રાજમા મસાલા વિથ ભટુરા

Daxita Shah @DAXITA_07
રાજમા મસાલા વિથ ભટુરા
રાંધવાની સૂચનાઓ
- 1
રાજમા ને 7-8 કલાક પલાળી રાખો. પછી મીઠું અને ચપટી સોડા નાખી બાફી લો. ટામેટાં ને કાચજ ક્રશ કરી લો. ડુંગળી લીલા મરચાં અને આદું ક્રશ કરી લો.
- 2
એક પેણી માં તેલ મુકો. જીરું નાખો. જીરું તતડે પછી તેમાં ડુંગળી મરચાં આદું ની પેસ્ટ નાખો. સંતળાય જાય સ્હેજ બ્રાઉન થાય પછી ટામેટાં પ્યુરી નાખો. તેલ છૂટે પછી રાજમા નાખો. બધા મસાલા નાખો. મસાલા ચડે એટલે થાળી વાર પછી ગેસ બંધ કરી દો. ઉપર ધાણા નાખી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રાજમા
#પંજાબીરાજમા એ પંજાબી રેસિપી માં બહુ જાણીતી વાનગી છે, રાજમા ને રાઈસ અથવા પરાઠા બંને સાથે ખવાય છે. રાજમા એ પંજાબ સિવાય બીજા રાજ્યો માં પણ એટલી જ પસંદગી ની વાનગી બની ગયી છે. Deepa Rupani -
રાજમા ચાવલ (RAJma chawal Recipe in Gujarati)
#GA4 #Week21રાજમા ચાવલ ટેસ્ટ માં બહુ જ સરસ છે. રાજમા પ્રોટીન થી ભરપૂર છે.તેમાં કેલસીમ પણ ખુબ રહેલા છે. Arpita Shah -
રાજમા મસાલા (Rajma Masala Recipe In Gujarati)
હમારા ઘર માં સવ ને આ રાજમા મસાલા ખૂબ જ પસંદ છે તો અમારે અવારનવાર બનતા જ હોય છે.રાજમા એ પંજાબ ની special recipe છે. Bhavana Radheshyam sharma -
રાજમા છોલે અને ભરવા ભટુરા
#પંજાબી#goldenapron13th weekછોલે ગ્રેવી માં રાજમા અને કાબુલી ચણા બનાવ્યા છે. તેમાં માં દેશી ચણા અને આખા અડદ પણ ઉમેર્યા છે અને સાથે ભરેલા ભતુરા બનાવ્યા છે જેમાં મે પનીર અને ડુંગળી નું સ્ટફિંગ ભરી ને બનાવ્યું છે. ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
દમ આલુ રાજમા (Dum Aalu Rajma Recipe in Gujarati)
#GA4#week1#punjabi#potato#પોસ્ટ2રાજમા ચાવલ પંજાબી ના ફેવરીટ છે અને બનારસી દમ આલુ બટેટા ને ફ્રાય કરી તેની વચ્ચેહોલ બનાવી ફ્રાય બટેટા નુ સ્ટફીન્ગ ભરવામા આવે છે રાજમા સાથે પોટેટો બોવજ ટેસ્ટિ લાગે છેતો મેં બનારસી દમ આલુ ને રાજમા ની ગ્રેવિ નુ ફુઝન બનાવી જીરા શાહિ જીરા રાઈસ સાથે સર્વ કર્યા ખુબજ ટેસ્ટિ રેસિપી બની Hetal Soni -
રાજમા ચાવલ (Rajma chawal Recipe in Gujarati)
#GA4 #Week21 #Kidneybeans #post1 રાજમાચાવલ પંજાબી લોકો ની પરંપરાગત રોજબરોજ ખાવા મા આવતી વાનગીઓ મા ની એક છે , રાજમા આમ પણ હેલ્ધી છે, એણે ઘણી બધી રીતે બનાવવામાં આવે છે, સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ઉપયોગી છે, એણી સાથે જીરા રાઈસ ખૂબ જ ટેસ્ટી લાગે છે. Nidhi Desai -
