પનીર ફ્રાઇડ રાઈસ

Rimjhim Agarwal
Rimjhim Agarwal @cook_12524282

પનીર ફ્રાઇડ રાઈસ

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
3 લોકો
  1. 2વાટકી બાફેલા ચોખા
  2. 100 ગ્રામપનીર ચોરસ કાપેલા
  3. 2ડુંગરી લાંબી કાપેલી
  4. 4 ચમચીતેલ
  5. 3/4 ચમચીમીઠું
  6. 4લિલી મરચા લાંબી કાપેલી
  7. 2 ચમચીસિરકો
  8. 1 ચમચીચીલી સૌસ
  9. 1/2 ચમચીકાલી મરચા પાવડર
  10. 2 ચમચીસોયા સૌસ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    કડાહી માં તેલ ગરમ કરીને લિલી મરચા અને ડુંગરી ઉમેરીને 5 મિનિટ શેકો

  2. 2

    પનીર મેળવીને 2-3 મિનિટ સુધી ફ્રાય કરો

  3. 3

    બધા ઘટકો ઉમેરીને સારી રીતે મેળવો અને ડીશ માં કાઢીને પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rimjhim Agarwal
Rimjhim Agarwal @cook_12524282
પર

ટિપ્પણીઓ

Similar Recipes