*પીનટ લાડુ*

Rajni Sanghavi @cook_15778589
પારંપરિક વાનગી અે ભારતીય ગૃહિણીની આગવી ઓળખ છે.અને માતા પાસેથી શીખ્યાનુ ગૌરવ છે.
*પીનટ લાડુ*
પારંપરિક વાનગી અે ભારતીય ગૃહિણીની આગવી ઓળખ છે.અને માતા પાસેથી શીખ્યાનુ ગૌરવ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
શીંગદાણા શેકી ને ફોતરા ઉતારી લો.
- 2
ફોતરા ઉતારી પાવડર જેવું ઝીણું મીકસર માં દળી લો.તેલ ના નીકળે એવી રી તે દળવું.તેમાં મિલ્ક પાવડર ઉમેરો.
- 3
કડાઇમાં સુગર લઇતે ડૂબે તેટલું પાણી નાંખી એક તાર ની ચાસણી બનાવો.યલો ફૂડ કલર ઉમેરી દો.
- 4
ચાસણી માં શીંગદાણા નો ભૂકો ઉમેરી ઘી નાંખી હલાવો.ઘટૃથાય એટલે ઠરવા મુકો.
- 5
થોડું ગરમ હોય ત્યારે ખૂબ મસળો.1ચમચી ઘી નાખી મસળો,જેથી લીસું થાય.ગોળ લાડું વાળી વચ્ચે ખાડો પાડી લવિંગ ભરાવી ફુદીના ના પાન ભરાવી સવૅ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
*રવા મલાઈ લાડુ*(પનીર નાં લાડુ)
બહું જ હેલ્દી અને જલ્દી બની જતી,બે ચમચી ઘી નો ઉપયોગ કરીને અને ડાયટ લાડું ની વાનગી બનાવી છે.#દૂધની બનાવટ Rajni Sanghavi -
*બુંદીના લાડુ*
ગુજરાતની બહુજ જુની અને પરંપરાગત ટૃેનીશનલ વાનગી અને હજુ પણ ગામડાઓમાં દરેક પૃસંગે બનતી વાનગી .#ગુજરાતી Rajni Sanghavi -
-
-
ગુલકંદ લાડુ
#લીલીપીળીઆ વાનગી ખુબજ ઝડપથી બની જાય છે અને પાન ફ્લેવર આપે છે. મે નોન ફાયર રીતે બનાવી છે તમે ચાહો તો કોકોનટ ને સાતળી ને પણ લઇ શકો છો... ખરેખર બહુ જ સરસ બને છે અને કોઈ પણ પ્રસંગોપાત બનાવી શકાય છે. Hiral Pandya Shukla -
*જલેબી*
જલેબી ખુબ જાણીતી ગુજરાતી વાનગી છે.અને બહુજ ભાવતી,ગાંઠિયા સાથે ખવાતી વાનગી છે.#ગુજરાતી Rajni Sanghavi -
ચીકપી પીનટ સ્ટફિંગ મોદક
#ZayakaQueens#મિસ્ટ્રીબોકસઆ મોદક પલાળેલા કાબુલી ચણાને વાટીને સાતંળીને બનાવ્યા છે જેમાં મગફળી અને ગુલકંદનું સ્ટફીંગ તરીકે ઉપયોગ કર્યો છે. Harsha Israni -
*નાળયેર બરફી*
ટોપરાપાક ફરાળી વાનગી છે,એમાંફુડ કલર ઉમેરી રંગીન નાળિયેર બરફી બનાવી.#India Rajni Sanghavi -
-
-
કાજુ પિસ્તા રોલ (Cashew pistachio roll recipe in Gujarati)
#DFTદિવાળીનો તહેવાર એટલે સૌથી મોટો તહેવાર. આજના દિવસે બધા ના ઘર માં અલગ અલગ મીઠાઈ અને અલગ-અલગ ફરસાણ બનતા હોય છે મેં આજે કાજુ પિસ્તા રોલ બનાવ્યા છે. જે દેખાવમાં તો ખુબ જ સરસ લાગે છે.અને સ્વાદમાં પણ ખુબ જ સરસ લાગે છે. Hetal Vithlani -
