સીંધી બેસન વડીનું શાક

આ બેસન વડીનું શાક મમ્મી પાસે થી શીખ્યું છે. જેમાં વડીને બાફીને ગ્રેવીમાં પીરસવામાં આવે છે,
સીંધી બેસન વડીનું શાક
આ બેસન વડીનું શાક મમ્મી પાસે થી શીખ્યું છે. જેમાં વડીને બાફીને ગ્રેવીમાં પીરસવામાં આવે છે,
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં બેસન, ડુંગળી, લીલા મરચાં, તેલ, કોથમીર, મીઠું ઉમેરી મિક્સ કરી ૨-૩ ચમચી પાણી (બહુ જ ઓછું પાણી)નાખી કઠણ લોટ બાંધો. હવે હાથમાં તેલ લગાડી લોટમાંથી નાના ગોળા બનાવીને એક કઢાઇમાં ૩ કપ પાણી ગરમ કરી ૫-૭ મિનિટ ગોળા ને ઉકાળો. ગેસ બંધ કરી ગોળાને ડીશમાં કાઢી લો.તૈયાર છે બેસન વડી.
- 2
એક કઢાઇમાં તેલ ગરમ કરી ડુંગળી ગુલાબી રંગની થાય ત્યાં સુધી સાંતળો. ત્યાર બાદ આદુની પેસ્ટ સાંતળી ટામેટા ઉમેરી ગેસ ધીમો કરી હળદર, મીઠું, ધાણાજીરું, લાલ મરચું,ગરમ મસાલો મિકસ કરો. એક કપ પાણી ગ્રેવીમાં ઉમેરી ત્યાર બાદ બાફીને તૈયાર કરેલી વડી ઉમેરી ઢાંકણથી ઢાંકી ને વડીને ધીમી આંચે પાંચ થી સાત મિનિટ પકાવો.તેલ છુટ્ટુ પડે એટલે તૈયાર છે શાક.
- 3
તૈયાર છે સીંધી બેસન વડીનું શાક કોથમીર થી સજાવીને રોટલી સાથે પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સોયાબીન વડીની સબ્જી (Soyabean Vadi Sabji Recipe In Gujarati)
#કૂકર#આ શાક સોયાબીનની વડીમાંથી બનાવ્યું છે જેમાં મીની (નાની)સોયાબીન વડીનો ઉપયોગ કર્યો છે. Harsha Israni -
ફણગાવેલા મઠનું શાક
#શાક #આ શાક ફણગાવેલા મઠમાંથી બનાવ્યું છે આ શાક સીંધી ગ્રેવીમાં બનાવ્યુ છે. Harsha Israni -
લીલી ચોળી બટાકાનું શાક
#શાક #આ શાક લીલી ચોળ અને બટાકામાંથી બનાવ્યુ છે જે ડુંગળી, ટામેટાની ગ્રેવીમાં બનાવેલ છે. Harsha Israni -
પનીર લબાબદાર (રેસ્ટોરન્ટ સ્ટાઈલ)
#શાક#Goldenapron#post20#આ ડીશ પંજાબી છે જેમાં ટામેટા, કાજુ,લવીંગ,ઈલાયચી,મીઠું લસણ ,આદુ પાણીમાં ઉકાળી,વાટીને ગ્રેવીમાં ઉમેરી અલગ જ ટેસ્ટ આપ્યો છે.આ શાક ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Harsha Israni -
નાયલોન ખમણ
#મધર આ રેસીપી મે મારી મમ્મી પાસે થી શીખી છે. જેની રીત સરળ છે અને ખમણ ટેસ્ટી પણ છે. Harsha Israni -
સુરતી આલુ પૂરી
#ગુજરાતી#Goldenapron#post21#આ ડીશ સુરતની પ્રખ્યાત સ્ટ્રીટ ફુડ ડીશ છે જેમાં મેંદાની પૂરી પર સૂકા વટાણા/બટાકામાંથી બનાવેલ રગડો, કોકમની ચટણી, કોથમીરની ચટણી, ડુંગળી,ઝીણી સેવથી સજાવીને પીરસવામાં આવે છે. Harsha Israni -
બટાકાનું શાક
