મુગલઇ પનીર

Rimjhim Agarwal
Rimjhim Agarwal @cook_12524282

#ટિફિન
#સ્ટાર

શેર કરો

ઘટકો

20 મિનિટ
3 લોકો
  1. 200 ગ્રામપનીર ચોરસ કાપેલા
  2. 2ડુંગરી
  3. 6નંગ લસણ ની કલી
  4. 1આખું લાલ મરચાં
  5. 2લિલી મરચા
  6. 2લવિંગ
  7. 2એલચી
  8. 1દાલચીની
  9. 2 ચમચીતેલ
  10. 1 કપક્રીમ
  11. 1 ચમચીખાંડ
  12. 1 કપદૂધ
  13. 1 કપપાણી
  14. 1 ચપટીજીરું
  15. મીઠું સ્વાદ પ્રમાણે
  16. 1/2 ચમચીગરમ મસાલો
  17. 1/2 ચમચીકાલી મરચા પાવડર

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    ડુંગરી ના છિલકા કાઢીને કૂકર માં પાણી સાથે બાફી લો

  2. 2

    ઠંડુ થવા પછી ડુંગરી અને લસણ નો પેસ્ટ તૈયાર કરો

  3. 3

    કડાહી માં તેલ ગરમ કરીને બધા સાબૂત મસાલા અને લીલી મિરચા ઉમેરો

  4. 4

    ડુંગરી નો પેસ્ટ નાંખીને ધીમી ગેસ પર 6-7 મિનિટ શેકો

  5. 5

    ક્રીમ નાંખીને 2 મિનિટ પક્વૉ

  6. 6

    મીઠું,ગરમ મસાલો, કાલી મરચા,પનીર,ખાંડ, દૂધ અને પાણી મેળવીને 5 મિનિટ પક્વૉ અને ગેસ બંદ કરી દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rimjhim Agarwal
Rimjhim Agarwal @cook_12524282
પર

Similar Recipes