ત્રિરંગી રોલ (Trirangi Roll Recipe In Gujarati)
#ff1 Non fried જૈન તથા ફરાળી વાનગી આકર્ષક ત્રિરંગા ઝંડા સાથે ત્રિરંગી રોલ Ramaben Joshi -
ચટણી (chutney recipe in gujarati)
#સાઈડ આ ચટણી ફરાળી છે તેથી આપણે ફરાળમા પણ ખાઈ શકીએ.અને ગમે ત્યારે નાશ્તો તથા જમવા મા પણ લઈ શકાય . Devyani Mehul kariya -
પનીર ના લાડુ (Paneer Balls Recipe in Gujarati)
#કૂકબૂક#પોસ્ટ1#દિવાળીસ્પેશિયલ#CookpadGujarati#CookpadIndia દિવાળી ના તહેવારમાં મારી દિકરીઓ ને ખુબ ભાવતી એવી કલરફૂલ,સ્વાદિષ્ટ અને ઝડપ થી બનતી આ વાનગી મને શેર કરતા ખુબ ખુશી થાય છે! Payal Bhatt -
પીનટ બરફી(peanut barfi recipe in gujarati)
વ્રત માં દરેક વખતે આ વાનગી બનતી હોય છે જે દરેક ને ખુબજ ભાવે તેવી ફેમસ વાનગી છે.#ઉપવાસ#સુપર શેઠ#માઇઇબુક Rajni Sanghavi -
-
-
મેંગો આઈસક્રીમ (Mango Ice cream Recipe In Gujarati)
#APR#KR#Cookpadગરમીની સિઝન શરૂ થઈ ગઈ છે અને અત્યારે તો મે મહિનો એટલે ખૂબ જ ગરમી પડે છે. તો સૌને ઠંડુ ઠંડુ ખાવાની ઈચ્છા થાય. આઇસ્ક્રીમ નું નામ સાંભળી મોઢામાં પાણી આવી જાય. તો આવી જ સરસ મેં મેંગો આઈસક્રીમ બનાવી છે. Ankita Tank Parmar -
-
વરિયાળી અને લીંબુનું શરબત
ઉનાળા માટે શરબત એક ઉત્તમ પીણું છે. તમે ઘરે પણ વરિયાળી નું શરબત બનાવી શકો છો. આ બનાવવું ખૂબ જ સરળ છે. તે તમારા શરીરને ઠંડુ કરવાનું કામ કરે છે. વરિયાળીમાંથી બનેલા પીણાં પણ તમને વજન ઘટાડવામાં મદદ કરે છે. તેનાથી સ્વાસ્થ્યને અન્ય ઘણી રીતે પણ ફાયદો થાય છે. આવો જાણીએ તેને કેવી રીતે બનાવવું અને તેના સ્વાસ્થ્ય માટે શું ફાયદા છે.અહીં તમે તકમરીયા અથવા ચીયા સીડ નાખીને પણ શરબત બનાવી શકો છો. Dr. Pushpa Dixit -
પાન ફ્લેવર્ડ મોદક (Paan Flavoured Modak Recipe In Gujarati)
ગણપતિ બાપાને મોદક બહુ જ પ્રિય, ગઈ કાલે ચૂરમા મોદક ધર્યા'તા તો આજે કંઈક નવી ટાઈપ મોદકનો વિચાર કરી પાન મોદક બનાવ્યા છે. Dr. Pushpa Dixit -
તિરંગા બરફી (Tricolour Barfi Recipe In Gujarati)