#Goldenapron#Post15#ટિફિન#આ શાક બાફેલા બટાકામાંથી બનાવ્યુ છે જેમાં લસણ અને ડુંગળીનો ઉપયોગ નથી કર્યો તેમજ આ શાક જલ્દી પણ બની જાય છે.આ શાક પૂરી કે રોટલી સાથે પીરસી શકાય છે. ટિફિનમાં પણ આપી શકાય છે. Harsha Israni -
ભરેલા ગુંદાનું શાક
#મોમમેં આ શાક મારી મમ્મી પાસેથી શીખ્યું. સ્વાદમાં બહુજ સરસ લાગે છે. Avanee Mashru -
-
ડ્રાય બેસન ઓનિયન સબ્જી
#goldenapron3#week1બેસન, કેરટ, રાઈસ, ગ્રેવી...મે અહી બેસન નો ઉપયોગ કરી શકે બનાવ્યું છે...જે ઘર માં ક્યારેક શાક ના હોય તો ,ઘર માં જ મળી જાય એવી વસ્તુ ઓ નો ઉપયોગ કરી બનાવ્યું છે.. Radhika Nirav Trivedi -
-
બેસન ટીકકા મસાલા
#goldenapron3#week1ગોલ્ડન એપ્રોન ના પહેલા વીક માં બેસન અને ઓનીયન નો ઉપયોગ કરી મેં એક પંજાબી શાક બનાવ્યું છે.પનીર ના ટુકડા ને બદલે મેં બેસન ના ટૂકડા બનાવી ને કર્યું છે.બેસન ટીકકા મસાલા ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. Bhumika Parmar -
બેસન માવા પિન્ની
#પંજાબીઆ પંજાબી સ્વીટ છે. જે બેસન, અડદ નાં લોટ અને ચોખા લોટ ની બનાવી શકાય છે. શિયાળા માં ખાસ બનાવવામાં આવે છે. અહીંયા મે માવા અને બેસન થી બનાવેલ છે. Disha Prashant Chavda -
સોયાબીન સ્મોકી કબાબ
#હેલ્થી#GH#Goldenapron#post22#આ કબાબ સોયાબીનની વડીમાંથી બનાવેલા છે જેમાં કોલસા/ઘીનું સ્મોક કર્યું છે.આ કબાબ ટેસ્ટી અને ખૂબ જ હેલ્થી છે. Harsha Israni -
મગ દાળ ની વડી અને બટેટા નું શાક
#goldenapronમગ દાળ ની વડી શિયાળામાં બનાવવા માટે આવે છે. મારા દાદી જી (દાદી સાસુ) આ વડી બનાવવા મગ ની ફોતરા વાળી દાળ નો ઉપયોગ કરતા,તેને ધોઈ ને ફોતરા અલગ કરતા ને પથ્થર નાં ઘંટલા માં દળતા,સવારે ૪ વાગે કાણાવાળા વાટકા માં બનાવતા આ વડી ઘર માં તહેવાર માં પણ બનાવી એ છીએ, અત્યારે બનાવવા ની વિધિ સહેલી કરી ને રાત્રે ૧૦ એ વડી પાડીએ અને મગ ની ફોતરા વગર ની દાળ નો ઉપયોગ કર્યો છે Minaxi Solanki -
વેજ માયો કોફતા વીથ ટોમેટો ગ્રેવી🥘
#ટમેટાફ્રેન્ડ્સ, આપણે અલગ અલગ ટાઈપ ના કોફતા બનાવતા હોઈએ છીએ આજે મેં વેજ માયોનીઝ કોફતા બનાવીને ટોમેટો ગ્રેવીમાં સર્વ કર્યા છે. જે મારી મૌલિક રેસીપી છે. asharamparia -
કાંદા પીઠલ(Kandna pitala in English)
#માઇઇબુક #સુપરશેફ૨ આટા ફ્લોર . આ રેસિપી હું મારા મમ્મી પાસે થી શીખી છું જે મહારાષ્ટ્ર ની રેસીપી છે જેમાં મારા મમ્મી મેથી પીઢલ લસણ અને મરચા નું પીઠલ બનાવે છે જે બાજરી ના રોટલા જોડે બવજ ટેસ્ટી લાગે છે Heena Upadhyay -
મેક્સીકન ટાકોસ
#રાજકોટલાઇવઆ મેક્સિકન ની ફેમસ વાનગી છે જે લોકો ખૂબ જ પસંદ કરે છે જેમને સાલસા સોસ સાથે પીરસવામાં આવે છે અથવા તો ચીઝ ડીપ સાથે પીરસવામાં આવે છે આમાં અલગ અલગ પ્રકારના સટફીગ કરવામાં આવે છે Rina Joshi -