રાજમા મસાલા (Rajma Masala Recipe In Gujarati)
#GA4#Week21#rajma#cookpadgujarati#cookpadindia રાજમા મસાલા એક પંજાબી વાનગી છે જે સામાન્ય રીતે જીરા રાઈસ, રોટી, પરોઠા કે નાન સાથે ખાવામાં આવે છે. રાજમા માં પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે તેથી રાજમા મસાલા ને આપણે એક હેલ્ધી ડિશ પણ કહી શકીએ. રાજમા, ડુંગળી અને ટામેટાની ગ્રેવી ઉમેરી બનાવવામાં આવતી આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Asmita Rupani -
રાજમા મસાલા(Rajma Masala Recipe in Gujarati)
#GA4#Week12મેં અહીંયા રાજમા મસાલા પંજાબી સ્ટાઈલમાં બનાવ્યા છે જે આપણે ચાવલ સાથે અથવા પરાઠા કે રોટી સાથે પણ ખાઈ શકીએ છીએ તે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે Ankita Solanki -
-
રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati)
#supersરાજમા એ ઉત્તર ભારતની પ્રખ્યાત વાનગી છે. ભારતના બધા જ રાજ્યોમાં રાજમા નો ભરપૂર ઉપયોગ થાય છે. મેક્સિકન ફુડ માં પણ કિડની beans નો ઉપયોગ ભરપૂર થાય છે. રાજમાનું મૂળ મેક્સિકન છે. રાજમા સાથે જો સૌથી વધુ ખવાય તો તે છે ચાવલ અને હું તે જ રાજમા ચાવલ ની ડીશ લાવી છું. Hemaxi Patel -
રાજમા મસાલા
#કાંદાલસણરાજમા ને ગ્રેવી વાળા બનાવ્યા છે.. કાંદા નથી વાપરવા એટલે ચણાના લોટ અને ટોમેટો પ્યુરી વાપરી છે Kshama Himesh Upadhyay -
ગ્રીન રાજમા કરી
ફ્રેન્ડઝ, આપણે રોજ જમવા માટે કઇ ને કઈ નવી વાનગી બનાવતા જ હોઇએ છીએ ખાસ કરીને બાળકો ને તો પંજાબી શાક ખુબ જ ભાવે છે એમાય જો રાજમા નુ નામ પડે ત્યાં તો મોઢા મા પાણી આવી જાય બરાબર ને આપણે ત્યાં કઠોળ ના રાજમા તો બનાવતા જ હોઇએ છીએ પરંતુ આજે હું એક ઝટપટ રાજમા કેવી રીતે બને તે શીખવાડીશ આ રાજમા લીલા રાજમા થી બનાવવા મા આવે છે જેમ લીલા ચોળા આવે તેવી જ રીતે લીલા રાજમા પણ આવે છે જે સરળતા થી બની જાય છે અને સ્વાદ મા પણ ખુબ સરસ બને છે તો ચાલો આજ આ લીલા રાજમા કરી કેવી રીતે બને તે નોંધી લો Alka Joshi -
રાજમા મસાલા (Rajma Masala Recipe In Gujarati)
#TheChefStory #ATW3#indian curry recipe#PSRપંજાબી સબ્જી રેસીપી 🥘🍜🍲🥗રાજમા મસાલા પંજાબી રેસીપી હોવા છતા ઉત્તર પ્રદેશ માં તથા ઉત્તરાખંડ માં બહુ જ બનાવાય છે. આપણે ગુજરાતી ઓ પણ પંજાબી ક્યુસિન નાં શોખીન. મારા ઘરે મહિનામાં ૧-૨ વાર રાજમા જરૂર બને. ત્યારે સાથે સલાડ અને છાસ સાથે સર્વ કરો તો બીજી કોઈ વસ્તુ ની જરૂર નહિ. ૧ પોટ મીલ કહી શકીએ. ટેસ્ટી અને હેલ્ધી રેસીપી છે. Dr. Pushpa Dixit -