#independenceday21#tricolour_recipe#ff1#mithai#CookpadGujarati આજે ભારત 75 મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યુ છે. સાત દસકા પહેલા આજના દિવસે 15 ઓગસ્ટ 1947ના રોજ ભારતને અંગ્રેજો તરફથી આઝાદી મળી હતી. ભારતીય ઈતિહાસનો આ સૌથી મહત્વપૂર્ણ દિવસ છે. ભારત હકીકતમાં એક ધર્મનિરપેક્ષ અને વિવિધતાવાળો દેશ છે. જેમા વિવિધ ધર્મના લોકો. વિવિધ ભાષા બોલતા લોકો જાતિ અને પંથના લોકો એક સાથે સદ્દભાવના સાથે રહે છે. આપણે સૌએ સ્વતંત્રતા અપાવનારા વીરોની ગાથા સાંભળી છે. જેમને દેશને આઝાદ કરવા કુરબાની આપી. આજના આ શુભ દિન ની ઉજવણી કરવા માટે મેં બધાનું ગળ્યું મોં કરવા માટે તિરંગા બરફી બનાવી છે..જે મે દૂધ અને મિલ્કપાઉડર માંથી બનાવી છે. આ બરફી ખૂબ જ ઝડપથી અને ઓછી સામગ્રી માંથી ઝટપટ બની જતી મીઠાઈ છે..જે એકદમ સોફ્ટ ને સ્વાદિસ્ટ બની છે... Happy Independence Day to all of You Friends..Jay Hind..🇮🇳🇮🇳🙏🙏 Daxa Parmar -
બુંદી લાડુ (boondi ladu recipe in gujarati)
#Gcરેસિપી-33ગણપતિ ફેસ્ટિવલ બાપ્પા મોરિયા પ્રસાદ Hetal Shah -
પાન કોકોનટ લાડુ (Paan Coconut Laddu Recipe in Gujarati)
#CR#coconut#cookpadgujarati આપણે અત્યાર સુધી મોતીચૂરના, ચુરમાના, લાસા લાડવા વગેરે વિવિધ સ્વાદના લાડવા આરોગ્યા હશે પરંતુ અહી તમારા માટે પાન કોકોનટના લાડુની રેસીપી લઈને આવી છું…હવે થોડા દિવસો પછી ગણપતિ બાપ્પા નો તહેવાર ગણેશ ચતુર્થી આવી જ રહ્યો છે. તો આ ગણેશ ચતુર્થી પર તમે પણ આવા પાન કોકોનટ લાડુ બનાવી ને ગણપતિ જી ને પ્રસાદ તરીકે ભોગ ચઢાવી સકો છો. આ લાડુ ખૂબ જ સરળ રીત થી આસાની થી ઘર માં રહેલી સામગ્રી માંથી જ બનાવી સકો છો. આ લાડુ માં ગુલકંદ અને ડ્રાય ફ્રુટ નું સ્ટફિંગ ભરી ને બનાવવાથી આ લાડુ નો સ્વાદ એકદમ સ્વાદિષ્ટ લાગે છે. Daxa Parmar -
ટોપરા પાક (Topra Paak Recipe In Gujarati)
#DIWALI2021ટોપરા પાક આ મીઠાઈ બધા ને આવડતી હોય છે પણ ચાસણી બનાવા ના લીધે બધા બનાવતા નથી તો આજે હું ચાસણી વગર ટોપરા પાક ની રેસીપી શેર કરુ છુ Bhagyashreeba M Gohil -
-
મિલ્ક હલવા (Milk Halwa Recipe in Gujarati)
મિલ્ક પાઉડર માંથી હલવો બનાવી એપલના શેપમાં બનાવી રજૂ કરવાથી નવીન લાગે છે અને બાળકોને ગમે તેથી હોંશે હોંશે ખાય છે.#GA4#week6 Rajni Sanghavi -
-
પાન ફ્લેવર્ડ મોદક (Paan Flavoured Modak Recipe In Gujarati)
#SGCઆજે સાંજની આરતી માટે પાન મોદક બનાવ્યા. અહી તમે ગુલકંદ અને ટોપરાનું સ્ટફિંગ મૂકી પણ કરી શકો પરંતુ મેં અહી simple પાન ફ્લેવર્ડ મોદક બનાવ્યા છે. Dr. Pushpa Dixit
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/8575553
ટિપ્પણીઓ