રાંધવાની સૂચનાઓ
- 1
રાજમા ૮ કલાક પલિળી ને કુકર મા ૬ સીટી કરી બાફી લો હવે એક પેન મા તેલ મુકી હીગ મુકી તેમા આદુ લસણ મરચાં ની પેસ્ટ નાખીને સાતળો પછી ટામેટાં ની પ્યુરી નાખી સાતળો
- 2
હવે રાજમા નાખી ને ચડવા દયો
- 3
હવે કોથમીર નાખી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
રાજમા મસાલા (Rajma Masala Recipe In Gujarati)
#GA4#Week21#rajma#cookpadgujarati#cookpadindia રાજમા મસાલા એક પંજાબી વાનગી છે જે સામાન્ય રીતે જીરા રાઈસ, રોટી, પરોઠા કે નાન સાથે ખાવામાં આવે છે. રાજમા માં પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે તેથી રાજમા મસાલા ને આપણે એક હેલ્ધી ડિશ પણ કહી શકીએ. રાજમા, ડુંગળી અને ટામેટાની ગ્રેવી ઉમેરી બનાવવામાં આવતી આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Asmita Rupani -
-
-
-
-
રાજમા (Rajma Recipe In Gujarati)
આજે મસાલા રાજમા અને ચાવલ બનાવ્યા.સાથે સલાડ અને ઠંડી ઠંડી છાશ. Sangita Vyas -
-
-
-
-
રાજમા મસાલા(Rajma Masala Recipe In Gujarati)
#AM3#CookpadIndia#Cookpadgujarati ગરમી ની સીઝન ચાલુ થઈ ગઈ અને આપણે ત્યાં ઉનાળામાં શાકભાજી પણ ઠીક થાક મલી રહે તેવામાં રોજ સવારે અને સાંજે ગૃહિણીઓ ને એક મુઝવણ અચુક હેરાન કરે કે શાક શું બનાવું? તો એટલે જ આજે હું તમારી સાથે એક એવું જ શાક રાજમા મસાલાની રેસીપી શેર કરું છું જે તમે રાત્રે ડિનર માં કે સવારે લંચમાં ગમે ત્યારે સ્વૅ કરો તો સરસ જ લાગે છે પણ મારા ઘરમાં તો દરેક વખતે સવારમાં જ બને છે અને બધા ને ખૂબ ભાવે પણ છે. Vandana Darji -
-
-
-
રાજમા ચાવલ (Rajma Chawal Recipe In Gujarati)
#cookpadindia આપણે વાનગી ની જોડી ની વાત કરીએ તો રાજમા ચાવલ એ ખૂબ પ્રચલિત જોડી છે.રાજમા સાથે ભાત ખાવાનું બધા ને ખૂબ જ પસંદ આવે છે.રાજમા બહુજ પૌષ્ટિક અને પ્રોટીન થી ભરપૂર છે.રાજમાનો ઉપયોગ વધારે ઉત્તર ભારત માં થાય છે અને મેક્સિકન ફૂડ પણ રાજમા વગર બનતું જ નથી.હું પણ બનાવતી હોઉં છું અમારા ઘરે બધા ને બહુજ પ્રિય છે. Alpa Pandya -
રાજમા ચાવલ (Rajma chawal Recipe in Gujarati)
#GA4 #Week21 #Kidneybeans #post1 રાજમાચાવલ પંજાબી લોકો ની પરંપરાગત રોજબરોજ ખાવા મા આવતી વાનગીઓ મા ની એક છે , રાજમા આમ પણ હેલ્ધી છે, એણે ઘણી બધી રીતે બનાવવામાં આવે છે, સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ઉપયોગી છે, એણી સાથે જીરા રાઈસ ખૂબ જ ટેસ્ટી લાગે છે. Nidhi Desai -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14549321
ટિપ્પણીઓ