બનાના સ્ટફ રોલ્સ

#zayakaQueens #મિસ્ટ્રીબોક્સ મિત્રો અહીંયા મેં પાલક કાચા કેળા અને ચીઝનો ઉપયોગ કરીને મજેદાર રેસિપી બનાવી છે.
બનાના સ્ટફ રોલ્સ
#zayakaQueens #મિસ્ટ્રીબોક્સ મિત્રો અહીંયા મેં પાલક કાચા કેળા અને ચીઝનો ઉપયોગ કરીને મજેદાર રેસિપી બનાવી છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાફેલા કેળા ને છીણીથી છીણી લો. ત્યારબાદ તેમાં કોર્નફલોર, મીઠું, આદુ-મરચાની પેસ્ટ નાખી બરાબર મિક્સ કરી લો.એક ડીશ માં થોડું પાણી નાખી મીઠું નાખીને પેસ્ટ તૈયાર કરો.
- 2
તૈયાર કરેલા લોટ માંથી નાનુ પુરી જેવું બનાવી તેમાં છીણેલી ચીઝ અને બાફેલી પાલકની ભાજી મિક્સ કરી અને સ્ટફિંગ ભરો સ્ટફિંગ ભરીને આને બંધ કરી તેને હાથથી રોલ જેવો શેપ આપો. ત્યારબાદ આ રોલ ને એક પછી એક કોનૅફ્લોરની પેસ્ટ માં રગદોળી અને તલ મા રગદોળો.
- 3
ફરી તેને પેસ્ટ માં રગદોળી અને આ રીતે બધા રોલ તૈયાર કરો. ત્યાર બાદ એક પેનમાં તેલ ગરમ કરી ધીમા તાપે બદામી રંગના થાય ત્યાં સુધી બધા રોલ વારાફરથી તળી લો તૈયાર કરેલા રોલને લીલી ચટણી સાથે ડિશમાં ગાર્નિશ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
છોલે બીરિયાની વિથ સરપ્રાઈઝ બોલ્સ
#CulinaryQueens#મિસ્ટ્રીબોક્સ#આ બીરિયાનીમાં મેં મિસ્ટ્રીબોક્સની બધી જ સામગ્રીનો ઉપયોગ કર્યો છે. સરપ્રાઈઝ બોલ્સમાં કાચા કેળાં , ચીઝ ,પાલક , સીંગદાણા અને બીજા મસાલાનો ઉપયોગ કર્યો છે.સાથે સાથે બીરિયાનીમાં છોલે , પાલક અને ચીઝનો ઉપયોગ કરીને ખૂબ જ ટેસ્ટી ડીશ બનાવી છે. Dimpal Patel -
પંજાબી છોલે વીથ બનાના ટીકકી
#રસોઈનીરંગત#મિસ્ટ્રીબોક્સ છોલે અને કેળા નો ઉપયોગ કરી ને વાનગી બનાવી છે. Tejal Hitesh Gandhi -
બનાના ચીઝી કટલેટસ (Banana Cheesy Cutlet Recipe In Gujarati)
#ZayakaQueens#મિસ્ટ્રીબોકસઆ કટલેટસમાં કાચા કેળા અને ચીઝનો ઉપયોગ કર્યો છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે આ કટલેટસમાં બહુ જ ઓછા મસાલાનો ઉપયોગ કર્યો છે જેનાથી કેળાનો ટેસ્ટ જળવાઈ રહે. Harsha Israni -
છોલે પાલક સૂપ
#zayakaQueens #મિસ્ટ્રીબોક્સ#ફર્સ્ટ૨૫છોલે ચણા, પાલક અને ચીઝનો ઉપયોગ કરી અને એકદમ હેલ્ધી સૂપ તૈયાર કરેલ છે. Khushi Trivedi -