રાજમા ચાવલ
#ડિનર સાંજે ડિનર માટે રાજમા ચાવલ બનાવ્યા હતા. સાથે પપૈયા,કોબી-મરચા નો સંભારો,અને તાજી કેસર કેરી નું અથાણું,પાપડ ,છાસ સાથે મસ્ત ટેસ્ટી,પ્રોટીન થી ભરપૂર રાજમા ચાવલ ખાવાની મજા પડી. તો જોઈએ રાજમાં ચાવલ ની રેસિપિ.. Krishna Kholiya -
-
રાજમા (Rajma Recipe In Gujarati)
આજે મસાલા રાજમા અને ચાવલ બનાવ્યા.સાથે સલાડ અને ઠંડી ઠંડી છાશ. Sangita Vyas -
રાજમા મસાલા
#કૂકર#Goldenapron#post23# આ પંજાબી શાક છે. રાજમાનું શાક ભાત સાથે પરોસવામાં આવે છે. રાજમા બે પ્રકારના હોય છે.આ શાકમાં શરમીલી રાજમાનો ઉપયોગ કર્યો છે જેનો રંગ આછો ગુલાબી છે. Harsha Israni -
રાજમા (Rajma Recipe In Gujarati)
#goldenapron2#વીક 4#પંજાબીઆજે આપણે રાજમા ની રેસિપી જોસુ. રાજમાં આમ તો પંજાબી લોકો ના ફેવરિટ છે. પણ સાથે સાથે ઉત્તર પ્રદેશ અને ઉતારાખંડ માં પણ લારી પર રાજમાં ચવાલ મળતા હોય છે. Komal Dattani -
કાશ્મીરી રાજમા મસાલા
#goldenapron2 #week9 #jammu kashmirરાજમા જમ્મુ કાશ્મીર ની પેદાશ છે. અને ત્યાંના મુખ્ય ખોરાક માં નો એક છે. Bijal Thaker -
-
રાજમા મસાલા (Rajma Masala Recipe In Gujarati)
#MBR3#Week3Post 5#cookpad#cookpadindia#cookpadgujaratiરાજમાને અંગ્રેજીમાં kidney beans કહેવાય છે. રાજમા - ચાવલની જોડી છે. રાજમા સાથે ભાત ખાવાનું સૌથી વધુ પસંદ કરવામાં આવે છે. રાજમા પ્રોટીનની ખાણ છે. Neeru Thakkar -
રાજમા ચાવલ
#RB1#WEEK1 રાજમા ચાવલ નામ સાંભળતા જ મો માં પાણી આવી જાય એવું છે.આ ડીશ દરેક ની પ્રિય ડીશ માંથી એક હશે જ... અમારા ઘર માં પણ દરેક ને આ પસંદ છે... પણ ખાસ કરી ને મારા હસબન્ડ ને ખૂબ જ પસંદ છે આ રાજમા ચાવલ ...અમારા ઘર માં વીક માં એક વાર તો આ ડીશ અચૂક બને જ.. તો આજ હું મારા પતિદેવ ની પસંદ ની વાનગી તમારી સાથે શેર કરું છું....🤗🤗🤗🤗 Kajal Mankad Gandhi -
રાજમા સબ્જી (Rajma Sabji Recipe In Gujarati)
મારા ઘર માં બધા ને રાજમા બહુ ભાવે છે. હું રાજમા માંથી રાજમા પુલાવ, રાજમા નું મેક્સિકન સલાડ, ટાકોઝ અને પંજાબી સબ્જી બનાવું છું.રાજમા માંથી પ્રોટીન ખુબ જ મળે છે. કેલ્સયમ થી પણ ભરપૂર છે. હેલ્થી પણ છે. Arpita Shah -
રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati)
