કુરકુરી કોથમીર વડી

Voramayuri Rm
Voramayuri Rm @cook_16674390

કોથમીર વડી ઍ ખુબજ સરળ અને ચટપટી રેસીપી છે.

કુરકુરી કોથમીર વડી

કોથમીર વડી ઍ ખુબજ સરળ અને ચટપટી રેસીપી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

25મીનીટ
2 સર્વિંગ્સ
  1. 250ગ્રામ ચણા નો લોટ
  2. 1ચમચી મરચું પાઉડર-
  3. 1/2ચમચી હળદળ
  4. મીઠું સ્વાદ મુજબ
  5. 1/2ચમચી ધાનાજીરૂ
  6. 1ચમચી સુગર
  7. 1/2લીંબુ
  8. 2ચમચી કોથમીર
  9. 1ચમચી આદુ મરચા ની પેસ્ટ
  10. તેલ-તળવા માટે

રાંધવાની સૂચનાઓ

25મીનીટ
  1. 1

    ચણાના લોટ મા બધો મસાલો કોથમીર આદુ મરચા ની પેસ્ટ નાખી બધુ મિક્સ કરી લો.

  2. 2

    હવે તેને થિક થાય ત્યા સુધી ગરમ કરો.

  3. 3

    હવે તેને તેલ લગાવેલી થાળી મા પાથરી તેના પીસ કરી લો.

  4. 4

    પછી તેને ગરમ તેલ મા તળી લો.તયાર છે કુરકુરી કોથમીર વડી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Voramayuri Rm
Voramayuri Rm @cook_16674390
પર

ટિપ્પણીઓ (2)

Prerna Bhatt
Prerna Bhatt @cook_14694301
બહુ જ સરસ રેસીપી છે

Similar Recipes