ચીઝ બનાના સાફી રોલ્સ પેજ
"ચીઝ બનાના સાફી રોલ્સ પેજ " સ્વાદ માં બહુ સરસ લાગે છે ને એકદમ ટેસ્ટી અને હેલ્દી વાનગી છે એકવાર જરૂર થી બનાવો ને ખાવા ની મજા માણો.#મિસ્ટ્રીબોક્સ#ગામઠીરેસિપી Urvashi Mehta -
-
બનાના પીનટ સ્ટફી
કેળા અને સીંગદાણા માંથી કેલ્શિયમ અનેઆયર્ન મળે છે મોટા અને નાના બધા માટે ઉત્તમ છે.#મિસ્ટ્રીબોક્સ#ગામઠીરેસિપી Neha Suthar -
બનાના છોલે સોવરી મફિન્સ
આ એક હેલ્થી રેસીપી છે જેમા મે રવો,કાચા કેળા,અને છોલે નો ઉપયોગ કર્યો છે.#મિસ્ટ્રીબોક્સ#ગામઠીરેસિપી Voramayuri Rm -
મસાલા બનાના ફ્રાય વિથ ગ્રીન ચટણી
#cookingcompany#મિસ્ટ્રીબોક્સ આ રેસીપી કાચા કેળા માંથી બનાવી છે. સાથે ગ્રીન ચટણી લીધી છે. આ બાળકોને સ્નેક્સ માં પણ ચાલે સ્ટાર્ટર માં પણ ચાલે અને બધા ને ભાવે અને ઝડપી બની શકે તેવી છે. Namrata Kamdar -
-
વેજ બિરયાની
#zayakaqueens#પ્રેઝન્ટેશનમિત્રો બાળકો જ્યારે શાકભાજી નખાય ત્યારે આ રીતે બધા શાકભાજી મિક્સ કરીને વેજ બિરયાની બનાવી શકાય છે અહીંયા મેં સલાડના પ્રેઝન્ટેશન સાથે બિરયાની બનાવેલી છે Khushi Trivedi -
😋હેલ્ધી ચિકપીસ પીઝા 😋
#Testmebest #મિસ્ટ્રીબોક્સ 🌷મિત્રો અહિં મેં પીઝા બેઝ ચિકપીસ(છોલે) માંથી બનાવ્યો છે..અને તેના પર પાલક, મગફળી,ચીઝ, કેળાનો સમાવેશ કર્યો છે.. એટલે કે મિસ્ટ્રીબોક્સ ના બધા જ ઘટકો આવરી લઈ ને એક હેલ્ધી ચિકપીસ પીઝા બનાવ્યો છે.. ખુબ જ ટેસ્ટી લાગે છે..તમે પણ ટ્રાય કરજો 🙏 Krupali Kharchariya -
-
એક્ઝોટીક છોલે ટિક્કી સિઝલર્ ઈન સ્પીનેચ ચીઝ સોસ
#kitchenqueens#મિસ્ટ્રીબોક્સપાલક, ચીઝ, છોલે, સિંગ દાણા, કેળા બધા નો યુઝ કરી એક સરસ ડિશ બનાવી છે..ખૂબ જ યમ્મી.. Radhika Nirav Trivedi -
સ્ટફ અવિધ ગોભી ફ્રિટર્સ
#zayakaQueens #અંતિમમિત્રો મે સિદ્ધાર્થે સર એ બનાવેલી અવધિ મલાઈ ગો ભી ની રેસીપીથી પ્રેરાઈને મે નવી રેસીપી ટ્રાય કરી છે Shail R Pandya -
પાલક_ કેળા ના ભજીયા સીંગદાણા ની ચટણી સાથે
#રસોઈનીરંગત #મિસ્ટ્રીબોક્સ પાલક અને કેળા ના ઉપયોગ થી બનાવ્યુ છે.સિંગ દાણા નો ચટણી મા ઉપયોગ કર્યો છે Varsha Karia I M Crazy About Cooking -
-
રાઈસ કોઈન
#zayakaqueens#તકનીકમિત્રો વધેલા ભાતમાંથી આજે એક સુંદર રેસિપી તૈયાર કરી છે જેનું નામ છે રાઈસ કોઈન Khushi Trivedi -