ગાંઠિયાનું શાક
#બેસન/ચણા નો લોટ#cookpadgujaratiગાંઠિયા એક લોકપ્રિય ગુજરાતી નાસ્તા ની વાનગી છે. એમાં થી શાક બનાવો છે જે પણ લોકપ્રિય છે. Jasmin Motta _ #BeingMotta -
વેજ કોરમા
#શાકઆ દક્ષિણ ભારતીય વાનગી છે જે કોકનટ ગ્રેવી માં બનાવવામાં આવે છે. રોટલી, પરાઠા અથવા ભાત સાથે ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Purvi Modi -
-
રાજમા મસાલા
#કૂકર#Goldenapron#post23# આ પંજાબી શાક છે. રાજમાનું શાક ભાત સાથે પરોસવામાં આવે છે. રાજમા બે પ્રકારના હોય છે.આ શાકમાં શરમીલી રાજમાનો ઉપયોગ કર્યો છે જેનો રંગ આછો ગુલાબી છે. Harsha Israni -
દાલ તડકા વીથ જીરા રાઈસ(dal tadka with jira rice recipe in Gujarati)
# જુલાઈઆ રેસીપી મારા ધરના બધા વ્યક્તિ ની ફેવરિટ છે. મે રાઈસ સાથે સર્વ કરી છે આ દાલ પરોઠા સાથે પણ સર્વ કરી શકાય છે તો એક ટાઈમ ના શાક નુ ટેન્સન દુર 😋😋 Purvy Thakkar -
બેસન ચીલા(Besan chilla recipe in Gujarati)
#GA4#Week12બેસન સ્પેશ્યલબજારમાં ઘણા પ્રકારનાં લોટ છે પરંતુ આરોગ્યના માટે ચણાનો લોટ(બેસન) સૌથી મહત્વપૂર્ણ છે. કારણ કે તે કઠોળમાંથી બને છે જેમાં ઉચ્ચ પ્રમાણમાં પ્રોટીન અને ઘણા મહત્વપૂર્ણ પોષક તત્ત્વોનો સમાવેશ થાય છે. ચણાનો લોટ મીઠાઈ, ફેસ પેકમાં ચણાનો લોટ , અને ઘણી રીતે ચણાનો લોટ વપરાય છે. Chhatbarshweta -
પચકુટા નું શાક
આ શાક જૈન માં ફેમસ છે આમાં પાંચ ટાઈપ શાક આવે છે . જેને મિક્સ કરીને બનાવવામાં આવે છેજે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. Pinky Jain -
ઓનિયન ટોમેટો ગ્રેવી(Onion Tomato Gravy Recipe in Gujarati)
#GA4#week4આ ગ્રેવીમાં થી તમે કોઈ પણ શાક બનાવી શકો છો Heena Upadhyay -
પનીર કબાબ (Paneer Kebab Recipe In Gujarati)
#હેલ્થી#GH#આ કબાબ પનીર અને બટાકામાંથી બનાવ્યા છે જે જલ્દીથી બની જાય છે અને ટેસ્ટી, હેલ્થી પણ છે આ કબાબ ઓછા તેલમાં શેલો ફ્રાય કર્યા છે. Harsha Israni -
ભાજી પાંઉ
#RB3 મિશ્ર શાક થી બનતી આ વાનગી બધાની ખૂબ લોકપ્રિય છે..અમુક શાક ન ભાવતા હોય ત્યારે મિક્સ શાકને બોઈલ કરીને ડુંગળી -ટામેટા- લસણ ની ગ્રેવીમાં બનતી આ સબ્જી અતિ સ્વાદિષ્ટ અને કલરફુલ બને છે તેને પાંઉ સાથે પીરસવામાં આવે છે. Sudha Banjara Vasani -
-
લસણીયા રવા ઢોકળા
#goldenapronમારા સૌથી પ્રિય એવા આ ઢોકળા જે બનાવતા હુ મારી મમ્મી પાસે થી શીખી હતી, આ ઢોકળા જલ્દી બની જાય છે, અને ખૂબ જ સ્વાદિષ્ટ પણ છે Minaxi Solanki
More Recipes
ટિપ્પણીઓ (4)