લસણિયા બટેટા

Palak Sakariya
Palak Sakariya @cook_15802666
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૫૦ ગ્રામ બટેટા કાપેલા
  2. ૧/૨ ચમચી હળદર
  3. નમક જરૂર મુજબ
  4. ૧ ચમચી મરચું
  5. તેલ જરૂર મુજબ
  6. ૨ ચમચી લસણની પેસ્ટ
  7. ૧ ચમચી ગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા બટેટી ને કુકર માં બાફી લો
    છાલ ઉતારી લો. કડાઇ માં ૪ ચમચી તેલ ગરમ કરો.ગરમ થાય લસણની પેસ્ટ વઘારો, ચઢી જાય એટલે બટેટા વઘારી લો.

  2. 2

    મીઠું, મરચું, હળદર, ગરમ મસાલો નાખી મિક્સ કરી હલાવી લો. તૈયાર છે લસણિયા બટેટા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Palak Sakariya
Palak Sakariya @cook_15802666
પર

ટિપ્પણીઓ

Similar Recipes