર્લિક ચટણી
#ઇબુક#Day-૧૫ફ્રેન્ડ્સ, જેમ ગુજરાત નું ફરસાણ વખણાય છે તેમજ તેની સાથે સર્વ કરવા માં આવતી ચટણી માં પણ વિવિધતા જોવા મળે છે. મેં અહીં હાંડવો, ઢોકળા, થેપલા, મેથીના ગોટા,જેવી વિવિધ વાનગીઓ સાથે ખાઈ શકાય એવી "ટોમેટો-ગાર્લિક " ચટણી ની રેસીપી રજૂ કરી છે. asharamparia -
પીનટસ્- પોટેટો ચીપ્સ (ફરાળી) સુકી ભાજી
#ઇબુક#Day-૨૪ફ્રેન્ડ્સ, ઉપવાસ માં ખાઈ શકાય અને ખુબ જ સરળ અને ઝડપ થી બની જાય એવી ચટપટી " પીનટસ્ પોટેટો ચિપ્સ" ની રેસિપી નીચે મુજબ છે. asharamparia -
-
સેઝવાન ફ્લેવર્ડ વેજ મેગી સેન્ડવીચ
#ફ્યુઝન#ઇબુક૧#૧૩ફ્રેન્ડ્સ, મેગી નાના- મોટા સૌ ને ભાવતી વાનગી છે. જેમાં મેં થોડા વેજીટેબલ એડ કરી ને સેન્ડવીચ બનાવી એક ફયુઝન રેસિપી તૈયાર કરી છે . જેની રેસીપી નીચે મુજબ છે. asharamparia -
ફજીતા રાઈસ પ્લેટ 🥘
#ફાસ્ટફૂડ#કઠોળફ્રેન્ડસ , "ફજીતા " માટે એક એવું માનવામાં આવે છે કે ટેક્સાસ અને મેક્સિકો ની બોર્ડર ઉપર રહેતા પશુપાલક લોકો ની શોધ છે. મૂળભૂત રીતે નોનવેજ એવી આ વાનગી મકાઈ ના ટોરટીલા સાથે પણ સર્વ કરવા માં આવે છે. ફજીતા વેજીટેરીયન લોકોની પસંદ મુજબ તેમાં ફેરફાર સાથે હવે ફાસ્ટ ફૂડ મેનુમાં પણ પસંદગી પામેલ છે. ફજીતા માં વપરાતા મેઈન ઈનગ્રીડિયન્ટસ્ એવાં કેપ્સીકમ અને ઓનિયન એન્ટીઓકસીડન્ટ નું કામ કરે છે જ્યારે રાજમા,ચણા પ્રોટીનથી અને રાઈસ કાર્બોહાઈડ્રેટથી ભરપૂર છે. મેં અહીં અવાકાડો ચટણી ના બદલે કાકડી નું રાયતું સર્વ કરેલ છે જે ખુબ જ પૌષ્ટિક હોય છે તેમજ ક્રન્ચી ટીડોળા -બટેટા અને તળેલી ડુંગળી ફ્લેવર માં ઓર વધારો કરે છે. આમ ફજીતા એક હેલ્ધી ફાસ્ટ ફૂડ રેસીપી છે. જેને ગ્રુપમાં બેસીને એન્જોય કરવાની ખૂબ જ મજા આવે છે asharamparia -
-
તવા ચીઝ બર્ગર
#તવા હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારા સાથે શેર કરીશ તવા ચીઝ બર્ગર. જે બાળકોને અને મોટા સૌને ફેવરિટ છે .ખૂબ જ ટેસ્ટી છે . Bharati Ben Nagadiya -
ક્રીસ્પી ફ્લાવર સ્માઈલી🌸
#ટીટાઈમ ફ્રેન્ડ્સ, કોઈપણ ફ્લાવર મન ને પ્રફુલ્લિત કરે છે. અહીં મેં એવા જ ફ્લાવર બનાવ્યા છે જે બાળકો અને મોટેરાઓ ને પણ પસંદ આવે. ચા કે કોફી સાથે ઝડપી થી બની જાય એવા હેલ્ઘી સ્માઈલી ખાઈ ને ચોક્કસ ફેઈસ પર પણ સ્માઈલ આવી જ જશે.🥰👌 asharamparia -
ગાર્લિક ફ્લેવર્ડ તીખાં ગાંઠીયા
#ટીટાઈમફ્રેન્ડસ, સ્પાઈસી તીખા ગાંઠીયા માં ગાર્લિક ની ફલેવર ઉમેરી ને વઘુ ટેસ્ટી બનાવી શકાય છે. જે ચા, કોફી કે દૂઘ સાથે ખુબ જ સરસ લાગે છે. asharamparia
More Recipes
ટિપ્પણીઓ