રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપ બાફેલા ભાત
  2. ૨ ચમચી આદુ મરચા લસણ પેસ્ટ
  3. નમક જરૂર મુજબ,
  4. ,૩ ચમચી તેલ
  5. ૧/૨ કપ વટાણા
  6. ૧/૨ કપ બટેટા કાપેલા
  7. ૧/૨ કપ ગાજર કાપેલું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક કડાઈ મા તેલ ગરમ કરી બટેટા સાંતળો ત્યાર બાદ ગાજર ઉમેરો. ૩ મિનિટ સાંતળો પછી તેમાં વટાણા નાખો બધું ચડી જાય પછી તેમાં નમક ને ભાત ઉમેરી પીરશો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shivangi Patel
Shivangi Patel @cook_16674325
પર

ટિપ્પણીઓ

Similar Recipes