સ્ટફ્ડ હેલ્ધી નગેટ્સ
#CulinaryQueens#મિસ્ટ્રીબોક્સ#આ નગેટ્સમાં મેં કાચા કેળાં અને મગફળીનો બહારના પડ માટે ઉપયોગ કર્યો છે તો પાલક , ચીઝ અને છોલે ચણા નો સ્ટફિંગ માટે ઉપયોગ કર્યો છે.આમ મેં મિસ્ટ્રી બોક્સની બધી જ વસ્તુ વાપરવાનો પ્રયાસ કર્યો છે. ખરેખર ખૂબ જ ટેસ્ટી ડીશ બની છે. Dimpal Patel -
-
બનાના ચીઝ ટિક્કી વિથ છોલે
#રસોઈનીરાણી#મિસ્ટ્રીબોક્સમેં બનાના ચીઝ ટિક્કી વિથ છોલે આ રેસિપીમાં પાંચેય ઘટકોનો ઉપયોગ કર્યો છે. એટલે કે પાલક, છોલે ,બનાના, ચીઝ અને પીનટ આ પાંચેય વસ્તુઓનો ઉપયોગ કરીને આ રેસિપી તૈયાર કરી છે Bhumi Premlani -
બનાના ડ્રાયફ્રૂટ શીરો
#ફ્રૂટ્સ .રવા નો શીરો તમે બનાવતા હોય. આ વાનગી મે કેળા અને ડ્રાયફ્રૂટ નો ઉપયોગ કરી હેલ્ધી બનાવી છે. બનાના ડ્રાયફ્રૂટ શીરો સુગંધ અને સ્વાદ માં ખૂબ જ સરસ લાગે છે. Bhavna Desai -
છોલે પાલક પોકેટ્સ
#zayakaQueens#મિસ્ટ્રીબોક્સપાલક અને છોલે ચણા નો ઉપયોગ કરીને આ રેસિપી તૈયાર કરવામાં આવી છે .જે દેખાવે ગિફ્ટ બોક્સ જેવી દેખાતી આઈટમ છે . Khushi Trivedi -
પાલક છોલે ટીક્કી વિથ ચીઝ સ્ટફિંગ
#GujjusKitchen#મિસ્ટ્રીબોક્સછોલે અને પાલક બંને ખૂબ જ હેલ્થી હોય છે તો આજે મેં પાલક અને છોલે બંને મિક્સ કરી અને સ્ટફિંગ માં ચીઝ નો ઉપયોગ કરીને આ ટીક્કી ખૂબ જ ઓછા તેલ માં બનાવી છે.... Himani Pankit Prajapati -
-
છાેલે રગડા વીથ પાલક ટીક્કી
#flamequeens#મિસ્ટ્રીબોક્સઆ વાનગી દરેક ઘટકાેનાે ઉપયાેગ કરીને બનાવી છે. અહિ ટીક્કી ન્યુ સ્ટાઇલમા બનાવી છે. અહિ ટીક્કી મા પાલક અને કેળાનાે ઉપયાેગ કરી મારી પાેતાની વાનગી બનાવી છે. Bhavna Desai -
-
ડીવાઈડર રાઇસ
#એપ્રિલ આ મારી પહેલી રેસીપી છે. અહીં મેં ત્રણ કલરના રાઇસ બનાવ્યા છે. જેમાં મેં પાલક ,બીટ ,ગાજર અને વટાણા જેવા હેલ્દી શાકભાજીનો ઉપયોગ કર્યો છે.જે નાનાથી લઈને મોટા સુધી બધાને ખૂબ જ ભાવશે. khushi -
કાચા કેળાની કોફતા (Raw banana kofta Recipe in Gujarati)
#GA4#Week2મેં અહીંયા કાચા કેળાનો ઉપયોગ કોફતા બનાવવા માટે કર્યો છે અને એને ગ્રેવી સાથે બનાવવાથી તેનો ખૂબ જ અલગ ટેસ્ટ આવે છે. Ankita Solanki
More Recipes
ટિપ્પણીઓ