રાંધવાની સૂચનાઓ
- 1
પનીર ને વચ્ચે થી 2 સ્લાઈસ માં કાપી લો
- 2
કડાહી માં 1 ચમચી તેલ ગરમ કરીને તેમાં લિલી મરચા,આદુ,લસણ અને ડુંગરી નાંખીને 3-4 મિનિટ શેકો
- 3
ગાજર નાંખીને 2 મિનિટ શેકો
- 4
ચીલી ફ્લેક્સ ની અલાવા બધા મસાલો અમે મીઠું મેળવો
- 5
પાણી ઉમેરીને મેશર થી મેશ કરી લો
- 6
ઠંડુ થવા પછી પનીર ના એક સ્લાઈસ ઉપર પસરાવો અમે બીજી સ્લાઈસ થી સેન્ડવીચ જેવી મૂકી દો
- 7
થોડું મીઠું અને ચીલી ફ્લેક્સ ભભરાવો અમે તેલ ચોપડેલા ગ્રીલિંગ પેન માં બંને તરફ થી ગ્રીલ કરી લો
- 8
ગ્રેવી માટે કડાહી માં તેલ ગરમ કરીને જીરું,લવિંગ અને એલચી ઉમેરો
- 9
ડુંગરી અને આદુ લસણની પેસ્ટ ઉમેરીને 5 મિનિટ શેકો
- 10
ટામેટા પ્યુરી ઉમેરીને 3-4 મિનિટ શેકો
- 11
મીઠું અને બધા મસાલા નાંખીને 2 મિનિટ શેકો
- 12
બલોવેલું દહીં,ક્રીમ અને કાજુ પેસ્ટ ઉમેરીને તેલ છોડ્યા સુધી પક્વૉ
- 13
ટામેટા સૌસ અને કસૂરી મેથી મેળવો
- 14
માં
- 15
બટર મેળવીને ગેસ બંદ કરી દો અને સર્વિંગ ડીશ માં કાઢી લો
- 16
ગ્રેવી ને ઉપર પનીર પરચા ઉમેરો અને નાન સાથે પીરસો.
- 17
ક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મટર પનીર
#મદરસડે આ મટર પનીર ની રેસીપી મારી મમ્મી ની સ્પેશ્યલ રેસીપી છે જે મને બહુજ ભાવે છેRashmi Agarwal
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