આજે મે પંજાબી સ્ટાઈલમાં રાજમા બનાવ્યા છે અને સાથે રાઈસ . Sonal Modha -
રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati)
#cookpadindia આપણે વાનગી ની જોડી ની વાત કરીએ તો રાજમા ચાવલ એ ખૂબ પ્રચલિત જોડી છે.રાજમા સાથે ભાત ખાવાનું બધા ને ખૂબ જ પસંદ આવે છે.રાજમા બહુજ પૌષ્ટિક અને પ્રોટીન થી ભરપૂર છે.રાજમાનો ઉપયોગ વધારે ઉત્તર ભારત માં થાય છે અને મેક્સિકન ફૂડ પણ રાજમા વગર બનતું જ નથી.હું પણ બનાવતી હોઉં છું અમારા ઘરે બધા ને બહુજ પ્રિય છે. Alpa Pandya -
રાજમા
શ્રાવણ /જૈન રેસિપી#SJR : રાજમાજૈન લોકો કઠોળ આગલા દિવસે નથી પલાળતા એ લોકો સવારે ૪ / ૫ વાગ્યા પછી પલાળતા હોય છે.તો આજે મેં પણ એ રીતે રાજમા બનાવ્યા. મારા સન ને રાજમા બહું જ ભાવે તો આજે એ નાઈરોબી થી આવ્યો તો એના માટે રાજમા બનાવ્યા. Sonal Modha -
મસાલા રાજમા
#કઠોળરાજમા મસાલા એ નોર્થ ઈન્ડિયા ની બહુ જ પ્રખ્યાત ડીશ છે. જેને ભાત જોડે સર્વ કરવામાં આવે છે. પરાઠા સાથે પણ એટલા જ સરસ લાગે છે.રાજમા ને કિડની બીન્સ પણ કહેવામાં આવે છે.રાજમા ને પ્રોટીન નું પાવર હાઉસ કહેવામાં આવે છે કેમકે એ પ્રોટીન થી ભરપૂર છેરાજમા આપણને કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં, ડાયાબિટીસ કન્ટ્રોલ કરવામાં, કિડની ના કાર્ય માટે, યાદશક્તિ માં વધારો કરવામાં, કબજિયાત દૂર કરવામાં, હાઇપર ટેન્શન માં, અને બોડી બિલ્ડીંગ માટે વગેરે ઘણી બધી રીતે ખૂબ જ મદદરૂપ છે. Kalpana Parmar -
ચીઝ પનીર ગોટાળો વિથ ઢોસા
#એનિવર્સરી#મૈનકોર્સ#વીક ૩હેલો મિત્રો કેમ છો??આજે હું અહીંયા સુરતની સ્પેશિયલ એવી ગોટાળા ની રેસીપી લઈને આવું છું. યમી ચિઝ પનીર ગોટાળો..... જેને તમે બ્રેડ, રોટી અને ઢોસા સાથે પણ સર્વ કરી શકો છો. મેં અહીંયા આજે ઢોસા સાથે ગોટાળા કોમ્બિનેશન રાખ્યું છે...... Dhruti Ankur Naik -
પનીર સ્ટફ્ડ ભટુરા અને ચણા મસાલા
#સ્ટફડજનરલી આપણે છોલે ચણા સાથે ભટુરા બનાવતા જ હોઈએ પરંતુ અહીં મેં પનીર ના સ્ટફીગ વાળા ભટુરા બનાવ્યા છે જે ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
રાજમા (Rajma Recipe In Gujarati)
#ATW3#TheChefStory#CookpadIndia#Cookpad_guરાજમાં ચાવલ એ લગભગ દરેક ઘરે પ્રેમ થી ખવાતું એક અનોખું મેનુ છે. અમારા ઘરે લગભગ દર રવિવારે રાજમાં ચાવલ બને છે અને નાના થી લઇ ને મોટા ખુબ હોંશ થી આરોગે છે. Khyati Dhaval Chauhan
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11435439
ટિપ્પણીઓ