રાંધવાની સૂચનાઓ
- 1
બધા શાક ને મોટા ટૂકડા કરી લેવા બટેકા ને ધોઈ ને છાલ સાથે રાખવા. હવે કૂકર મા રીંગણ એક ચમચી તેલ હળદર મીઠું આદું છીણી ને મરચાં ની પેસ્ટ ખાંડ નાખી હલાવી 1/2ગ્લાસ પાણી નાખી 2વાહીસ્ટ્લે કરવી.કૂકર તરત ખોલી શાક કાઢી લેવું પ્લેટ મા.
- 2
હવે એજ કૂકર મા તેલ મૂકી સૂકું લાલ મરચું રતાળું બટેકા ના ટૂકડા ઉમેરી લાલ મરચું ધાણાજીરું નાખી હલાવવું.1/2ગ્લાસ ફરીથી પાણી ઉમેરી 2-3 વાહીસ્ટ્લે ફરીથી કરવી ખોલીને અધકચરાં બાફેલા વટાણા રીંગણ નું મિશ્રણ ઉમેરી સૂકા નારિયેળ નું છીણ નાખી ઉકરવા દેવું મધ્યમ તાપે.ટામેટા ઉપ્પર કાપી ને મુકવા જેથી ગળી ના જાય 10-15 મીન. થવા દેવું
- 3
હવે વાઘરીયા મા તેલ લઇ હિંગ લીલો કાંદો લાલ સૂકું મરચું અને લીલું લસણ સાતરી શાક મા વઘાર રેડી લેવો.ગરમ મસાલો ભભરાવવો. હલાવી ને લીલું લસણ ભભરાવી ટામેટા કોથમીર થી સજાવી લીંબુ નો રસ નાખી પરોસવું. પુરી સાથે. તૈયાર છે ટેસ્ટી પંચકૂટિયુ શાક
- 4
Similar Recipes
-
-
-
પારસી ધાનશાક દાળ
#દાળ#પોસ્ટ -3 આ પારસી કોમ ની ડીશ છે જે એલોકો બ્રોવન મીઠાં ભાત સાથે પરોસે છે. દાળ શાક ભાજી થી ભરપૂર. પૌષ્ટિક આહાર Geeta Godhiwala -
-
લીલવા પાપડી નુ શાક (Lilva papadi nu Shak recipe in Gujarati)
#સુપરશેફ1 સુરતી સ્પેશ્યલ શાક. ખૂબ જ ટેસ્ટી. આ શાક તેલપાણી ના રસાવાળું બેઠું જ હોઈ છે. અને લીલું જ બને છે. Geeta Godhiwala -
-
-
-
-
-
તપેલી નું શાક(tapeli nu saak in Gujarati)
#વિકમીલ1 #સ્પાઈસી#તીખીનોંધ :-આ શાક દાદી નાની ના જમાના થી ચાલતું આવેલું એકદમ અસલ પદ્ધતિ થી બનાવ્યું છે. ખૂબ જ ટેસ્ટી. હવે કૂકર મા પણ બનાવી શકાય લીલા કાંદા અને લીલું લસણ પણ શિયાળા ની સિઝન મા નાખી શકાય.આને ભગત મુઠીયા નું શાક પણ કહેવાય છે. Geeta Godhiwala -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વાલોળ પાપડી તુવેર રીંગણનું શાક
#લીલીઅત્યારે શિયાળામાં લીલોતરી શાકભાજી પુષ્કળ પ્રમાણમાં મળે છે તો દરેકનાં ઘરમાં તેમાંથી વિવિધ પ્રકારનાં શાક બનાવવામાં આવે છે. આજે હું વાલોળ પાપડી, તુવેર તથા રીંગણનું મિક્સ શાકની રેસીપી પોસ્ટ કરું છું જે ખૂબ સ્વાદિષ્ટ બને છે તો શરૂ કરીએ આજની રેસીપી. Nigam Thakkar Recipes -
-
More Recipes
ટિપ્પણીઓ (2)